અર્વાચીન કવિતા/લેખકનાં પુસ્તકોની યાદી


સુન્દરમ્‌નાં પુસ્તકો

(પહેલી આવૃત્તિ)

કવિતા :

કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીત ૧૯૩૩
કાવ્યમમંગલા ૧૯૩૩
રંગરંગ વાદળિયાં (બાળકાવ્યો) ૧૯૩૯
વસુધા ૧૯૩૯
યાત્રા ૧૯૫૧
લોકલીલા ૧૯૯૫
ઈશ ૧૯૯૫
પલ્લવિતા ૧૯૯૫
મહાનદ ૧૯૯૫
‘સાવિત્રી’ના કાવ્યખંડો ૧૯૯૫
પ્રભુ-પદ ૧૯૯૭
અગમ નિગમા ૧૯૯૭
પ્રિયાંકા ૧૯૯૭
નિત્યશ્લોક ૧૯૯૭
નયા પૈસા ૧૯૯૮
વરદા ૧૯૯૮ (સંયુક્ત આવૃત્તિ : વરદા, મુદિતા, ઉત્કંઠા, અનાગતા)
ચક્રદૂત ૧૯૯૯
લોકલીલા ૨૦૦૦
દક્ષિણા-૧ ૨૦૦૧
દક્ષિણા-૨ ૨૦૦૧
મનની મર્મર ૨૦૦૩
ધ્રુવયાત્રા ૨૦૦૩
ધ્રુવચિત્ત ૨૦૦૪
ધ્રુવપદે ર૦૦૪

કવિતા-સંચય :

કેટલાંક કાવ્યો : નિરંજન ભગત ૧૯૭૦
સમન્વય : સુન્દરમ્‌-ઉમાશંકર : સૉનેટ સંચય ૧૯૭૫
સુન્દરમ્‌નાં કાવ્યો : સં. જયેન્દ્ર ત્રિવેદી ૧૯૭૬
સુન્દરમ્‌નાં ગીતો : સં. સુધા પંડ્યા ૧૯૮૪
સુન્દરમ્‌નાં કાવ્યો : સં. રમણલાલ જોશી ૧૯૯૩
ચૂંટેલી કવિતા : સુન્દરમ્‌ : સં. ચંદ્રકાન્ત શેઠ

સમગ્ર બાલ કવિતા :

૧ - રંગ રંગ વાદળિયાં ૨૦૦૫
ર - ચક ચક ચકલાં ૨૦૦૫
૩ - આ આવ્યાં પતંગિયાં ૨૦૦૫
૪ - ગાતો ગાતો જાય કનૈયો ૨૦૦૫

વાર્તાઓ :

હીરાકણી અને બીજી વાતો ૧૯૩૮
ખોલકી અને નાગરિકા ૧૯૩૯
પિયાસી ૧૯૪૦
ઉન્નયન ૧૯૪૫
તારિણી ૧૯૭૭

લઘુ નવલકથા :

પાવકના પંથે ૧૯૭૭

વાર્તા-સંચય :

ગુજરાતી વાર્તા-સમૃદ્ધિ : સુન્દરમ્‌ની વાર્તાઓ
સં. નાનક મેઘાણી, મહેન્દ્ર મેઘાણી ૧૯૫૪
કેટલીક વાર્તાઓ : સુન્દરમ્‌ સં. સુરેશ દલાલ ૧૯૭૩
સુન્દરમ્‌ની પ્રતિનિધિ વાર્તાઓ સં. રમણલાલ જોશી ૧૯૮૯
સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ સં. ચંદ્રકાન્ત શેઠ ૨૦૦૨

ગદ્ય-પદ્ય-સંચય :

સુન્દરમ્‌-સુધા : સં. સુરેશ દલાલ ૨૦૦૪

નાટકો :

વાસંતી પૂર્ણિમા ૧૯૭૭ (અનુવાદો)
ભગવદજ્જુકીય (સંસ્કૃત) ૧૯૪૦
મૃચ્છકટિક (સંસ્કૃત) ૧૯૪૪
કાયાપલટ ૧૯૬૧
જનતા અને જન ૧૯૬૫
એસી હૈ જિન્દગી ૧૯૭૪ (ત્રણે જર્મન-અંગ્રેજી)

ચિંતનાત્મક ગદ્ય :

દક્ષિણાયન (પ્રવાસ) ૧૯૪૧
અર્વાચીન કવિતા (વિવેચન) ૧૯૪૬
શ્રી અરવિન્દ મહાયોગી (યોગ) ૧૯૫૦
અવલોકના (વિવેચન) ૧૯૬૫
ચિદંબરા (આરંભનાં તથા અન્ય લખાણો) ૧૯૬૮

વિચાર ચંપુટ : ત્રણ ગ્રંથો

૧. સાહિત્ય ચિંતન ૧૯૭૮
ર. સમર્ચના (ચારિત્ર્યપ્રધાન લેખો) ૧૯૭૮
૩ સા વિદ્યા (તત્ત્વચિંતન) ૧૯૭૮

સુન્દરમ્‌ વિષયક ગ્રંથો :

- તપોવન : સં. સુરેશ દલાલ ૧૯૬૯.
- શબ્દયોગ : સં. મફત ઓઝા, સુધા પંડ્યા ૧૯૮૪.
- સુન્દરમ્‌ એટલે સુન્દરમ્‌ : સં. રામજીભાઈ કડિયા ૧૯૯૩.
- ‘દક્ષિણા’, અંક ૧૦૮ : તંત્રી - સુધા સુન્દરમ્‌ ૧૯૯૪.