માંડવીની પોળના મોર/મદનોત્સવ: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 20: Line 20:
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિશ્રી પ્રિયકાંત મણિયારનું એક અદ્ભુત સોનેટ છે એની થોડી પંક્તિઓ :

{{Poem2Close}}{{Block center|<poem>‘કંચૂકીબંધ છૂટ્યા ને હઠયું જ્યાં હીર-ગુંઠન  
{{Poem2Close}}{{Block center|'''<poem>‘કંચૂકીબંધ છૂટ્યા ને હઠયું જ્યાં હીર-ગુંઠન  
હૈયાનાં લોચનો જેવાં દીઠાં બે તાહરાં સ્તન  

વૃત્તિઓ પ્રેમની સર્વ કેન્દ્રિત થઈ જ્યાં રહી;  

પ્રીતના પક્ષીનો માળો રાતી નીલી નસો મહીં.’</poem>}}{{Poem2Open}}
પ્રીતના પક્ષીનો માળો રાતી નીલી નસો મહીં.’</poem>'''}}{{Poem2Open}}
મદનોત્સવનાં વર્ણનો માત્ર સાહિત્યમાં જ હોય છે એવું નથી. શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, ફિલ્મ વગેરે કળાઓમાં પણ મુખર છતાં લાલિત્યપૂર્ણ રીતે કામનાં વિવિધ રૂપ નિરૂપિત થયાં છે. કોણાર્કના સૂર્યમંદિરથી લઈને આપણી રાણીની વાવ સુધી, કહો કે પૂરા ભારતવર્ષનાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રોમાં સ્ત્રી-પુરુષની વિવિધ કામમુદ્રાઓ પ્રગટી છે. યુગ્મ ઉપરાંત સમૂહમૈથુન અને પશુસૃષ્ટિ સુધીનો એનો વિસ્તાર છે. આ કળાઓમાં કોઈ પણ પ્રકારનો છોછ નથી. માનવ શરીરથી જે કંઈ સંભવિત હોય તે બધું જ એમાં મુક્ત રીતે આલેખાયું છે. રસપ્રદ તો એ છે કે જે પોતે અનંગ છે, એટલે કે જેને દેહ નથી તે દેહોત્સવનો દેવતા છે! ‘મૃચ્છકટિક’ના આધારે બનેલી ફિલ્મ ‘ઉત્સવ’ યાદ આવી જાય. એમાં! રેખા અને શેખર સુમનનાં કામુક દશ્યો એક વાર જોયા પછી ભૂલાય એવાં નથી. એમ લાગે કે સાક્ષાત્ રતિ અને કામ ઈહલોકમાં ઊતરી આવ્યાં છે.

વસંતોત્સવ, કામોત્સવ અને કૌમુદિઉત્સવ તરીકે ઓળખાતા આ યૌવનના શાસનના દિવસોમાં કામદેવ પણ સ્ત્રીઓની મદમસ્ત આંખોમાં ચાંચલ્યનું રૂપ ધરીને એના ગાલમાં સોનચંપાનો રંગ ભરે છે. એના ક્ષીણ કટિભાગમાં લચક લેતો નિતમ્બની પૃથુલતા બની જાય છે. કામના પ્રભાવે સ્ત્રીઓનાં અંગ અંગમાં અલસતા વ્યાપી જાય છે. એનું ચાલવું, બોલવું બધું માર્દવપૂર્ણ બની રહે છે. બંકિમ નેત્ર કટાક્ષ પુરુષો માટે તો જીવલેણ જ બની જાય છે. વસંત અને ફાલ્ગુની હવા કામદેવના સંદેશવાહક બનીને ઠેર ઠેર પ્રેમરસભીના પત્રો વહેંચતા ફરે છે. વાતાવરણમાં પલાશનો કેસરિયો રંગ, સરસવનો વાસંતી ઉજાસ અને શિરીષની મદીલી સુગંધ તન મન પર છવાઈ જાય છે. આ દિવસોમાં કામના પ્રભાવથી અળગા રહેવાનું તો કોઈ અબૂધને જ પરવડે!

આવા વાતારણમાં બધાંને નસીબ મિલન-મહોત્સવ લખાયાં નથી હોતાં. કેટલાંક તો કાયમને માટે વિરહાગ્નિ અને કામાગ્નિની આગમાં બેવડી રીતે જલતાં હોય છે. આવાં હૈયાં માટે આપણા લોકકવિઓએ અનેક દુહાઓમાં એમની સંવેદનાને વાચા આપી છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|<poem>ભવ ભવ ગોત્યે ભટકતાં, ન જડે જોડીદાર;  
{{center|'''<poem>ભવ ભવ ગોત્યે ભટકતાં, ન જડે જોડીદાર;  
જાકી હેડી હલ ગઈ, તાકા બુરા હવાલ!
જાકી હેડી હલ ગઈ, તાકા બુરા હવાલ!

Line 41: Line 41:

સજણ સપને આવિયાં, ઉરે ભરાવી બાથ;  
સજણ સપને આવિયાં, ઉરે ભરાવી બાથ;  
જાગીને જોઉં ત્યાં જાતાં રિયાં, પલંગે પછાડું હાથ!</poem>}}{{Poem2Open}}
જાગીને જોઉં ત્યાં જાતાં રિયાં, પલંગે પછાડું હાથ!</poem>'''}}{{Poem2Open}}
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારેયને મહા પુરુષાર્થ ગણાવાયા છે. આ ચારેય જીવનવાહક અને જીવનમાંગલ્યના પ્રતીક હોવા ઉપરાંત તેના આધ્યાત્મિક અર્થો પણ છે. તેથી એને બિભત્સ માનવામાં આવતા નથી. આપણા દેશમાં કામને પણ પવિત્ર માનવામાં આવે છે. ખજુરાહોના ચંદેલ રાજાએ આવા ઉમદા આશયથી જ શિવને સમર્પિત કરાયેલાં મંદિરોની દિવાલોમાં કામનાં વિવિધ આસનોનાં શિલ્પો કોતરાવ્યાં છે. એનો એક અર્થ એવો પણ છે કે આ બધું જોઈને માણસનું મન ધરાઈ જાય. એના મનનો મેલ ઓછો થાય અને એને જીવનના સ્વાભાવિક ક્રમમાં જોતો થાય. ટૂંકમાં વૃત્તિઓનું યોગ્ય નિરસન એ મુખ્ય આશય હતો. ખરું તો એ છે કે માણસ કામકુંઠાઓથી મુક્ત થાય. શરીરના માધ્યમ દ્વારા એકમેકના આત્મા સુધી પહોંચે. અને એમ આધ્યાત્મિક ઉન્નતિ પણ કરે. એટલા માટે તો ઋષિ વાત્સાયને આપણને આખું ‘કામસૂત્ર’ આપ્યું. કામસૂત્ર ફક્ત ભોગવિલાસ માટે નથી. જીવનના સૌન્દર્ય અને માંગલ્યને માટે પણ છે. છેવટે તો કામ એ મનની એક સ્થિતિ છે. મનનો ઉત્સવ છે. શરીર એનું વાહન છે. સ્ત્રી-પુરુષ એકબીજાં વિના અધૂરાં છે એ બતાવવું છે. એમાં જીવનનાં સારસ્ય અને સાર્વભૌમત્વ દ્વારા માનવજાતિનું માંગલ્ય ઈચ્છવામાં આવ્યું છે.