ચિત્રદર્શનો/ગુજરાતણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 10: Line 10:
        {{gap|4em}}પ્રેમાનન્દ</poem>}}
        {{gap|4em}}પ્રેમાનન્દ</poem>}}

<center>૨</center>
<center>''''''</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
આગળ મોરલો દોડતો ને પાછળ હું દોડતો. મોરને મ્હારે પકડવો યે ન્હોતો, ને મોર મ્હારાથી પકડાય એમ ન્હોતો. ત્હો યે મોર દોડતો ત્હેની પાછળ પાછળ હું દોડતો. શા માટે દોડતો તે મ્હને પણ ખબર ન હતી.
આગળ મોરલો દોડતો ને પાછળ હું દોડતો. મોરને મ્હારે પકડવો યે ન્હોતો, ને મોર મ્હારાથી પકડાય એમ ન્હોતો. ત્હો યે મોર દોડતો ત્હેની પાછળ પાછળ હું દોડતો. શા માટે દોડતો તે મ્હને પણ ખબર ન હતી.
Line 19: Line 19:
{{Poem2Close}}
{{Poem2Close}}

<center>૩</center>
<center>''''''</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
એ એક આંબાવડિયું હતું, ને દૃષ્ટિ પહોંચે એટલે દૂર પથરાએલું હતું.
એ એક આંબાવડિયું હતું, ને દૃષ્ટિ પહોંચે એટલે દૂર પથરાએલું હતું.
Line 30: Line 30:
{{Poem2Close}}
{{Poem2Close}}

<center>૪</center>
<center>''''''</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
ને એ તો આંબાવાડિયાની અધિદેવતા હતી.
ને એ તો આંબાવાડિયાની અધિદેવતા હતી.
Line 48: Line 48:
{{Poem2Close}}
{{Poem2Close}}
<center>૫</center>
<center>''''''</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
એના અંગે ફૂલની સાદાઈ હતી. ફૂલડાંના દેવરંગો એનાં અવયવે ને આભરણે રમતા.
એના અંગે ફૂલની સાદાઈ હતી. ફૂલડાંના દેવરંગો એનાં અવયવે ને આભરણે રમતા.
Line 58: Line 58:
{{Poem2Close}}
{{Poem2Close}}

<center>૬</center>
<center>''''''</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
લજામણીની પાંદડીઓ સમાં એનાં પોપચાં પડતાં ને ઉપડતં. પણ એ પાંદડીઓમાંથી ક્‌ય્હારેક કટારો ઉછળતી.
લજામણીની પાંદડીઓ સમાં એનાં પોપચાં પડતાં ને ઉપડતં. પણ એ પાંદડીઓમાંથી ક્‌ય્હારેક કટારો ઉછળતી.
Line 67: Line 67:
{{Poem2Close}}
{{Poem2Close}}

<center>૭</center>
<center>''''''</center>

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 87: Line 87:
{{Poem2Open}}અણદીઠ પરિમથી દેવમન્દિર ભરાઈ રહે એમ એના સૌન્દર્યપરિમલથી એ આંબાવાડિયું ઉભરાઈ રહ્યું હતું.{{Poem2Close}}
{{Poem2Open}}અણદીઠ પરિમથી દેવમન્દિર ભરાઈ રહે એમ એના સૌન્દર્યપરિમલથી એ આંબાવાડિયું ઉભરાઈ રહ્યું હતું.{{Poem2Close}}
<center>૮</center>
<center>''''''</center>

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 102: Line 102:
{{Poem2Close}}
{{Poem2Close}}

<center>''''''</center>
<center>૯</center>

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 113: Line 112:
{{Poem2Close}}
{{Poem2Close}}

<center>૧૦</center>
<center>'''૧૦'''</center>

{{Poem2Open}}
{{Poem2Open}}

Navigation menu