ગ્રંથ અને ગ્રંથકાર/દેવજી રામજી મોઢા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 11: Line 11:
એમનું પ્રથમ કાવ્ય 'ભારતની વીરાંગના’ ‘ચંદ્રજ્યોતિ’ નામના માસિકમાં (જૂન, ૧૯૩૦) પ્રગટ થયું હતું. એ પછી એમણે ચાર કાવ્યસંગ્રહો પ્રકટ કર્યા છે. ઈ.સ. ૧૯૩૯માં શ્રી બ. ક. ઠાકોરે, 'આપણી કવિતાસમૃદ્ધિ' માં એમના 'ખારે સમંદર' કાવ્યને પસંદ કરેલું.

સોરઠી ભજનપરંપરાને અનુરૂપ રચનાઓ પર આ કવિની પકડ આકર્ષક છે. સોરઠી તળપદા શબ્દો અને વાણીપ્રયોગો એમની આ પ્રકારની કૃતિઓમાં સહજતાથી શોભી રહે છે. ઊર્મિકાવ્ય, સૉનેટ, ગીત, ગઝલ, ખંડકાવ્ય, મુક્તક વગેરે કાવ્યપ્રકારોમાં એમની વિશદ અને સ્વસ્થ શૈલીનાં દર્શન થાય છે. શિક્ષકજીવનના આદર્શ અને શાળાપ્રેમ વિશે પણ એમણે કેટલીક કૃતિઓ લખી છે. વર્તમાન યુગની કૃત્રિમતા અને આડંબરપ્રિયતાને એ કાવ્યનો વિષય બનાવે છે. સમકાલીન ભાવો-વિશ્વયુદ્ધની યાતનાઓ, દેશના ભાગલા, સ્વરાજ્ય વગેરેનાં પ્રતિબિંબ એમની કૃતિઓમાં ઝિલાયાં છે. કવિએ સફાઈબંધ છંદોબદ્ધ કાવ્યો અને ભાવઘૂંટયાં ભજનોની આપણને ભેટ આપી છે. સૉનેટનો પ્રકાર એમને વિશેષ ફાવટવાળો હોય એમ લાગે છે. ગરવા ગુરુજીએ ચૂંટી ખણીને ઉડાડેલી ઊંઘ ફરી કદીયે ન ઢૂકે-એ કવિના હૃદયની આરત છે, કારણ કે આ 'અનિદ્રા ’થી કવિ જાગર્તિને રાસ ખેલતી-આનંદ-હાસ રેલતી નિહાળી શકે છે. નિજાનંદે કાવ્યપ્રવૃત્તિ કરતા આ સાચકલા કવિહૃદયની શ્રદ્ધા એમના આ પ્રકારનાં કાવ્યોમાં વિશેષ અંકિત થયેલી છે. સ્વસ્થ નિરૂપણશૈલીથી ધ્યાન ખેંચતાં આ કવિનાં કાવ્યો જીવનનાં ભદ્ર તત્ત્વોમાં શ્રદ્ધા પ્રેરે છે. વિભુની અકળ રચનાલીલાથી એ આનંદભર્યો વિસ્મયભાવ વ્યક્ત કરે છે, તો એના વિયોગને કારણે આરતભાવ ૫ણ. કવિના જ શબ્દોમાં કહીએ તો

‘કેવું વહે કવનવ્હેણ પ્રસન્ન, રાહ
સીધો ગ્રહી, સ્થિર-ગતિ, પ્રભુની દિશામાં!’
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>{{gap}}‘કેવું વહે કવનવ્હેણ પ્રસન્ન, રાહ
સીધો ગ્રહી, સ્થિર-ગતિ, પ્રભુની દિશામાં!’</poem>}}
<poem>'''કૃતિઓ'''
<poem>'''કૃતિઓ'''
૧. પ્રયાણ : મૌલિક, કાવ્ય; પ્ર. સાલ ૧૯૫૧.