ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/ધનવન્ત પ્રીતમરાય ઓઝા: Difference between revisions

Jump to navigation Jump to search
Corrected Inverted Comas
(+1)
 
(Corrected Inverted Comas)
Line 6: Line 6:
એમના જીવન ઉપર સૌ પ્રથમ અસર એમના વડીલ બંધુ સદ્ગત શ્રી વિજયરામની પડી હતી. તે પછી મુરબ્બી શિક્ષક શ્રી જ્યેષ્ઠારામ ઉપાધ્યાયની, પ્રોફેસર મહાદેવ મલ્હાર જોશીની અને શ્રી ગુલઝારીલાલ નંદાની અસર નીચે તેઓ આવેલા. છેવટે માર્ક્સવાદી સાહિત્યે એમને જીવનદર્શન આપ્યું. સ્વાતંત્ર્યસંગ્રામ દરમ્યાન કારાવાસે એમના લેખનને વ્યવસ્થિત બનાવ્યું. શ્રી ધનવન્ત ઓઝાએ પોતાની જાતને ‘સર્વતંત્રસ્વતંત્ર સિદ્ધાંતનિષ્ઠ જ્ઞાનાર્થી’ તરીકે ઓળખાવાનો સતત આગ્રહ રાખ્યો છે. લેખનપ્રવૃત્તિ એમને મન સંગ્રામનું શસ્ત્ર છે. વર્ગવિહીન સમાજરચનાની સ્થાપના માટેના સંગ્રામમાં તેમણે એ શસ્ત્રનો ઉપયોગ કર્યો છે.

એમણે લેખનપ્રવૃત્તિનો આરંભ શાળામાં હતા ત્યારે કાવ્ય લખીને કર્યો. પછી ‘મજૂર સંદેશ'ના સંપાદન કાર્યમાં તેમને ઠીક ઠીક તાલીમ મળી. ૧૯૩૩થી પુસ્તક-પુસ્તિકા લખવાનું શરૂ કર્યું. એમનું પહેલું પુસ્તક છે શ્રી જયપ્રકાશ નારાયણ કૃત 'સમાજવાદ શા માટે?' એ ગુજરાતી અનુવાદ. શ્રી ધનવન્તભાઈએ અંગ્રેજીમાં ૫ણ લેખો અને પુસ્તકો લખ્યાં છે. Gandhi and Labour, Whither Jawahar, Salute to the Soviet Union, Emerging Problem, Indulal Yagnik, Neo-revisionism, Wilkie's World વગેરે.

એમનો પ્રિય લેખક છે કાલિદાસ, કાલિદાસ એના નક્કર વાસ્તવવાદને લીધે, આજપર્યત અદ્વિતીય રહેલી પ્રતિભાને લીધે, એમને સતત આકર્ષે છે. એમનું પ્રિય પુસ્તક છે 'મેઘદૂત'. કલ્પના, વર્ણન, શબ્દચિત્ર-એક શબ્દમાં કહીએ તો તેના પરિપૂર્ણ કાવ્યત્વ-ને લીધે એમને એ પ્રિય છે. એમનો પ્રિય સાહિત્યપ્રકાર છે ઇતિહાસલક્ષી જીવનચરિત્ર. જીવનચરિત્ર એ જીવનદૃષ્ટિ આપવાનું સૌથી સફળ ને સબળ સાહિત્ય-સ્વરૂપ છે માટે એમને એના તરફ પક્ષપાત છે. તેઓ સતત સાહિત્યની સાધના કરે છે; લગભગ બધા જ વિષયોનાં પુસ્તક વાંચે છે. તેઓ માને છે કે જ્ઞાન અખંડ છે. તેઓ આજીવન જ્ઞાનાર્થી છે. તેઓ પ્રવર્તમાન પરિસ્થિતિથી અજંપો અનુભવે છે; એ જ અજંપો એમનું પ્રેરક બળ છે.
એમનો પ્રિય લેખક છે કાલિદાસ, કાલિદાસ એના નક્કર વાસ્તવવાદને લીધે, આજપર્યત અદ્વિતીય રહેલી પ્રતિભાને લીધે, એમને સતત આકર્ષે છે. એમનું પ્રિય પુસ્તક છે ‘મેઘદૂત'. કલ્પના, વર્ણન, શબ્દચિત્ર-એક શબ્દમાં કહીએ તો તેના પરિપૂર્ણ કાવ્યત્વ-ને લીધે એમને એ પ્રિય છે. એમનો પ્રિય સાહિત્યપ્રકાર છે ઇતિહાસલક્ષી જીવનચરિત્ર. જીવનચરિત્ર એ જીવનદૃષ્ટિ આપવાનું સૌથી સફળ ને સબળ સાહિત્ય-સ્વરૂપ છે માટે એમને એના તરફ પક્ષપાત છે. તેઓ સતત સાહિત્યની સાધના કરે છે; લગભગ બધા જ વિષયોનાં પુસ્તક વાંચે છે. તેઓ માને છે કે જ્ઞાન અખંડ છે. તેઓ આજીવન જ્ઞાનાર્થી છે. તેઓ પ્રવર્તમાન પરિસ્થિતિથી અજંપો અનુભવે છે; એ જ અજંપો એમનું પ્રેરક બળ છે.
એમની સૌ પ્રથમ કૃતિ 'સમાનતાના રાહ' નામની સામ્યવાદની બાળપોથી, અમદાવાદના સરસપુરના કામદાર બંધુઓની સહાયથી, એમણે પ્રસિદ્ધ કરી હતી. અત્યારે તેઓ કેટલાંક વર્ષોથી 'જીવનચરિત્રમાળા' લખી રહ્યા છે. એમાં સુમારે ૨૫૦ ઉપરાંત પુસ્તિકાઓ આપવાનો સંકલ્પ છે.
એમની સૌ પ્રથમ કૃતિ ‘સમાનતાના રાહ' નામની સામ્યવાદની બાળપોથી, અમદાવાદના સરસપુરના કામદાર બંધુઓની સહાયથી, એમણે પ્રસિદ્ધ કરી હતી. અત્યારે તેઓ કેટલાંક વર્ષોથી ‘જીવનચરિત્રમાળા' લખી રહ્યા છે. એમાં સુમારે ૨૫૦ ઉપરાંત પુસ્તિકાઓ આપવાનો સંકલ્પ છે.
'જીવનચરિત્રમાળા' આંતરરષ્ટ્રીય, ભારતીય કે પ્રાંતીય જીવનની સમૃદ્ધિમાં ફાળો આપનાર પ્રાચીન-અર્વાચીન મહાપુરુષોની મિતાક્ષર જીવનકળા અને જીવનભાવનાનો સુમેળ સાધે છે, સાહિત્ય, સંસ્કાર, વિજ્ઞાન, સમાજકારણ વગેરે સર્વ ક્ષેત્રમાં નજર ફેરવીને લેખકે જ્યોતિર્ધરોની જીવનઝરમર આલેખી છે. નભદીવડા અને ઘરદીવડા બંને આમાં આવી જાય છે. તેથી લેખકની વ્યાપક દૃષ્ટિનો ખ્યાલ આવે છે. સંસ્કૃતિપોષક વિભૂતિઓને અપાયેલી અંજલિઓમાં ગુણદર્શનની ઝલક આવી છે. લેખકે ક્યાંક ક્યાંક પોતાનાં મૂલ્યાંકનો આપ્યા છે તે કદાચને કોઈને ન ગમે એ શક્ય ખરું. અલબત્ત, આવાં સ્વમતદર્શનનાં સ્થાનો બહુ નથી. આ જીવનચરિત્રમાળા આબાલવૃદ્ધ સર્વને પ્રેરક અને પથ્ય સામગ્રી પીરસે છે એમાં શંકા નથી.
‘જીવનચરિત્રમાળા' આંતરરષ્ટ્રીય, ભારતીય કે પ્રાંતીય જીવનની સમૃદ્ધિમાં ફાળો આપનાર પ્રાચીન-અર્વાચીન મહાપુરુષોની મિતાક્ષર જીવનકળા અને જીવનભાવનાનો સુમેળ સાધે છે, સાહિત્ય, સંસ્કાર, વિજ્ઞાન, સમાજકારણ વગેરે સર્વ ક્ષેત્રમાં નજર ફેરવીને લેખકે જ્યોતિર્ધરોની જીવનઝરમર આલેખી છે. નભદીવડા અને ઘરદીવડા બંને આમાં આવી જાય છે. તેથી લેખકની વ્યાપક દૃષ્ટિનો ખ્યાલ આવે છે. સંસ્કૃતિપોષક વિભૂતિઓને અપાયેલી અંજલિઓમાં ગુણદર્શનની ઝલક આવી છે. લેખકે ક્યાંક ક્યાંક પોતાનાં મૂલ્યાંકનો આપ્યા છે તે કદાચને કોઈને ન ગમે એ શક્ય ખરું. અલબત્ત, આવાં સ્વમતદર્શનનાં સ્થાનો બહુ નથી. આ જીવનચરિત્રમાળા આબાલવૃદ્ધ સર્વને પ્રેરક અને પથ્ય સામગ્રી પીરસે છે એમાં શંકા નથી.
શ્રી ધનવંતભાઈને મુંબઈ સરકારનાં, ગુજરાત સરકારનાં અને કેટલીક સાહિત્યસંસ્થાઓ તરફથી પારિતોષિકો મળ્યાં છે. તેમને ભગિની ભાષાઓની પરિષદમાં પ્રવચન કરવાની તકો પણ મળી છે. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભાના સામાન્ય સભ્ય છે. ક્યાંય પણ હોદ્દેદાર ન થવાનું તેમણે પ્રથમથી જ ઠરાવ્યું છે. ‘અકિંચન' એ ઉપનામથી એમણે સામયિકોમાં ચોક્કસ સ્વરૂપનાં અનેક લખાણો કર્યાં છે. વચ્ચે ‘ગ્રંથપરિચય’ નામના વિશિષ્ટ માસિકનું એમણે દોઢ વર્ષ સુધી કુશળ સંપાદન કર્યું હતું.  

એમની અસંખ્ય કૃતિઓમાંથી કેટલીક કૃતિઓની યાદી નીચે પ્રમાણે છે:
એમની અસંખ્ય કૃતિઓમાંથી કેટલીક કૃતિઓની યાદી નીચે પ્રમાણે છે:

Navigation menu