સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી/૨.૩ મધ્યકાલીન સાહિત્યકૃતિનું સંપાદન: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 11: Line 11:
મધ્યકાલીન સાહિત્યકૃતિના સંશોધનનું કામ હસ્તપ્રતવાચનથી આરંભાય છે. મધ્યકાલીન હસ્તપ્રતો લખાઈ તો છે નાગરી લિપિમાં, પરંતુ એના કેટલાક વિશિષ્ટ મરોડો છે, જોડાક્ષરોની ચોક્કસ વ્યવસ્થા છે. પાછળથી કરવાના આવતા સુધારાવધારાની આગવી પદ્ધતિ છે. કેટલીક લેખનરૂઢિઓ પણ છે. સંશોધકે સૌ પહેલાં આનું જ્ઞાન મેળવવું પડે. શ્રી લક્ષ્મણભાઈ ભોજકે ચાર્ટ સાથે મધ્યકાલીન લિપિનો પરિચય તૈયાર કર્યો છે. એમાં ઘણી ઝીણી માહિતી છે પણ હજુ છટકી ગયેલી વીગતોને ઉમેરીને એમણે એક પુસ્તિકા તૈયાર કરવી જોઈએ એવું મારું એમને ઘણા લાંબા સમયથી સૂચન છે. અહીં હું એમાં નહીં જઉં પણ મધ્યકાલીન લિપિ ઉકેલતાં આવડ્યા પછી પણ કેટલીક સમસ્યાઓનો સામનો કરવાનો આવે છે એ વિશે વાત કરીશું.

મધ્યકાલીન લિપિજ્ઞાન પછીયે કયો અક્ષર વાંચવો તેનો સંભ્રમ થાય એવાં સ્થાનો રહે છે. મધ્યકાલીન લિપિના કેટલાક અક્ષરોની આકૃતિઓ મળતીભળતી છે (જે લક્ષ્મણભાઈએ બતાવેલી છે), તે ઉપરાંત લેખનમાં મુદ્રણ જેવી સુનિશ્ચિતતા સંભવિત નથી તેથી એક અક્ષરની આકૃતિ બીજા અક્ષર જેવી લાગવાનું બની જતું હોય છે. કોઈ વાર લહિયાની એવી ખાસિયત પણ હોય. કોઈ વાર શાહી ખવાઈ જવા વગેરે કારણથી પણ એક અક્ષર બીજા અક્ષરને મળતો થઈ જાય.

આનો ઉપાય શો? સામાન્ય રીતે સંદર્ભ આપણી મદદે આવતો હોય છે. ‘પ’ નહીં પણ ‘ય’ જ; ‘લ’ નહીં પણ ‘ભ’ જ સંદર્ભમાં બેસે, તો આપણો માર્ગ સરળ થઈ જાય છે. પણ પરિસ્થિતિ હંમેશાં આટલી ચોખ્ખી નથી હોતી. સંદર્ભ ખોટા વાચનને અવરોધક બને, આપણે ભળતો અર્થ બેસાડી શકીએ એવું પણ હોય. દાખલા તરીકે, રાજકીર્તિકૃત ‘આરામશોભારાસ’માં એક કડી પહેલાં આમ વંચાઈ :
આનો ઉપાય શો? સામાન્ય રીતે સંદર્ભ આપણી મદદે આવતો હોય છે. ‘પ’ નહીં પણ ‘ય’ જ; ‘લ’ નહીં પણ ‘ભ’ જ સંદર્ભમાં બેસે, તો આપણો માર્ગ સરળ થઈ જાય છે. પણ પરિસ્થિતિ હંમેશાં આટલી ચોખ્ખી નથી હોતી. સંદર્ભ ખોટા વાચનને અવરોધક બને, આપણે ભળતો અર્થ બેસાડી શકીએ એવું પણ હોય. દાખલા તરીકે, રાજકીર્તિકૃત ‘આરામશોભારાસ’માં એક કડી પહેલાં આમ વંચાઈ :{{Poem2Close}}
{{Block center|<poem>તસુ પટ્ટધર સાહસધીર પાયપખાલણ જાંણે નીર

પંચ મહાવ્રત પાલણ વીર શ્રી પુણ્યચંદ્ર ગિરુયા ગંભીર.</poem>}}
પંચ મહાવ્રત પાલણ વીર શ્રી પુણ્યચંદ્ર ગિરુયા ગંભીર.</poem>}}{{Poem2Open}}
પાદપ્રક્ષાલનની વાત આપણને પરિચિત હોવાથી ‘પાયપખાલણ’ વાંચવામાં કશો અવરોધ આવતો નથી, પરંતુ આખી કડીના અર્થનો આપણે વિચાર કરીએ ત્યારે મૂંઝવણ થયા વિના રહેતી નથી. આ તો ગુરુગુણનું વર્ણન કરતી કડી છે. ગુરુને પાદપ્રક્ષાલન કરનાર નીર કેવી રીતે કહી શકાય? શિષ્યને માટે એમ કહી શકાય ખરું. ગુરુને તો પાપનું પ્રક્ષાલન કરનાર – એને ધોઈ નાખનાર નીર સાથે સરખાવી શકાય, જાણનારને તો વાદ પણ આવે કે મધ્યકાળમાં દેવ-ગુરુને માટે આવી ઉક્તિ અવારનવાર પ્રયોજાય છે. આથી એમ લાગ્યું કે પાઠ ‘પાયપખાલણ’ નહીં, ‘પાપપખાલણ’ જોઈએ. આ લહિયાનો દોષ ગણવો જોઈએ. પણ બીજે તબક્કે હસ્તપ્રતને ધ્યાનથી જોતાં પકડાવું કે હસ્તપ્રતમાં જેને પહેલાં ‘ય’ તરીકે વાંચ્યો હતો એને ‘પ’ તરીકે વાંચી શકાય એવું છે જ, કેમ કે આજે આપણને થોડો ‘ય’ જેવો લાગે એવી ‘પ’ એ હસ્તપ્રતમાં આજુબાજુમાં જ જોવા મળે છે. વિશેષ તપાસ કરતાં નજરે ચડ્યું કે હસ્તપ્રતમાં ‘ય’ તો આનાથી સ્પષ્ટ જુદી રીતે લખાયેલો છે એટલે અહીં ‘ય’ વાંચવાને અવકાશ જ નથી, ‘પ’ જ વાંચવો જોઈએ. છેવટે ‘પાયપખાલણ’ એ લેખનનો નહીં, વાચનનો જ દોષ ઠર્યો.

એ જ કૃતિમાં જ્યાં ‘વિનયચંદ્ર’ ગુરુનામ વંચાયું હતું ત્યાં ‘વિજયચન્દ્ર’ હોવું જોઈએ એમ, કેટલાંક કારણોથી, જણાયું. હસ્તપ્રત ફરીને જોતાં પહેલી દૃષ્ટિએ તો ‘ન’ જ વંચાયો પરંતુ પ્રતમાંના બીજા ‘ન’ની સાથે મેળવતાં દેખાયું કે આ ‘ન’માં મીંડું પોલું છે તે અન્ય કોઈ ‘ન’માં નથી. ‘ન’ તરીકે વંચાતા આ અક્ષરને પ્રતમાંના ‘જ’ સાથે મેળવતાં ખ્યાલ આવ્યો કે આ ‘જ’ જ છે, એનો સામાન્ય રીતે છૂટો રહેતો છેડો ઉપલા ભાગને અડવા સુધી વળી ગયો છે અને એ ‘ન’ જેવો લાગે છે. એટલે કે ‘વિનયચંદ્ર’ એ ખોટું વાચન છે. ‘વિજયચંદ્ર’ જ વાંચવું જોઈએ. (‘આરામશોભારાસમાળા’, સંપા. જયંત કોઠારી, ૧૯૮૯માં આ હસ્તપ્રતનું છેલ્લું પાનું છાપ્યું છે તેમાંથી જિજ્ઞાસુ  આ બધા મરોડોની ખાતરી કરી શકશે.)

Line 25: Line 25:
મધ્યકાલીન કૃતિના સંપાદનમાં પહેલો તબક્કો તો હસ્તપ્રતને જેમ છે તેમ વાંચવાનો છે. જે છે તે વાંચવું એ પણ કેટલું અઘરું કામ છે ને એ કેટલી સજ્જતા તથા કાળજી માગે છે એનો ખ્યાલ હવે આવ્યો હશે. અનુભવ તો એવો છે કે જેટલી વાર મૂળ પ્રત સાથે આપણી વાચનાને મેળવીએ તેટલી વાર કોઈક નાનોમોટો વાચનદોષ પકડાયા કરે છે. આથી જ મધ્યકાલીન કૃતિનું સંપાદન કરનારાઓને એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે –

{{Poem2Close}}<poem>
{{Poem2Close}}<poem>
૧. હસ્તપ્રત ખૂબ ધીમેથી અને ધૈર્યપૂર્વક વાંચવી.
:૧. હસ્તપ્રત ખૂબ ધીમેથી અને ધૈર્યપૂર્વક વાંચવી.
૨. પોતાના વાચનને એકબે વખત મૂળ સાથે મેળવી જવું.
:૨. પોતાના વાચનને એકબે વખત મૂળ સાથે મેળવી જવું.
૩. બને તો લિપિવાચન સારી રીતે જાણનાર કોઈ અન્ય વ્યક્તિ પાસે પોતાનું વાચન ચકાસાવડાવી લેવું.</poem>{{Poem2Open}}
:૩. બને તો લિપિવાચન સારી રીતે જાણનાર કોઈ અન્ય વ્યક્તિ પાસે પોતાનું વાચન ચકાસાવડાવી લેવું.</poem>{{Poem2Open}}
આપણે કરેલા વાચન પછી મૂળ હસ્તપ્રત સુધી જવાનું ભાગ્યે જ કોઈ અભ્યાસી માટે શક્ય હોય છે. તેથી આપણી જવાબદારી ઘણી વધી જાય છે. વાચનની ભૂલની શક્યતા અલ્પતમ કરી નાખવાનો આપણો પ્રયત્ન હોવો જોઈએ

Line 49: Line 49:
– રે જિણવર દાખઇ એ ઉવએ[સ], જિ સુણિ ટલઇ કિલેસ.</poem>{{Poem2Open}}

અહીં પણ પડી ગયેલા અક્ષર મુકાવાથી વાક્ય ને અર્થ સાફ થાય છે.

મધ્યકાલીન ગુજરાતીમાં પ્રાસ એ પદ્યકૃતિનું અનિવાર્ય અંગ છે. કવિઓ સામાન્ય રીતે પ્રાસની હથોટી બતાવે છે અને કાચા પ્રાસ જવલ્લે જ મેળવે છે. આથી જ્યાં પ્રાસભંગ થતો હોય ત્યાં પાઠ ભ્રષ્ટ હોવાનો વહેમ જાગવાને કારણ રહે છે. પ્રાસભંગ થવા સાથે વસ્તુના અંકોડા તૂટતા હોય તો પંક્તિ પડી ગયાનું અનુમાન પણ થઈ શકે. દાખલા તરીકે, પૂંજાઋષિકૃત ‘આરામશોભારાસ’ની હસ્તપ્રતમાં આ પ્રમાણે કડીઓ મળે છે :
મધ્યકાલીન ગુજરાતીમાં પ્રાસ એ પદ્યકૃતિનું અનિવાર્ય અંગ છે. કવિઓ સામાન્ય રીતે પ્રાસની હથોટી બતાવે છે અને કાચા પ્રાસ જવલ્લે જ મેળવે છે. આથી જ્યાં પ્રાસભંગ થતો હોય ત્યાં પાઠ ભ્રષ્ટ હોવાનો વહેમ જાગવાને કારણ રહે છે. પ્રાસભંગ થવા સાથે વસ્તુના અંકોડા તૂટતા હોય તો પંક્તિ પડી ગયાનું અનુમાન પણ થઈ શકે. દાખલા તરીકે, પૂંજાઋષિકૃત ‘આરામશોભારાસ’ની હસ્તપ્રતમાં આ પ્રમાણે કડીઓ મળે છે :{{Poem2Close}}
{{Block center|<poem>પુણ્ય થકી વલી પામીઇં, પૂરવ-ભવ-સંબંધ,  

{{Poem2Close}}
સૂર આવી સાંનધિ કરઇ, રાજરધિ વલી દીધ.    ૬
સૂર આવી સાંનધિ કરઇ, રાજરધિ વલી દીધ.    ૬
તીર્થ પૂજ્યા પ્રભાવના, સાહમીવત્સલ કીધ,  
તીર્થ પૂજ્યા પ્રભાવના, સાહમીવત્સલ કીધ,  
Line 83: Line 82:
આ રીતે ‘ખુસી થયઉ મન મનમઇં ઘણું, નયણે અમીય પઈઠ’ એ દુહાની પંક્તિમાં એક ‘મન’ વધારાનો છે એ સહેલાઈથી સમજાય એવું છે.

અક્ષરો, શબ્દો વગેરે પડી જવા કે વધારાના લખાઈ જવા કરતાં વધારે વ્યાપક રૂપે જોવા મળતી ભૂલ તે એકને બદલે બીજું કંઈક લખાઈ જવાની ભૂલ છે. કાના-માત્રના કે ઈ-ઉના ભેદથી શબ્દ લખાઈ જાય ત્યારે કેટલીક વાર એ મધ્યકાલીન ભાષાનો રૂપભેદ છે કે કેમ એવો સંશય થવો સ્વાભાવિક છે, અને રૂપભેદો લુપ્ત નહીં કરી દેવાની કાળજી સંશોધકે રાખવાની હોય છે. પરંતુ આવા કિસ્સામાં જે-તે હસ્તપ્રતની સામાન્ય રૂઢિ અને મધ્યકાલીન ભાષાજ્ઞાન આપણી મદદે આવે. હસ્તપ્રતમાં એક સ્થાને ‘લહુઇ’ ‘કહુઇ’ એવાં રૂપો મળે તો પહેલાં તો આપણને પ્રશ્ન થાય કે આ રૂપો સાચવવાં જોઈએ કે કેમ. પણ પછી એમ દેખાય કે આખી હસ્તપ્રતમાં ‘લહઇ’ ‘કહઇ’ એ પ્રકારનાં જ રૂપો મળે છે અને મધ્યકાળમાં અન્યત્ર પણ ‘લહુઇ’ ‘કહુઇ’ એવાં રૂપો મળતાં નથી તો અહીં ભૂલથી ‘હ’ને સ્થાને ‘હુ’ લખાઈ ગયો છે એમ માની જરૂરી સુધારો આપણે કરી લેવો જોઈએ. આ જ ધોરણે નીચે બતાવ્યા છે તેવા ફેરફારો કરી લેવાનું આપણને પ્રાપ્ત થાય :

બ્રાહ્માણ — બ્રાહ્મણ, કદે — કદિ, મુધરી વાણી — મધુરી વાણી
{{Poem2Close}}
ભવનોઉ પાર — ભવનઉ પાર  
::બ્રાહ્માણ — બ્રાહ્મણ, કદે — કદિ, મુધરી વાણી — મધુરી વાણી
ઇમ સંભલ ધરણી ઢલી — ઇમ સંભલી...
::ભવનોઉ પાર — ભવનઉ પાર  
વણીતુ નાગ પડિ સહી — વિણીતુ... (વેણી – ચોટલામાંથી)
::ઇમ સંભલ ધરણી ઢલી — ઇમ સંભલી...
::વણીતુ નાગ પડિ સહી — વિણીતુ... (વેણી – ચોટલામાંથી)
{{Poem2Open}}
આ પ્રકારના સુધારા કરવામાં કોઈ વાર પ્રાસ પણ મદદરૂપ થાય, ‘નરખ્યિ’ને ‘નરખિ’ના ‘ય’ શ્રુતિવાળા રૂપ તરીકે સ્વીકારી લેવાનું આપણે કદાચ વિચારીએ. પણ એના પ્રાસમાં ‘પરીખ્ય’ શબ્દ આવતો હોય તો ‘નરખ્યિ’ને લેખનદોષ ગણી એનું ‘નરિખ્ય’ કરવું જ રહ્યું. આખી ઢાળ ‘ગુંજારોજી’ – ‘મહિકારોજી’, ‘હેતોજી’ – ‘ચીતોજી’, ‘હવોજી — ‘ટેવોજી’ એમ ‘ઓ’કારાન્ત પ્રાસ ધરાવતી હોય ત્યારે ‘સભાયોજી’ના પ્રાસમાં ‘ગાયુજી’ લેખનદોષ જ ગણાય અને આપણે એનું ‘ગાયોજી’ કરવું જોઈએ.

‘ઇ’કાર આદિના ફરકથી કોઈ વાર જુદો શબ્દ બની જતો હોય ત્યારે પાઠદોષની ચાવી આપણે અર્થસંદર્ભમાંથી શોધવાની રહે. ‘રાખે કરઇ ઉચાટ’માં ‘રાખે’નું ‘રખે’ કરવાનું કે ‘ભૂખ-તરસ સિવ ઉપસમી’માં ‘સિવ’નું ‘સવિ’ કરવાનું સરળ છે, પણ કોઈ વાર વધારે કાળજીભર્યા અર્થવિચારથી જ આ જાતની નાનકડી ભૂલ પકડાય. પૂંજાઋષિકૃત ‘આરામશોભાચરિત્ર’ની હસ્તપ્રતમાં એક દુહો નીચે મુજબ મળે છે :

કંતા, તિહાં ન જોઇ યઇ, જિહાં આપણો ન કોય,
{{Poem2Close}}
સેરી-સેરી હીડતાં, સુધિ ન પૂછઇ કોય.
{{Block center|<poem>કંતા, તિહાં ન જોઇ યઇ, જિહાં આપણો ન કોય,
સેરી-સેરી હીડતાં, સુધિ ન પૂછઇ કોય.</poem>}}
{{Poem2Open}}
અહીં સંદર્ભને બરાબર લક્ષમાં ન લઈએ તો ‘જોઇયઇ’નો અર્થ તાણીખેંચીને આપણે કદાચ બેસાડી શકીએ, પણ જરા વિચાર કરીએ તો એમાં મુશ્કેલી લાગે જ. પતિએ તજેલી કુલધરકન્યાને અજાણ્યા નગરમાં ભટકવાનું થાય છે ત્યારે સુભાષિત તરીકે આ દુહો આવેલો છે. એમાં અજાણ્યા નગરમાં જવાનું થવાથી પડતી અગવડનું વર્ણન છે. એથી પહેલી પંક્તિમાં નિષેધ છે તે અજાણ્યા નગરમાં જવાનો જ હોય, જોવાનો નહીં. માટે પાઠ ‘જોઇયઇ’ નહીં, પણ ‘જાઇયઇ’ જોઈએ.

કેટલીક વાર લેખન દોષયુક્ત છે કે ખરું છે એને વિશે આપણને અવઢવ રહે એવાં સ્થાનો પણ સામે આવતાં હોય છે. વિનયસમુદ્રકૃત ‘આરામશોભાચોપાઈ’માં કુલધર પાસે આવી ચડેલા દરિદ્ર પરદેશીના વર્ણન પછી આ પંક્તિ આવે છે : ‘ચર પૂછિઉ, તાહરઉ ઘર કિહાં, કિણિ કારણિ આવ્યઉ છઇ ઇહાં.’ વસ્તુસંદર્ભ તો સ્પષ્ટ છે : કુલધર એ પરદેશીને પૂછે છે કે તારું ઘર ક્યાં છે વગેરે. પણ ‘ચર’ શબ્દને બેસાડવાની મુશ્કેલી છે. પરદેશીને માટે ‘ચર’ શબ્દ વપરાયો હશે? ‘ચર’ શબ્દનો એવો કોઈ અર્થ સાંપડતો નથી કે જેને કારણે આવી ચડેલા માણસનો નિર્દેશ કરવા એને વાપરી શકાય. એવો તર્ક કરી શકાય કે અહીં ‘ચરિ’ (ચરિત, વૃત્તાંત) શબ્દ હોય તો કુલધરે પરદેશીને એનું વૃત્તાંત પૂછ્યું એમ ‘ચરિ પૂછિઉ’નો અર્થ થાય. પરંતુ ‘ચર’ શબ્દનો આપણને અજાણ્યો એવો પ્રયોગ અહીં છે કે એ લેખનદોષ છે ને ખરો પાઠ ‘ચરિ’ છે એ વિશે, કદાચ, અવઢવ રહે. તો સુધારો આપણે મૂળ પાઠની સાથે પ્રશ્નાર્થપૂર્વક મૂકવાનો રહે.

Line 121: Line 124:
આ જાતની પાઠસુધારણામાં પ્રાસની મદદ મળે છે ત્યારે નિર્ણય લેવો વધારે સરળ બને છે. નીચેનાં ઉદાહરણોમાંથી એ પ્રતીત થશે :{{Poem2Close}}

{{Block center|<poem>* મૂલિ પિતાનઇં નવિ કહઇ, રખે કરઇ ઉચાટ,

  સિરજ્યઉ લાભઇ આપણઉ, મૌન ભલઉ તસ માત [માટ].
{{gap|1.5em}}સિરજ્યઉ લાભઇ આપણઉ, મૌન ભલઉ તસ માત [માટ].
* માણિભદ્રિ ચંપા સુધિ કરી, બેટી કુલધર નવિ આરી [અવરી].

* રાજા જાણી તસુ ગુણગાંન [ગ્રાંમ], આરામશોભા ઠવીઉ નામ.</poem>}}

Line 202: Line 205:
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં ‘હોસ્યઇ વંછિત હિવ રલી’ (હવે આનંદ આપનારું મનવાંછિત થશે) એ આરામશોભાની અપરમાનો મનોભાવ છે. એને અવતરણચિહ્નમાં ન મૂકેલો હોય તો એ કવિનું કથન ગણાઈ જવાનો ભય રહે છે.

{{Poem2Close}}{{Block center|<poem>પરણઉં તુઝ મુઝ પૂછઉ તાત.</poem>}}
{{Block center|<poem>પરણઉં તુઝ મુઝ પૂછઉ તાત.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આમાં અવતરણચિહ્ન ન હોય તો ‘પરણઉં તુઝ’ ‘મુઝ પૂછઉ તાત’ એ બે જુદાં પાત્રોની જુદી ઉક્તિઓ છે એ તરત ન સમજાય.

Line 243: Line 245:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ૨.૨ સાહિત્યસંશોધન : પદ્ધતિ અને સમસ્યાઓ

|next = ૩.૧ [મધ્યકાલીન ગુજરાતી સાહિત્યઃ] ન વીસરવા જેવો વારસો
|next = ૩.૧ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યઃ ન વીસરવા જેવો વારસો
}}
}}