સોનાની દ્વારિકા/ચોત્રીસ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 63: Line 63:
‘લગન થિયાને પાંસ પાંસ વરહ થિયાં તોય રાંડનો ખોળો ભરાતો નથ્ય.. ચ્યેટલીય બાધાઆખડિયું કરી... માતાનો તાવો માન્યો... પણ વાંઝણીરાંડ તો ખાલીની ખાલી જ! રાતેય સોકરાને હખ દેતી નથ્ય. ના.. ના... ને ના જ! હું તો કઉં સું મેલ્ય ઈ કભારજાને પડતી, કાલ્ય હવારે બીજી લાવીન ઘરમાં મેલી દઉં! આ રાંડ કૂવોઅવાડો કરે તોય હારું… રોજ ઊઠીન ઈનું મોઢું જોવું તો મટે! રોયો ભગવાનેય નવરીનો સે... આના હાટુ મારગેય કરતો નથી.’

લાંબો હાથ કરીને કહે,  
લાંબો હાથ કરીને કહે,  
‘આ સુરસંગમાં જ રડતો દાણો નથી… નકર અતાણહુધીમાં તો ચારુની ટાઢીયે ઠારી દીધી નો હોય?’

ડોશીએ હજી શ્વાસ લીધો નહોતો ત્યાં તો સુરસંગ પાછો ઊઠ્યો અને ફરી વાર જોડો હાથમાં લીધો! ફરી એક વાર એ જ કાન ઉપર ઘા કર્યો. હીરા બેઠેલી પડી ગઈ! આ વખતે એક ઉંહકારો માંડ નીકળ્યો ને બેભાન થઈ ગઈ! સામી ઓશરિયે રહેતાં સંતોકભાભીથી ન રહેવાયું! થાંભલીના ટેકે પડેલી કડીયાળી ડાંગ ઉઠાવી ને રાડ પાડી :

‘એ માટી થાજે મારા પીટ્યા સૂરા! આજ તારું નાળિયેર નો વધેરી નાંખું તો મારું નામ સંતોક નંઈ! ગરીબ ગા જેવી વઉના ખેધે પડ્યો સું ચારુનો! ઈમ સોકરાં બજારે જડતાં હોય તો લિયાવને… બઉ મોટો ગો વારીનો થઈ જ્યો સું તે! જો આજ આ વઉને કંઈ થિયું તો તારો અળદાવો ને પીતપાપડો નો કાઢી નાંખું તો મને ફટ્ય કે’જે… ભડવીના તારી ભોં ભારે કરી નાંખું!’