ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/પુસ્તકોની વર્ગીકૃત યાદી : સન ૧૯૨૯ :

From Ekatra Wiki
Revision as of 02:14, 3 September 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search

પુસ્તકોની વર્ગીકૃત યાદી.

(સન ૧૯૨૯)

નવલકથા

પુસ્તકનું નામ. લેખક વા પ્રકાશક. કિંમત
અમીના (બીજી આવૃત્તિ) શયદા. ૩—૮—૦
અજોજી ઠાકોર ભા. ૨ જો ઉછંગરાય કે. ઓઝા. ૧—૮—૦
આજકાલની કેળવણી એટલે સમાજની સંધ્યા,
પ્રથમખંડ (બીજી આવૃત્તિ)
પુષ્પ. ૦—૧૨—૦
ઉંધિયું છોટાલાલ ડાહ્યાભાઈ જાગીરદાર. ૧—૮—૦
એંસી દિવસમાં દુનિયાની મુસાફરી પ્રભુદાસ સુંદરજી નંદાણી, ૨—૦—૦
અંગ્રેજી રાજનો ઉષઃકાળ અને
પીંઢારાઓનો દૌરદમામ
રણછોડલાલ હરિલાલ ભટ્ટ. ૧—૮—૦
કચ્છની જુની વાર્તાઓ રાજારામ જીવરામ. ૪—૦—૦
કચ્છજો નૂર વ્રજલાલ ભગવાનલાલ છાયા. ૧—૮—૦
કચ્છનો કેસરી યાને દ્યોદ્યો અને ચનેસર નારાયણ વસનજી ઠક્કુર. ૩—૦—૦
કાઉન્ટ ઑફ મોન્ટેક્રીસ્ટો ભા. ૩, ૪ એક ગ્રેજ્યુએટ. ૨—૦—૦ (દરેકના)
કાઠિયાવાડની દંતકથાઓ ધીરસિંહ વ્હેરાભાઈ ગોહીલ. ૨—૦—૦
કાઠિયાવાડની જુની વાર્તાઓ ભા. ૨ જો હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદી. ૨—૮—૦
ક્રાન્તિકારી લગ્ન રણછોડજી કેસુરભાઈ મીસ્ત્રી. ૦—૩—૦
કૃતજ્ઞી કેશર શિવજી દેવસિંગ શાહ. ૧—૮—૦
કોની બૈરી? હરિલાલ વલ્લભદાસ.
કોકિલા રમણલાલ વસંતલાલ દેસાઈ
કૌટિલ્ય ભગવાન કનૈયાલાલ માણેકલાલ મુનશી. ૨—૦—૦
ખલકના ખેલ ભા. ૧લો રતિલાલ ભાણજી ઠક્કર. ૧—૮—૦
ખુબસુરતીનું ખપ્પર ગુપ્તદત્ત. ૧—૮—૦
ગુજરાત તથા કાઠિયાવાડ દેશની
વારતા ભા. ૩ જો
એફ. બી. ૦—૮—૦
ગંગા–એક ગુર્જર કથા– ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ ૧—૪—૦
ચુંબન અને બીજી વાતો પ્રસ્થાન કાર્યાલય. ૧—૪—૦
ઝેરી જમાત ‘ભ્રમર.’ ૦—૨—૬
ટળવળતો તુરાબ (બીજી આવૃત્તિ) એ. એલ. કુંડલાવાળા ૧—૪—૦
ડહા૫ણનો સાગર જદુરાય દ. ખંધડીઆ ૧—૮—૦
ડિટેકટીવ જયન્તનાં અદ્ભુત પરાક્રમો નાગરદાસ ઈ. પટેલ ૨—૮—૦
દાલચીવડાની દસ વાર્તાઓ ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરા ૧—૮—૦
દ્વિરેફની વાતો રામનારાયણ વિ. પાઠક ૧—૪—૦
દેવી ચૌધરાણી ગાંડિવ સાહિત્ય મંદિર ૧—૮—૦
તણખા ભા. ૨ જો ‘ધૂમકેતુ’ ૧—૮—૦
તાતી તલ્વાર ચાંપશી વિ. ઉદેશી ૧—૪—૦
નવનિધનો સંસાર અથવા એક અધુરું
ભણેલા હિંદુ યુવકની કર્મકથા
દુર્લભ શ્યામ ધ્રુવ વૈદ્યકવિ ૧—૮—૦
ન કહેવાયેલી વાતો છેલશંકર ગોવિંદજી શુક્લ ૦—૮—૦
પ્રધાનપુત્રીના પરાક્રમો રમણલાલ નાનાલાલ ૦–૧૦–૦
પાષાણ પ્રતિમા યાને માનવમૂર્તિ પ્રમોદરાય ત્રં. મહેતા ૨—૦—૦
પારસમણિની શોધમાં (બ્રહ્માંડનો ભેદ ખંડ, ૨જો) નટવરલાલ વિમાવાળા ૨—૦—૦
પુષ્પાંજલિ રમણિકલાલ જયચંદ દલાલ ૧—૦—૦
પુષ્પ લતિકા ચુનીલાલ જયશંકર ઓઝા ૧—૦—૦
પૃથુરાજ ચૌહાણ અને ચંદ–બરદાઈ
(છઠ્ઠી આવૃત્તિ)
મણિલાલ છબારામ ભટ્ટ ૧—૪—૦
પૃથ્વીરાજ ચૌહાણ અને હતભાગી હિંદુસ્તાન
ભા. ૧લો (બીજી આવૃત્તિ)
પુષ્પ ૦–૧૨–૦
ભા. ૨ જો ( ” ” ) ૦–૧૨–૦
પ્રેમના જાદુ ‘મધુકર’ ૧—૦—૦
પંજાબનું પ્રચંડ કાવતરૂં ભા. ૧, ૨. સચીન્દ્રનાથ સાન્યાલ (ગાંડિવ સાહિત્ય મંદિર) ૧—૮—૦
ફઈબા કાકી છોટાલાલ ડાહ્યાભાઈ જાગીરદાર ૧—૮—૦
ફેએન્સી ફારસો જદુરાય દ. ખંધડીઆ ૨—૮—૦
બાનુ અને બીજી વાર્તાઓ મીસીસ ઝીણી કે. પેમાસ્તર ૨—૦—૦
બુદ્ધિનું બજાર જદુરાય દ. ખંધડીઆ ૦—૧૨—૦
મસ્તફકીરની વાર્તાઓ ‘મસ્ત ફકીર’ ૧—૮—૦
મસ્ત ફકીરની મસ્તી (બીજી આવૃત્તિ) ૨—૦—૦
મોગલ શહેનશાહતની રજપુત રમણીઓ સૈયદ ફીઝ હુસેન ૧—૦—૦
યોગિની કુમારી ભા. ૨ જો શ્રીમાન્ વિશ્વવંદ્ય ૩—૪—૦
રસનાં ચટકાં ‘બેકાર’ ૧—૮—૦
રણવીરની તલવાર બાલકૃષ્ણ ચુનીલાલ જોશી ૧—૮—૦
રસિલી વાર્ત્તા ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરા ૧—૮—૦
રાજમાર્ગ મહાશંકર ઇંદ્રજી દવે ૩—૦—૦
લાલકુંવર દીનશા નવરોજી પાવરી ૧—૮—૦
વિલાસમાં વિનાશ ચંદુલાલ જેઠાલાલ વ્યાસ ૩—૮—૦
વિનોદ–વાટિકા કિશોર–વકીલ ૨—૦—૦
વિશ્વ શાંતિનો વિનાશ કાન્તિલાલ લક્ષ્મીશંકર ભટ્ટ ૧—૦—૦
વીરની વાતો, ભા. ૩જો તારાચંદ પી. અડાલજા ૨—૮—૦
વીરહાક શયદા ૩—૮—૦
શિવાજીની સુરતની લૂંટ (ચોથી આવૃત્તિ) સ્વ. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ ૧—૪—૦
શીરીનની કહાણી સ્વ. દાદી તારાપોરવાલા ૫—૦—૦
સમાજની વેદી પર ‘નિરંજન’ ૨—૦—૦
સામાજિક ટુંકી વાર્તાઓ શ્રીમાળી શુભેચ્છક કાર્યાલય ………..
સ્કાઉટિંગ અને બીજી વાતો ગજાનન ઉ. ભટ્ટ ૧—૦—૦
સુલ્તાના રઝિયા ‘સાદીક’ ૩—૮—૦
સ્નેહ સમાધિ રતિલાલ ભાણજી ઠક્કર ૦—૮—૦
સોરઠી વીરાંગનાની વાર્તાઓ ગોકુલદાસ દ્વારકાંદાસ રાયચુરા ૨—૦—૦
સોરઠી સમશેર ગુણવંતરાય આચાર્ય ૦—૧૦—૦
સોરઠી શૌર્યકથાઓ દ્વિજકુમાર ૧—૮—૦
સોરઠનો મુત્સદી વીર ચંદુલાલ જેઠાલાલ વ્યાસ ૧—૪—૦
સૌરાષ્ટ્રની રસધાર, ભા. ૧લો (બીજી આવૃત્તિ) ઝવેરચંદ મેઘાણી ૧—૦—૦
સંગ્રામ ક્ષેત્ર જ્યેષ્ટારામ ભવાનીશંકર બધેકા ૪—૮—૦
સંત તુકારામ ‘પુષ્પ’ ૦—૧૨—૦
હૃષીકેશચંદ્ર, ભા. ૪થો રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ ૩—૮—૦
હું કરીશજનું માહાત્મ્ય સુરેન્દ્ર ભા. પાઠકજી
ભાલચંદ્ર ગણપતરામ વ્યાસ
૦—૮—૦




ઇતિહાસ.

અમેરિકાનું સ્વાતંત્ર્ય યુદ્ધ જીવણલાલ હરિપ્રસાદ દિવાન ૦—૪—૦
અરાઢસેં સત્તાવનના બળવાની બીજી બાજુ ચુનીલાલ પુરુષોતમદાસ બારોટ ૦—૩—૬
ઇટાલીનો મુક્તિયજ્ઞ નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ ૦—૬—૦
ઇંગ્લેન્ડના ઇતિહાસનું પ્રથમદર્શન મહાશંકર પોપટભાઈ આચાર્ય ૧—૩—૦
ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટી શ્રી સ્થંભ જૈન મંડળ ૦—૪—૦
ગુર્જરો–ગુજરાતને નામ આપનારા ડૉ. જીવનજી જમશેદજી મોદી ૦—૨—૦
ગુજરાતનાં ઐતિહાસિક સાધનો નર્મદાશંકર વલ્લભજી દ્વિવેદી ૧—૦—૦
ગુજરાતનું પાટનગર અમદાવાદ રત્નમણિરાવ ભીમરાવ દિવેટીઆ ૪—૦—૦
ગેટ વે ઑફ ઇન્ડિયા સી. એન. વકીલ ૦—૫—૦
દરબારે અકબરી ‘સાદીક’ ૩—૮—૦
પારસી પ્રકાશ–દફતર ૪થું
ભા. ૩જો (ઈ. સ. ૧૯૦૫-૧૯૦૬)
રૂસ્તમજી બરજોરજી ૨—૦—૦
પ્રાચીન લેખ સંગ્રહ, ભા. ૧લો. શ્રી વિદ્યાવિજયજી ૨—૦—૦
બરજોર નામું (સચિત્ર) ધનજીભાઈ એન. પાટિલ ૫—૦—૦
ભાર્ગવ બ્રાહ્મણોનો ઇતિહાસ ધનપ્રસાદ ચંદાલાલ મુનશી ૨—૦—૦
મિસરનો મુક્તિસંગ્રામ, ખંડ ૧લો. ઝવેરચંદ મેઘાણી ૦–૧૨–૦
મેવાડની જાહોજલાલી (નવમી આવૃત્તિ.) ધનજીભાઈ વિઠ્ઠલદાસ પટેલ ૧—૦–૦
યુગ પુરાણનાં ઐતિહાસિક તત્ત્વો દી. બા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ ૦—૪–૦
રોમનો ઇતિહાસ આત્મારામ મોતીરામ દિવાનજી ૦–૧૨–૦
વિચાર સ્વાતંત્ર્યનો ઇતિહાસ ખુશવદન ચંદુલાલ ઠાકોર ૧—૦—૦
સિહોરની હકીકત દૈવશંકર વૈકુંઠજી ભટ્ટ ૨—૦—૦
સોરઠી બહારવટીઆ, ભા. ૨ જો ઝવેરચંદ મેઘાણી ૧—૮—૦
ભા. ૩જો ૧—૪—૦
સંસ્કૃતિની ઉત્પત્તિ રમણલાલ વસંતલાલ દેસાઈ ૧—૧૩—૦
હિન્દના ઇતિહાસની વાતો ભરતરામ ભાનુસુખરામ મહેતા ૦—૧૨—૦
હિન્દની પ્રજાનો ટુંકો ઇતિહાસ એમ. એમ. કામદાર ૦—૧૧—૦
હિન્દુસ્તાનનો શાળોપયોગી ઇતિહાસ કરસનદાસ નારણદાસ બુકસેલર ૨—૦—૦




જીવનચરિત્ર.

અમર મહાજનો કકલભાઈ કોઠારી ૦—૧૨—૦
આત્મકથા, ભા. ૨ જો મહાત્મા ગાંધીજી ૦—૮—૦
ઈસ્લામના પયગમ્બર હકીમ બદ્ર નિઝામી રાહતી ………
ઇચ્છારામ સૂર્યરામ દેસાઇના
સાક્ષરજીવનની રૂપરેખા
નટવરલાલ ઇચ્છારામ દેસાઈ ………
કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવ બાલકૃષ્ણ કાશીનાથ વિદ્વાંસ ૦—૨—૦
ગુરૂ ગોવિંદસિંહ નારાયણ વિસનજી ઠકકુર ૧—૧૦—૦
ચાર ઈશ્વરભક્તો ……… ૦—૦—૩
ચેતન્ય પ્રભુ નર્મદાશંકર બાલાશંકર પંડ્યા ………
ચંદ્રગુપ્ત મૌર્ય જયસુખરાય પી. જોશીપુરા ૦—૧૦—૦
છોટુભાઈ કૃષ્ણારામ ભટ્ટને સ્મરણાંજલિ ઉમિયાશંકર જેશંકર મહેતા ………
દિલોજાન દોસ્ત હિમ્મતલાલ ૦—૧—૬
નરસિંહ મહેતો ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યા ૦—૧૦—૦
નવનાથ કથામૃત, ભા. ૧ તથા ૨ શિવશંકર ગોવિંદરામ યાજ્ઞિક ૪——૦—૦
નેલ્સનનું જીવનચરિત્ર હીરાલાલ હરજીવત ગણાત્રા ૧—૦—૦
પુરુષોત્તમ મહારાજનું ચરિત્ર ……… ………
બુદ્ધ અને મહાવીર કિશોરલાલ ઘ. મશરૂવાલા ………
ભગવાન ચૈતન્યદેવ નર્મદાશંકર બાલાશંકર ………
ભારતના ભડવીરો રામનારાયણ ના. પાઠક ૦—૮—૦
મુકુટ લીલામૃત—પંચમ બિંદુ— પંડિત જગન્નાથ પ્રભાશંકર ૦—૧૨—૦
રસેશ શ્રી કૃષ્ણ યાને શ્રીકૃષ્ણ ચરિત્ર જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ ૨—૦—૦
રામ અને કૃષ્ણ કિશોરલાલ ઘ. મશરૂવાલા ૦—૧૦—૦
લાલાજી (નરવીર) કકલભાઈ કોઠારી અને
ઝવેરચંદ મેઘાણી
૦—૧૦—૦
વડોદરામાં ચાલીસ વર્ષ ગોવિંદભાઈ હાથીભાઈ ૧—૮—૦
વીર વૈરાગી નારાયણ વિસનજી ઠકકુર ૧—૧૦—૦
વીર વલ્લભભાઈ મહાદેવ હરિભાઈ દેસાઈ ૦—૨—૬
શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ અને
અગ્રગણ્ય સ્ત્રીપુરુષો ભા. ૧લો.
કાશીરામ ભાઈશંકર ઓઝા ૨—૦—૦
  ” ભા. ૨ જો ‘પ્રેમી’ ૨—૦—૦
(શ્રીમદાદ્ય) શંકરાચાર્ય દુર્ગાશંકર કલ્યાણજી દવે ૦—૬—૦
સ્મરણાંજલિ ઉમિયાશંકર જેશંકર મહેતા ………
સ્વામી ભાસ્કરાનંદજી નાજુકલાલ ના. ચોકશી ૧—૪—૦
સ્વામી રામદાસ બાબાજી
કાઠિયાનું જીવનચરિત્ર
તારાકિશોર ચૌધરી ૧—૮—૦
સૂતપુત્ર કર્ણ ન્હાનાભાઈ કાલિદાસ ભટ્ટ ૦—૩—૦
સોરઠી સંતો (બીજી આવૃત્તિ) ઝવેરચંદ મેઘાણી ૦—૧૦—૦
(શ્રીયુત રાજ્યરત્ન)
હરિલાલ ગોવિન્દજી પરીખ-
એમનું જીવનચરિત્ર.
પુરુષોત્તમ ભાણજી પરીખ ૦—૧૦—૦




ભૂગોળ, સ્થળ વર્ણન–પ્રવાસ.

અમદાવાદનું આલ્બમ (સચિત્ર) રવિશંકર મ. રાવળ ૨—૦—૦
આબુ, ભા. ૧લો જયન્તવિજયજી ૧—૦—૦
કાશ્મીરથી નેપાળ હરિચંદ લક્ષ્મીચંદ મહેતા ૨—૦—૦
ગુજરાતનાં તીર્થસ્થાનો દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી ૧—૦—૦
નેપાલ અને આસામ પ્રવાસ મણિલાલ જગજીવન દ્વિવેદી ૦—૧૪—૦
હિન્દુસ્તાન અને એશિયા ખંડ (સામાન્ય) પ્રીતમરાય વૃજરાય દેસાઇ ૦—૫—૦




લલિતકળા, સ્થાપત્ય..

કનુ દેસાઇના રેખાચિત્રો કનુ દેસાઇ ૨—૦—૦
અમદાવાદનું આલ્બમ રવિશંકર એમ. રાવળ ૨—૦—૦
અમદાવાદનું સ્થાપત્ય રત્નમણિરાવ ભીમરાવ ૧—૦—૦




નાટક.

અમેરિકન ડૉક્ટર ‘પુષ્પ’ ૦—૪—૦
અપટુડેટ સેમ્પલ્સ ‘પુષ્પ’ ૦–૧૨–૦
અકકલના નમુના   ” ૦—૮—૦
આદર્શ ગામડું સ્વામીશ્રી પરમાનંદજી ૦—૬—૦
ઇંદુ કુમાર, ભા. ૨જો (બીજી આવત્તિ) કવિ ન્હાનાલાલ દલપતરામ ૧—૮—૦
કાકાની શશી કનૈયાલાલ માણેકલાલ મુનશી ૧—૪—૦
ત્રિવેણી યશવંત પંડ્યા ૦—૫—૦
ધ્વજારોપણ નર્મદાશંકર પંડ્યા ૦—૫—૦
ધ્રુવ સ્વામિની દેવી કનૈયાલાલ માણેકલાલ મુનશી ૧—૪—૦
નિરાધાર ઇરાની એન. બલસારા ૧—૦—૦
પ્રહ્લાદ જુગતરામ દવે ૦—૪—૦
પ્રેમ કુંજ (નવી આવૃત્તિ) કવિ ન્હાનાલાલ દલપતરામ ૧—૦—૦
ભયનો ભેદ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભુવન ………
રાજર્ષિ ભરત કવિ ન્હાનાલાલ દલપતરામ ૧—૮—૦
વિશ્વગીતા ૧—૮—૦
શંકુન્તલાનું સંભારણું ૧—૪—૦
સ્મૃતિ ભ્રંશ મનસુખલાલ મગનલાલ ઝવેરી ૦–૧૨–૦
હાઈમાટ બાબુરાવ ગો. ઠાકોર ૦—૮—૦




કવિતા.

આત્મવિકાસ ભજનાવલિ (બીજી આવૃત્તિ) માનચંદ કુબેરદાસ પટેલ ૧––૦––૦
આધ્યાત્મિક ભજનપદ પુષ્પમાળા મુનિશ્રી ન્હાનચંદ્રજી ૧––૮––૦
ઉમા ગીતાવળી (બીજી આવૃત્તિ) ગુણસુંદરી કાર્યાલય ૦––૫––૦
કલ્લોલિની (બીજી આવૃત્તિ) દામોદરદાસ ખુ. બોટાદકર ૦–૧૨–૦
કાઠિયાવાડી દુહા ગોકળદાસ દ્વારકાદાસ રાયચુરા ૧––૦––૦
કાવ્ય સમુચ્ચય, ભા. ૧લો. (બીજી આવૃત્તિ.) રામનારાયણ વિ. પાઠક ૧––૦––૦
કાવ્યાનંદ નિધિ, વિભાગ ૪થો ઇન્દિરાનંદ લલિતાનંદ પંડિત ૧––૮––૦
કિલ્લોલ ઝવેરચંદ મેઘાણી ૦––૪––૦
કીર્તનસંગ્રહ, ભા. ૨જો લલ્લુભાઈ છગનલાલ દેસાઈ ૨––૦––૦
કુરુક્ષેત્ર–શરશય્યા કવિ ન્હાનાલાલ દલપતરામ ૦–૧૦–૦
યુગ પલટો (બીજી આવૃત્તિ) ૦––૮––૦
–મહાસુદર્શન () ૦–૧૦–૦
કૃષ્ણ કુમારી અમૃતલાલ એન. ભટ્ટ ૦–૧૨–૦
ગજેન્દ્ર મોક્ષ સ્તોત્ર મંગલેશ્વર સોમનાથ ભટ્ટ ………
ગીત સંગ્રહ સીતારામ નથુભાઈ ૦––૨––૦
ગુજરાતી દુહા સંગ્રહ મોતીલાલ નરોત્તમ કાપડીઆ ૦––૪––૦
ગૌરીનાં ગીતો દેશળજી પરમાર ૦––૮––૦
ચાઇઠો યાત્રા શાન્તિશંકર વે. મહેતા ૦––૬––૦
ચુંદડી, ભા. ૧લો ઝવેરચંદ મેઘાણી ૦–૧૪–૦
  ” ભા. ૨જો ૦–૧૦–૦
ચંદ્ર દૂત મનસુખલાલ મ. ઝવેરી ૦–૧૦–૦
છેલ્લાં આંસુ ભા. ૧, ૨ ‘પુષ્પ’ ૦––૮––૦
છોટમની વાણી, ગ્રંથ–૩જો સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય ૧––૦––૦
જનોઇનાં ગીતો હરિશંકર વિદ્યાર્થી ૦––૨––૦
જુહુની જફા અરદેશર ખરશેદજી દેસાઇ ૦––૨––૦
જંગે રૂસ્તમ સોહરાબ શાવકશા દારાશા શ્રોફ ૧––૪––૦
(શ્રી) દયારામકૃત કાવ્ય મણિમાલા,
ભા. ૫ મો
નારાયણદાસ પરમાનંદદાસ શાહ ૧––૧૨––૦
નિર્ઝરિણી દામોદરદાસ ખુ. બોટાદકર ૦––૧૨––૦
નિરંજન ગીતા ચુનીલાલ ત્રિભુવનદાસ ભાયાણી ૧––૦––૦
પંચડંડ અને બીજાં કાવ્યો મંજુલાલ રણછોડલાલ મજમુદાર ૧––૮––૦
બે હાથ જોડી મુનિશ્રી છોટાલાલજી ૦––૪––૦
ભજનિકા અરદેશર ફરામજી ખબરદાર ૦––૧૪––૦
ભજનાવળી બાશ્રી ભાજી રાજબા સાહેબ ૨––૦––૦
ભણકાર–પૂરવણી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ૦––૧૨––૦
મેઘદૂત કવિ ન્હાનાલાલ દલપતરામ ૧––૪––૦
રણદંદુભી જયકૃષ્ણ સી. સુરતી ૦––૩––૦
રસિયાના રાસ ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરા ૧––૦––૦
રાસ તરંગિણી (ચોથી આવૃત્તિ) દામોદરદાસ ખુ. બોટાદકર ૦––૧૦––૦
રાસ ચંદ્રિકા અરદેશર ફરામજી ખબરદાર ૧––૦––૦
રાસ મંજરી કેશવ હ. શેઠ ૦––૧૪––૦
રાસ મંદિર (બીજી આવૃત્તિ) ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરા ૧––૦––૦
રાસ, ભા. ૨ જો (બીજી આવૃત્તિ) કવિ ન્હાનાલાલ દલપતરામ ૦––૧૦––૦
ઋણછોડની વાણી, ભા. ૨ જો અમ્બદાસ ઉમેદભાઈ પટેલ ………
ઋતુ ગીતો ઝવેરચંદ મેઘાણી ૦––૧૨––૦
ઋષિ વાણી જે. ભેસાનીઆ ૨––૦––૦
લગ્ન ગીતો ચુનીલાલ મગનલાલ પટેલ ………
વરસાદનો કેહેર (છઠ્ઠી આવૃત્તિ) મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે ૦––૬––૦
વિસનગરા નાગર સ્ત્રીમાં ગવાતાં ગીતો ……… ………
વિભુની વાટે વલ્લભજી ભાણજી મહેતા ૦––૧૨––૦
વિવિધ ધોળ તથા પદસંગ્રહ, ભા. ૨ જો. લલ્લુભાઈ છગનલાલ દેસાઈ ૧––૦––૦
વેદાંત પ્રકાશ મંજરી, ભા. ૨ જો. રાઘવજી માધવજી શર્મા ………
વૈરાગ્ય શતક મણિલાલ ઇચ્છારામ દેસાઇ ૦––૮––૦
(શ્રી) સત્સંગ સુબોધ રત્નમાળા ગોવિંદલાલ કલ્યાણજી પરીખ ૧––૦––૦
સાહિત્ય કુંજ લક્ષ્મીશંકર માંકડ ………
સ્રોતસ્વિની દામોદરદાસ ખુ. બોટાદકર ૦––૧૨––૦
હરિલીલાષોડશ કલા, ભા. ૨ જો અંબાલાલ બુલાખીદાસ જાની ૦––૧૨––૦
હૃદયની રસધાર જદુરાય ડી. ખંધડીઆ ૧––૪––૦




ધર્મ અને તત્ત્વજ્ઞાન.

અષોસ્પીતમાન જરસ્થુસ્ત્રની જીંદગી અને શિક્ષણ કેપ્ટન સોરાબજી રૂસ્તમજી બમનજી ૦—૧૦—૦
અષ્ટાવક્ર ગીતા એમ. સી. ભટ્ટ ૧—૮—૦
અમૃત તત્ત્વ યાને અમર બોધ છગનલાલ ઘેલાભાઈ મહેતા ૨—૮—૦
આત્મા અને પુનર્જન્મ ઝાર હાસીમ યુસફ ભરૂચા ૦—૬—૦
આધ્યાત્મિક વિકાસક્રમ સુખલાલજી સંગજી પંડિત ૦—૬—૦
ઉપનિષદ જ્યોતિ, ભા. ૧-૨ મગનભાઈ ચતુરભાઈ પટેલ ૪—૦—૦(દરેકના)
કર્મ વિચાર, ભા. ૩જો [ઉદય] પ્રભુદાસ બેચરદાસ પારેખ ૦—૮—૦
કન્યા શિક્ષણ લલ્લુભાઈ છગનલાલ દેસાઈ ૦—૨—૦
કુસુમાવલિ સાકરલાલ ગણેશજી શાસ્ત્રી ૧—૦—૦
ગણપતિ પૂજા બાલકૃષ્ણ કાશીનાથ વિદ્વાંસ ૦—૮—૦
ગજેન્દ્ર મોક્ષ સ્તોત્ર મંગલેશ્વર સોમનાથ ભટ્ટ ………
ગીતાભ્યાસ ચુનીલાલ શામળજી ત્રિવેદી ૧—૦—૦
ચાર ઈશ્વરભકતો ……… ૦—૦—૩
ચોરાશી વૈષ્ણવની વાર્તા લલ્લુભાઈ છગનલાલ દેસાઇ ૧—૪—૦
જરૂર આટલું તો વાંચજો જ હરિલાલ ગણપતરામ શાહ ૦—૨—૦
જગત ગુરૂ અહમદ વલીમહમદ ૦—૮—૦
જીવન શોધન કિશોરલાલ ઘ. મશરૂવાળા ૦–૧૨–૦
જીવનસિદ્ધિ સાકરલાલ અમૃતલાલ દવે ૦—૯—૦
જૈન દીક્ષા વાડીલાલ મોતીલાલ શાહ ૨—૦—૦
તત્ત્વજ્ઞાનનાં નિબંધો મનુભાઈ વિદ્યાનંદ પંડ્યા ૧—૦—૦
તત્ત્વાર્થ સૂત્ર, ભા. ૧લો પંડિત સુખલાલજી ૦–૧૨–૦
ધર્મ પ્રવચન વિજય ધર્મસૂરિ ………
નિરંજન ગીતા ચુનીલાલ ત્રિભુવનદાસ ભાયાણી ૧—૦—૦
નૂરી શોધ–બોધવચન– ગણપત નૂરી રવામિ ………
પ્રભુમય જીવન (ત્રીજી આવૃત્તિ) મણિલાલ નથુભાઇ દેશી ૦—૮—૦
પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્ર ભદ્રશંકર જયશંકર શાસ્ત્રી ૧—૦—૦
પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત શેખર હરિશંકર ઓમકારજી શાસ્ત્રી ૦—૪—૦
પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત અથવા શુદ્ધાદ્વૈતના
મૂળતત્વો, ભા. ૧લો (બીજી આવૃત્તિ.)
રણછોડલાલ વંદ્રાવનદાસ પટવારી ૦—૮—૦
પંચ રત્ન ગીતા સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય ૦—૬—૦
ફરોહરનામું પાલનજી બરજોરજી દેસાઈ ………
બસો બાવન વૈષ્ણવની વાર્તા જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ ૨—૦—૦
બ્રહ્મવાદ અને માયાવાદ ઈશ્વરલાલ મગનલાલ શાહ ૦—૬—૦
(શ્રીમદ્) બ્રહ્મસુત્રાણુભાષ્ય, ભા. ૨ જો (અ. ૩-૪) જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ ૩—૦—૦
બાળ ભાગવત શ્રીમતી મંજુદેવી પંડ્યા ૦—૮—૦
ભગવદ્ ગીતા વિહારી ૧—૦—૦
(શ્રી) ભક્તરાજની પુષ્પમાળા, પ્રથમ ભાગ. મલ્હારજી ભક્તરાજ માણેકલાલ જમનાદાસ ૧—૪—૦
(શ્રીમદ્) ભગવતી સૂત્ર ભગવાનદાસ હરખચંદ દોશી ૦—૬—૦
ભક્તિ રસાયન મોતીલાલ રવિશંકર ઘોડા ૧—૦—૦
માંગરોલની ગાદીના મહાન ઓલીઆઓ હરગોવનદાસ હરકિશનદાસ ૦—૬—૦
મોત ઉપર વાએજ (ત્રીજી આવૃત્તિ) ડૉ. જીવનજી જમશેદજી મોદી ૦–૧૨–૦
રૂદ્રાધ્યાય અને લિંગ સંપ્રદાય ડોલરરાય માંકડ ૦—૪—૦
વિષ્ણુ સહસ્ત્ર નામ વિનાયકરાવ માણેકલાલ ………
વિષ્ણુ સહસ્ત્ર નામ ……… ૦–૧૬–૦
વીર ધર્મનો ઢંઢેરો મુનિરાજશ્રી ન્યાયવિજયજી ………….
વીર સ્તુતિ (દ્વિતીયાવૃત્તિ.) હરિલાલ જીવરાજભાઈ 0—3—0
વેદ માધુર્ય અથવા રુદ્રાષ્ટાધ્યાયી પુરુષોત્તમ જોગીદાસ ભટ્ટ ૨—૮—0
વેદાંત પ્રકાશ, મંજરી, ભા. ૨ જો રાઘવજી માધવજી શર્મા ………
વૈયાશિક ન્યાયમાળા છોટાલાલ નરભેરામ ભટ્ટ ૧—૮—૦
શ્રીનાથજીનો ઇતિહાસ લલ્લુભાઈ છગનલાલ દેસાઈ ૦—૪—૦
શ્રી શિક્ષાપત્ર–બૃહત–હરિરાયજીકૃત સુંદરલાલ મણિલાલ ૧—૦—૦
શુદ્ધાદ્વૈત સિદ્ધાંત જેઠાલાલ ગોવર્ધનદાસ શાહ ૦—૮—૦
સત્યનારાયણની કથા મ. મ. મહેતા ૦—૫—૦
સેવાકુંજ મોતીલાલ જેઠાલાલ ………
(શ્રી) જ્ઞાન સૂર્યોદય, પૂર્વાર્ધ– દ્વિતીયભાગ– મલ્હારજી ભક્તરાજ માણેકલાલ જમનાદાસ ૨—૦—૦
જ્ઞાનામૃત નીલકંઠદાસજી શાસ્ત્રી ૧—૪—૦




આરોગ્ય, વૈદક વગેરે.

અકસ્માત અને ઓચીંતી માંદગીના તાત્કાલિક ઇલાજો રૂસ્તમજી એદલજી શેઠના ૦––૮––૦
આહાર શાસ્ત્ર અશ્વિન ભાનુસુખરામ મહેતા ૦–૧૪–૦
આરોગ્ય (બીજી આવૃત્તિ) પ્રભુશંકર નરભેરામ વ્યાસ ૦–૧૨–૦
આરાગ્ય દર્શન (છઠ્ઠી આવૃત્તિ) રતિલાલ ચુનીલાલ દિવાન ૦––૬––૦
આરોગ્ય વિજ્ઞાન અને ગૃહવ્યવસ્થા ભાનુસુખરામ નિર્ગુણરામ ૦––૮––૦
આયુર્વેદસિદ્ધ વિજ્ઞાન મહાદેવપ્રસાદ નારાયણશંકર શાસ્ત્રી ૧––૦––૦
કેટલાક રોગો, ભા. ૧-૨ ડૉ. ચંદુલાલ સેવકરામ દ્વિવેદી ૦–૧૨–૦
ગર્ભવિદ્યા પ્રાણલાલ પ્રભાશંકર બક્ષી ૦–૧૨–૦
ગામડાનું આરોગ્ય રેવ. જે. રૉજર્સ ૦––૦––૩
ચાર રોગ ………………… ૦––૦––૩
તન્દુરસ્તી અને શહેર સુખાકારી (બીજી આવૃત્તિ) ડૉ. દીનશા બમનજી માસ્તર ૦––૨––૦
દમ, શ્વાસ અગર હાંફણ જટાશંકર જેશંકર દવે ૧––૮––૦
દારૂના દુઃખ ………. …………. ૦––૦––૩
દાંત અને તેની માવજત એસ. જે. મેવાવાલા ૦––૨––૦
દુધનો ખોરાક : તેનો ચમત્કાર (ચોથી આવૃત્તિ.) બી. પી. માદન ૧–૧૨–૦
નાડીજ્ઞાન તરંગિણી (ત્રીજી આવૃત્તિ.) મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે ૨––૦––૦
નાડીજ્ઞાન તથા અનુપાન તરંગિણી પૂર્ણચંદ્ર અચલેશ્વર પુરોહિત ૨—૦––૦
(શ્રી) ભૈષજય રત્નાવલી અને જેઠાલાલ દેવશંકર દવે ૫––૦––૦
ચક્રદત્ત–પૂર્વાર્ધ–

રોગ અને આરોગ્ય

સેવકલાલ માણેકલાલ દવે ૧––૫––૦
વિલાયતી કોકશાસ્ત્ર (બીજી આવૃત્તિ) હરિલાલ વલ્લભદાસ ૧––૮––૦
વૈદ્યોના અનુભૂત પ્રયોગો જેઠાલાલ દેવશંકર દવે ૧––૮––૦
સામર્થ્યથી પ્રાપ્તિ ૧––૮––૦
હાડપિંજર કેશવરાવ બાબારાવ દિવેટિયા ૦––૮––૦
હિંદનો સમસ્ત શત્રુ ડેવીડ પ્રેમચંદ ૦––૧––૦
હીસ્ટીરિયાદિ વાતરોગ દર્શન છગનલાલ લલ્લુભાઈ શાહ ૧––૪––૦
ક્ષયરોગ નિવારણ વૈદ્ય જટાશંકર જેશંકર ૧––૮––૦
ક્ષય એટલે શું? (બીજી આવૃત્તિ) ડૉ. પ્રાણજીવનભાઈ ૦––૨––૦




કેળવણી.

ઘરમાં મોન્ટેસરી તારાબહેન મોડક ૦––૮––૦
દ્વિતીય મોન્ટેસરી સંમેલન ………………. ……………….
ડોલ્ટન યોજના હરભાઈ ત્રિવેદી ૧––૦––૦
પ્રાથમિક કેળવણી પદ્ધિત લાલભાઈ અમથાભાઈ ૧–૧૨–૦
બાળ કેળવણી બાપુભાઈ જાદવરાય વૈષ્ણવ ૦–૧૩–૦
ભગવતસિંહજી વાચનાલય (આઠ પુસ્તકો) ………………. ……………….
ભગવતસિંહજી પાઠ્ય પુસ્તકમાળા ગુ. પુસ્તક–૧, ૨, ૩. ………………. ૦––૬––૦ (દરેકના)
ભૂમિતિ ભૂમિકા ચીમનભાઈ ડાહ્યાભાઈ પટેલ ૦––૪––૦
માનસશાસ્ત્રની દૃષ્ટિએ શિક્ષણકલા શાન્તિલાલ સારાભાઈ ઓઝા ૦–૧૩–૦
મોન્ટેસરી પદ્ધતિનો આત્મા નરેન્દ્ર સિકંદરરાય દેસાઈ ૧––૨––૦
રખડુ ટોળી–પ્રથમ ખંડ ગિજુભાઈ બધેકા ૦––૮––૦
વિદ્યાશાળા હિમ્મતલાલ કલ્યાણજી બક્ષી ૧––૦––૦
શબ્દપોથી માણેકલાલ હરિલાલ ૦––૨––૦
શિક્ષણનો શાસ્ત્રાર્થ મગનલાલ દલસુખરામ ૦–૧૧–૦
હિંદી શિક્ષિકા ડાહ્યાભાઈ રામશંકર ઠાકર ૦–૧૨–૦




વ્યાયામ.

કબીંગ એ. બી. ૦––૪––૦
કસરત અને ડ્રીલ હરરાય અમુલખરાય દેસાઈ ૦–૧૨–૦
કસરત અને આરોગ્ય પ્રો. માણિકયરાવ ૧––૪––૦
ગુજરાત વ્યાયામ પરિષદ છોટુભાઈ બાલકૃષ્ણ પુરાણી ………
ઘરમાં રમવાની રમતો (નવમી આવૃત્તિ.) બાલુભાઈ કરસનદાસ ૦––૪––૦
તરવાની કળા શ્રીકાન્ત મુકુંદરાય મહેતા ૦––૭––૦
વીરબાળા માર્ગદર્શિકા લેડી વિદ્યાગવરી રમણભાઈ નીલકંઠ ૦––૬––૦
સ્કાઉટિંગ અને બીજી વાતો ગજાનન ઉ. ભટ્ટ ૧––૦––૦
સૂર્ય નમસ્કાર હરખચંદ લક્ષ્મીચંદ ૦––૪––૦
સૂર્ય ભેદન બાપુભાઈ કુબેરદાસ પટેલ ૦––૬––૦




વિજ્ઞાન.

ખેતીવાડી :

ખેતીવાડીની પાઠમાળા, ભા. ૨ જો દુલેરાય સી. અંજારિયા ૦–૧૨–૦
ગોરક્ષા કલ્પતરૂ વાલજી ગોવિંદજી દેસાઈ ૦––૬––૦

ઉદ્ભિદ્ શાસ્ત્ર :

સિંહ-કુદરતનું અવલોકન માર્તંડ શિવભદ્ર પંડ્યા ૦––૬––૦
મધુ મક્ષિકા અને ભ્રમર ઇન્દ્રવદન દલસુખરામ દેસાઈ ૦–૧૧–૦
શાલી હોત્ર યાને અશ્વવિદ્યા મગનલાલ ગુલાબભાઈ દેસાઈ ૧––૦––૦
સિંહ માર્તંડ શિવભદ્ર પંડ્યા ૦––૬––૦

સહકાર :

જર્મનીમાં સહાકાર્ય દ્વારા ખેતી– વાડીની ખીલવણી રમણલાલ નાનાલાલ ………
ડેન્માર્કમાં સહકાર ………
રશિયન દેશમાં સહકાર ………
સહકાર મગનલાલ દ્વારકાદાસ શાહ ૧––૮––૦
સોક્રેટીસની સફર બ્રેઇન ………

ખગોળ-જ્યોતિષ :

તારાશાસ્ત્ર છેલશંકર મણિશંકર ૦–૧૨–૦
નક્ષત્રમાળા નરહરિ દ્વા. પરીખ ૦––૧––૦
પ્રત્યક્ષ પંચાંગ હરિહર પ્રા. ભટ્ટ ૦––૨––૦
ભવિષ્ય ફળ વાસુદેવ શામળદાસ વૈધશાસ્ત્રી ૦––૮––૦
સચિત્ર ત્રિકાળ જ્ઞાનદર્શક અથવા ચંદ્રકાન્ત સી. શાહ ૫––૦––૦
અદ્ભુત વિદ્યાઓનો મહાસાગર, ગ્રંથ ૧ લો. ... .........
સાયન જ્યોતિષ માર્ગોપદેશિકા, પ્રથમ ભાગ લલ્લુભાઈ ગોકળદાસ પટેલ ૧––૪––૦