સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/પુસ્તક અને લેખ અનુક્રમ

From Ekatra Wiki
Revision as of 02:40, 16 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પુસ્તક અને લેખ અનુક્રમ
ફલશ્રુતિ (૧૯૯૯)

(૧) ‘જટાયુ’માં પુરાકથાનું વિચલન અને ‘જોનાથન લિવિંગ્સ્ટન સીગલ’ (૨) વિધુરવિરહના કાવ્યબીજનું રચનાકર્મ (3) ૧૩-૭ ની લોકલના કાવ્યવિશેષો (૪) ‘ખમ્મા, આલાબાપુને’ : ઘટનાપુરુષનો કાવ્યાવતાર (૫) ‘મારી અનુભવકથા’ ની ગદ્યઘટના

અંત:શ્રુતિ (૨૦૦૯)
(૧) યયાતિ : આત્યંતિક કામેચ્છાનો પ્રમાણપુરુષ 

(૨) મધ્યકાળની ધોળરચનાઓ : ઉપેક્ષિત પદ્યપરંપરા (3) કબીર : કાવ્યપુરુષ (?) સકલપુરુષ (૪) નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો ? માન્ય પાઠ અંગે... (૫) દયારામની ઊર્મિકવિતા (૬) ભીમસાહેબની ભજનવાણી

શબ્દપ્રત્યય (૨૦૧૧)

(૧) પુન:મૂલ્યાંકન : પ્રક્રિયા (૨) નવલરામની રસવિચારણા (3) વૈદ્યશાસ્ત્રી મણિશંકર જોશી : વીસરાયેલા વિદ્યાધર (૪) નાટ્યકાર ચંદ્રવદન

લોકાનુસંધાન (૨૦૧૬)

(૧) વાક્ પરંપરાલિખિત અને મૌખિક (૨) લોકગીતની આસ્વાદ્યતા (3) આપણા લોકઢાળો