સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/પુસ્તક અને લેખ અનુક્રમ

From Ekatra Wiki
Revision as of 02:41, 16 August 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પુસ્તક અને લેખ અનુક્રમ
ફલશ્રુતિ (૧૯૯૯)

(૧) ‘જટાયુ’માં પુરાકથાનું વિચલન અને ‘જોનાથન લિવિંગ્સ્ટન સીગલ’
(૨) વિધુરવિરહના કાવ્યબીજનું રચનાકર્મ
(૩) ૧૩-૭ ની લોકલના કાવ્યવિશેષો
(૪) ‘ખમ્મા, આલાબાપુને’ : ઘટનાપુરુષનો કાવ્યાવતાર
(૫) ‘મારી અનુભવકથા’ ની ગદ્યઘટના

અંત:શ્રુતિ (૨૦૦૯)

(૧) યયાતિ : આત્યંતિક કામેચ્છાનો પ્રમાણપુરુષ
(૨) મધ્યકાળની ધોળરચનાઓ : ઉપેક્ષિત પદ્યપરંપરા
(૩) કબીર : કાવ્યપુરુષ (?) સકલપુરુષ
(૪) નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો ? માન્ય પાઠ અંગે...
(૫) દયારામની ઊર્મિકવિતા
(૬) ભીમસાહેબની ભજનવાણી

શબ્દપ્રત્યય (૨૦૧૧)

(૧) પુન:મૂલ્યાંકન : પ્રક્રિયા
(૨) નવલરામની રસવિચારણા
(૩) વૈદ્યશાસ્ત્રી મણિશંકર જોશી : વીસરાયેલા વિદ્યાધર
(૪) નાટ્યકાર ચંદ્રવદન

લોકાનુસંધાન (૨૦૧૬)

(૧) વાક્ પરંપરાલિખિત અને મૌખિક
(૨) લોકગીતની આસ્વાદ્યતા
(૩) આપણા લોકઢાળો