ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૧/સંદર્ભગ્રંથસૂચિ
પ્રકરણ : ૧ ગુજરાતનું ઘડતર
દેસાઈ, મોહનલાલ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ૧૯૩૩
પરીખ, રસિકલાલ છો. અને હરિપ્રસાદ શાસ્ત્રી, (સંપા.), ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ ૧ અને ૨, ૧૯૭૨
પરીખ : Parikh, R. C., Kavyanusasana vol. II. Introduction, ૧૯૩૮
મજમુદાર : Majmudar, A. K., The chaulukyas of Gujarat, ૧૯૫૬
મુનશી, કનૈયાલાલ, (સંપા.) ગુજરાતની કીર્તિગાથા, ૧૯૫૨
શાસ્ત્રી, દુર્ગાશંકર, ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ ભાગ ૧-૨, (શોધિત-વર્ધિત સંસ્કરણ), ૧૯૫૩
શાસ્ત્રી, હરિપ્રસાદ, ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ, ૧૯૬૪
– મૈત્રકકાલીન ગુજરાત ભાગ ૧-૨, ૧૯૫૫
સાંડેસરા, ભોગીલાલ, મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો, ૧૯૫૭
પ્રકરણ : ૨ ગુજરાતી ભાષાનો કુળક્રમ
કત્રે : Katre, S. M., Prakrit Languages and their Contribution to Indian Culture, ૧૯૪૫
ચેટરજી, સુનીતિકુમાર, રાજસ્થાની ભાષા (હિંદી), ૧૯૪૯
ચેટરજી : Chatterjee, S. K., Origin and Development of Bengali Language’ (બીજી આવૃત્તિ), ૧૯૭૦
દવે : Dave, T. N., The Language of Gujarat, ૧૯૪૮, ૧૯૬૪
બ્લૉક : Bloch, Jules, Indo-Aryan (translated by Alfred Master), ૧૯૬૫.
ભાયાણી, હરિવલ્લભ, અપભ્રંશ વ્યાકરણ, ૧૯૭૧;
– અનુસંધાન, ૧૯૭૩;
– ‘મૈત્રકાલીન ગુજરાતની સાહિત્ય ભાષાઓ’, ‘ગુજરાત’ દીપોત્સવી અંક, વિ. સં. ૨૦૦૭ (ઈ. ૧૯૫૧);
– ‘Middle-Indo-Aryan Groups of consonants with unassimilated -r’, Annals of B. O. R. I. vol. ૩૧, ૧૯૫૧.
Woolner, A. G., Asoka Text and Glossary, ૧૯૨૪
પ્રકરણ : ૩ ગુજરાતી ભાષાનાં વિધાયક પરિબળો
પંડિત, પ્રબોધ, ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન, ૧૯૬૬
બ્લૉક : Bloch, Jules, La Formation de la langue Marathe, ૧૯૨૦ (મરાઠી અનુવાદ : વા. ગો. પરાંજપે, ‘મરાઠી ભાષે ચા વિકાસ’ ૧૯૪૧) – Indo-Aryan du Veda aux temps Modernes, ૧૯૩૪.
(અંગ્રેજી અનુ. : આલ્ફ્રેડ માસ્ટર, ‘Indo-Aryan – from the Vedas to Modern Times’ ૧૯૬૫)
ટર્નર : Turner, Ralph, A Comparative And Etymological Dictionary of the Nepali Language, ૧૯૩૧
– A Comparative Dictionary of the Indo-Aryan Languages, ૧૯૬૬
– ‘Gujarati Phonology’, Journal of the Royal Asiatic Society, ૧૯૨૧
પ્રકરણ : ૪ સાહિત્યિક પૂર્વપરંપરા
કાપડિયા, હીરાલાલ ર., જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, ૧૯૫૬
જૈન, જગદીશચંદ્ર, પ્રાકૃત સાહિત્ય કા ઇતિહાસ (હિંદી), ૧૯૬૧
દેસાઈ, મોહનલાલ દ., જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ૧૯૩૩
ભાયાણી, હરિવલ્લભ, શોધ અને સ્વાધ્યાય, ૧૯૬૫; – અનુસંધાન, ૧૯૭૨
મહેતા, મોહનલાલ અને દલસુખ માલવણિયા, જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસ, (હિંદી),..
મુનશી : Munshi, K. M., Gujarat and Its Literature Part I, ૧૯૫૪
વેલણકર : Velankar, H. D., Chandonusasana (by Hemachandra), ૧૯૬૧
સાંડેસરા : Sandesara, B. J. Literary Circle of Mahamatya Vastupal and Its Contribution to Sanskrit Literature, ૧૯૫૩
પ્રકરણ : ૫ સાહિત્ય : પ્રાચીન કાળ
આચાર્ય, ગિરજાશંકર વલ્લભજી, ગુજરાતના ઐતિહાસિક લેખો : પ્રાચીન યુગથી વાઘેલા યુગની સમાપ્તિ સુધી, ભાગ ૧-૨, ૧૯૩૩-૩૪
ચતુર્વેદી, સીતારામ, ‘હિંદી સાહિત્ય’, રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધા, રજતજયંતી ગ્રંથ.
દલાલ, ચિમનલાલ, પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ, ૧૯૨૦
દેસાઈ, મોહનલાલ દ., જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ૧૯૩૩
પરીખ, રસિકલાલ છો. અને હરિપ્રસાદ શાસ્ત્રી (સંપા.), ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ ૩, ૧૯૭૩
મુનશી : Munshi, K. M., Gujarat and Its Literature, ૧૯૫૪
શાસ્ત્રી, કે. કા., આપણા કવિઓ ખંડ ૧, ૧૯૪૨
શુક્લ, રામચંદ્ર, હિંદી સાહિત્યકા ઇતિહાસ, ૧૯૫૨
સખાઉ : Sachau, Alberuni’s India Vol. I-II, ૧૯૧૪
સાંડેસરા, ભોગીલાલ, મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો, ૧૯૫૭.
• ‘પ્રબંધચિન્તામણિ’ – મેરુત્તુંગ, (સિંધી ગ્રંથમાલા)
• ‘સનત્કુમારચરિત્ર’ – હરિભદ્રસૂરિ (અપ.) (સં. યાકોબિ)
• ‘સરસ્વતીકંઠાભરણ’ – ભોજદેવ, (સં.) (નિર્ણયસાગર પ્રકાશન)
પ્રકરણ : ૬ રાસ અને ફાગુ સાહિત્ય
ઓઝા, દશરથ અને દશરથ શર્મા, રાસ ઔર રાસાન્વયી કાવ્ય (હિંદી), ૧૯૪૦
કવિ, નર્મદાશંકર લા., (સંપા.) દશમસ્કંધ (પ્રેમાનંદકૃત), ૧૮૭૨
ગાંધી, લાલચંદ ભ., (સંપા.), અપભ્રંશકાવ્યત્રયી (અપભ્રંશ), ૧૯૨૭
જિનવિજયજી, (સંપા.), પુરાતનપ્રબન્ધસંગ્રહ, (સં.) (સિંધી ગ્રંથમાળા), ૧૯૨૬
દલાલ, ચિમનલાલ, (સંપા.), પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ, ૧૯૦૨
દેસાઈ, મોહનલાલ દ., જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ૧૯૩૩
નાહટા, અમરચંદ્ર અને ભઁવરલાલ નાહટા, ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ (હિં.), ૧૯૩૮
પરીખ. રસિકલાલ છો. (સંપા.), કાવ્યાનુશાસન (હેમચંદ્રાચાર્ય), ૧૯૩૮
પરીખ : Parikh, R. C. and R. M. Trivedi, Acharya Anandshankar Dhruva Smaraka Granth-P. III, ૧૯૪૬
ભાયાણી, હરિવલ્લભ, (સંપા.), સંદેશક-રાસક, (અપ.) (મીર અબ્દુર્ રહેમાન), ૧૯૪૫
મજમુદાર. મં. ર., (સંપા.) સદયવત્સવીરપ્રબંધ (ભીમ) ૧૯૬૧
વૈદ્ય, ભારતી, રાસસાહિત્ય, ૧૯૬૪
રાઘવન : Raghavan, V., Sringarprakas by Bhojdev vol. I-II, ૧૯૪૦
શાસ્ત્રી કેશવરામ. કા. (અનુ.), અપભ્રંશ વ્યાકરણ (હેમચંદ્રાચાર્ય), ૧૯૪૯
– આપણા કવિઓ ખંડ ૧, ૧૯૪૨
– ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન ગ્રંથ ૧, ૧૯૫૧
– (અનુ.) જૂની પશ્ચિમી રાજસ્થાની (તેસ્સિતોરિ), ૧૯૬૪
– (સંપા.) નલાખ્યાન (ભાલણકૃત), ૧૯૫૭
– (સંપા.) વસંતવિલાસ, ૧૯૬૬
– (સંપા.) હંસાઉલિ (અસાઈતકૃત), ૧૯૪૫
શાસ્ત્રી, દુર્ગાશંકર કે., ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, ૧૯૫૩
શાહ, પ્રિયબાળા (સંપા.), ગીતગિરીશ (સં.),
સાંડેસરા, ભોગીલાલ (સંપા.), પ્રાચીન ફાગુસંગ્રહ, ૧૯૫૫
સખાઉ : Sachau, Alberuni’s India Vol. I-II, ૧૯૧૪
‘કાવ્યાનુશાસન’ – વાગ્ભટ (સં.), (નિર્ણયસાગર), ૧૯૧૫
‘કુવલયમાલા’ – ઉદ્દ્યોતન સૂરિ (પ્રાકૃત), ૧૯૫૯
‘ગાહાસત્તસઈ’ – હાલ (પ્રા.), (નિર્ણયસાગર), ૧૮૮૯
‘ગીતગોવિન્દ’ – જયદેવ (સં.), અમદાવાદ, ૧૯૬૫
‘છંદોનુશાસન’ – હેમચંદ્ર (સં., પ્રા., અપ.), (સિંધી ગ્રંથમાળા), ૧૯૬૧
‘નાટ્યશાસ્ત્ર’ – ભરત મુનિ (સં.), (નિર્ણયસાગર), ૧૮૯૪
‘બાલચરિત’ – ભાસ (ત્રિવેંદ્રમ્), ૧૯૧૨
‘ભરતકોશ’ – વેમ ભૂપાલ (સં.), ૧૯૫૧
‘ભાવપ્રકાશન’ – શારદાતનય (સં.), (ગાયકવાડ ગ્રંથમાળા), ૧૯૩૦
‘માલવિકાગ્નિમિત્ર’ – કાલિદાસ (સં.), (નિર્ણયસાગર), ૧૯૮૭
‘રંગસાગરનેમિફાગ’ (‘શમામૃતમ્’માં) – ધર્મવિજય, ૧૯૨૩
‘વૃત્તજાતિસમુચ્ચય’ – વિરહાંક (સં.)
‘હરિવંશ’ – વ્યાસ મુનિ (સં.), (ચિત્રશાળા પ્રેસ), ૧૯૩૬
‘હર્ષચરિત’ – બાણ (સં.), (નિર્ણયસાગર), ૧૯૧૭
પ્રકરણ : ૭ લૌકિક કથા આદિ
ગાંધી, લાલચંદ ભ., (સંપા.), ત્રિભુવનદીપકપ્રબન્ધ (જયશેખરસૂરિકૃત), ૧૯૨૧
ચતુરવિજયજી મુનિ, (સંપા.), મોહરાજપરાજય (યશઃપાલકૃત), ૧૯૧૮
ઠાકોર, બળવંતરાય અને અન્ય, (સંપા.), ગુર્જર રાસાવલિ, ૧૯૫૬
દલાલ, ચિમનલાલ (સંપા.), પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ, ૧૯૨૦
દેસાઈ, ઇચ્છારામ સૂ. (અનુ.), કથાસરિત્સાગર ભાગ ૧-૨, બીજી આવૃત્તિ ૧૯૧૦
દેસાઈ, મોહનલાલ દ. (સંપા.), જૈન ગૂર્જર કવિઓ ભા. ૧-૨ ૧૯૨૬-૧૯૩૧
ધ્રુવ, કેશવલાલ હ., (સંપા.), પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય, ૧૯૨૭
નાહટા, અગરચંદ, (સંપા.), ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ, ૧૯૪૪
મજમુદાર, મંજુલાલ, (સંપા.), સદયવત્સવીર પ્રબન્ધ (ભીમકૃત), ૧૯૬૧
મુનશી, કનૈયાલાલ (સંપા.), મધ્યકાલીન સાહિત્ય, ૧૯૨૯
વૈદ્ય, પી. એલ., પ્રાકૃત વ્યાકરણ (હેમચન્દ્રકૃત), ૧૯૨૮
શાસ્ત્રી કેશવરામ કા., કવિચરિત ભા. ૧, ૧૯૩૬
– (સંપા.), હંસાઉલિ, ૧૯૪૫
સાંડેસરા, ભોગીલાલ, ઇતિહાસની કેડી, ૧૯૪૫
– (સંપા.), પ્રાચીન ફાગુસંગ્રહ, ૧૯૫૫
– (અનુ.) વસુદેવ-હિંડી, ૧૯૪૬
ઉપરાંત–
પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલ
સામયિકો : આત્માનંદ પ્રકાશ, ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, લાયબ્રેરી મિસેલની, સ્વાધ્યાય.
પ્રકરણ : ૮ ગદ્ય
ચેટરજી, સુનીતિકુમાર અને બબુઆ મિશ્ર, વર્ણરત્નાકર, (જ્યોતિરીશ્વરકૃત), ૧૯૪૦
જિનવિજયજી મુનિ, (સંપા.), પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ, ૧૯૨૬
– (સંપા.) બાલશિક્ષા (સંગ્રામસિંહકૃત), ૧૯૬૨
દલાલ, ચિમનલાલ, પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ, ૧૯૨૦
દેસાઈ, મોહનલાલ દ., જૈન ગૂર્જર કવિઓ ભા. ૧-૨, ૧૯૨૬-૧૯૩૧
– જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ૧૯૩૩
નાહટા, અગરચંદ,. (સંપા.), સભાશૃંગાર, સં. ૨૦૧૯ (ઈ. ૧૯૬૩)
શાસ્ત્રી, કેશવરામ કા., આપણા કવિઓ ખંડ ૧, ૧૯૪૨
સાંડેસરા, ભોગીલાલ, ષષ્ટિશતક પ્રકરણ-ત્રણ : બાલાવબોધ સહિત, ૧૯૫૩
– વર્ણક-સમુચ્ચય ભાગ. ૧, ૧૯૫૬
ઉપરાંત –
બારમા ગુજરાતી સાહિત્ય સંમેલનનો અહેવાલ
સામયિકો : પુરાતત્ત્વ, પ્રસ્થાન, બુદ્ધિપ્રકાશ, સાહિત્ય, સ્વાધ્યાય.
ગુજરાતી સાહિત્યકોશ
ખંડ ૧
મધ્યકાળ
આવૃત્તિ : બીજી કુલ પૃષ્ઠ ૨૪+૫૮૪
કોશના આ ખંડ-૧માં ઈ.સ. ૧૧૫૦થી ૧૮૫૦ સુધીના સમયગાળામાં થયેલા કવિઓ અને તેમની રચનાઓ વિષયક વિશ્વાસપાત્ર તમામ માહિતી આપવામાં આવી છે. આ કોશમાં મધ્યકાલીન સાહિત્યમાં રચાયેલી, કાવ્યગુણે ઉત્તમ, મનુષ્યજીવનના રહસ્યોને ઉકેલવાની ચાવીઓ પૂરી પાડતી અને મુદ્રિત સ્વરૂપે મળતી કૃતિઓના સંખ્યાબંધ અધિકરણ ઉમાશંકર જોશી, હરિવલ્લભ ભાયાણી, જયંત કોઠારી, ચંદ્રકાંત શેઠ વગેરે જેવા તજ્જ્ઞોએ લખ્યા છે. મધ્યકાળમાં જે સાહિત્ય રચાયું છે તે બધાને એકસાથે સંગ્રહી લેવાનો અહીં પ્રયત્ન છે. અહીં જૈન, સ્વામીનારાયણ, નાથસંપ્રદાય વગેરેના ૧૬૦૦ જેટલા કવિઓની ૩૦૦૦ ઉપરાંત સાહિત્યરચનાઓ વિશેના અધિકરણ મળશે. આ બધા જ અધિકરણ નિષ્ણાત સંશોધકોએ તૈયાર કર્યા છે. આ ઉપરાંત અહીં કવિ કે કૃતિવિષયક મળતી બધી જ સામગ્રીનો સંદર્ભ પ્રત્યેક અધિકરણને અંતે આપવામાં આવ્યો છે જે અભ્યાસીને સામગ્રીના મૂળ સુધી લઈ જશે.
0
ગુજરાતી સાહિત્યકોશ
ખંડ ૨
અર્વાચીન કાળ
બીજી આવૃત્તિ : પ્રકાશ્ય.
કોશના આ ખંડ-૨ની પહેલી આવૃત્તિમાં ઈ.સ. ૧૮૫૦થી ઈ.સ. ૧૯૫૦ વચ્ચે જન્મેલા કર્તાઓ અને એમની કૃતિઓ વિશે સઘળી માહિતી આપવામાં આવી હતી. બીજી આવૃત્તિમાં ઈ.સ. ૧૯૭૦ સુધીમાં જન્મેલા લેખકોને અને એમની રચનાઓને સમાવવામાં આવ્યા છે. કવિતા, ટૂંકીવાર્તા, નવલકથા, એકાંકી, નાટક, નિબંધ, ચરિત્રકથા, પ્રવાસકથા, વિવેચન વગેરે લલિતસાહિત્યના પ્રકારમાં થયેલું કોઈ પણ સર્જન એકસાથે સંગ્રહી લેવાનો અને સર્વગ્રાહી પ્રયત્ન આ કોશમાં થયો છે. એ રીતે આ કોશ ગુજરાતી લેખકોની શક્ય એટલી સર્વાશ્લેષી સૂચિ આપતો માહિતી ગ્રંથ છે. અર્વાચીનકાળમાં ગુજરાતી સાહિત્યના વિવિધ પ્રકારોમાં પ્રદાન કરનારા ૧૯૭૦ સુધીના લગભગ બધા જ કર્તાઓનું પ્રતિનિધિત્વ અહીં ઉપસે છે. કર્તાઓ અને કૃતિઓના મળીને ૧૨૦૦૦ જેટલા અધિકરણ અહીં અકારાદિક્રમમાં સંપાદિત થયા છે.
0
ગુજરાતી સાહિત્યકોશ
ખંડ ૩
સાહિત્યિક પ્રકીર્ણ
બીજી આવૃત્તિ : પ્રકાશ્ય.
કોશના આ ખંડ-૩માં ગુજરાતી ભાષા અને સાહિત્યના ઉદ્ભવ અને વિકાસનો ઇતિહાસ, ગુજરાતી સાહિત્યપ્રકારો અને તેની ઉત્ક્રાંતિ, સાહિત્યશાસ્ત્રના વિભવનાત્મક પાસાંઓ, સાહિત્યિક વાદો, સાંસ્કૃતિક સંદર્ભો, આધારગ્રંથો, સાહિત્યિક સંસ્થાઓ, સાહિત્યિક પારિતોષિકો, સાહિત્યિક સામયિકો વગેરે ગુજરાતી ભાષાસાહિત્યના વિકાસવિસ્તારમાં ફાળો આપનારા મહત્ત્વના પરિબળો વિશે અધિકરણ આપવામાં આવ્યા છે. આ ખંડની બીજી આવૃત્તિમાં કેટલાક નવા વિભાવો વિશે અધિકરણ ઉમેરીને કોશને સંવર્ધિત કરવામાં આવ્યો છે. કોશ જોવામાં સહાયક એવો અધિકરણનો શબ્દનુક્રમ પૃષ્ઠનિર્દેશ સાથે આરંભમાં જ જોડ્યો છે. નિષ્ણાત અધિકરણ લેખકોએ તૈયાર કરેલા ગુજરાતી સાહિત્યના આ ત્રણે અધિકૃત કોશગ્રંથ છે. જે વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને વિષયના રસિક સંશોધકો તથા તજ્જ્ઞોને સંશોધન કરવા માટે સહાયક આધારગ્રંથો છે.