31,781
edits
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ડૉ. રતન રુસ્તમજી માર્શલ|બી.એ., એલએલ.બી., પીએચ.ડી., ડી.લિટ્}} | {{Heading|ડૉ. રતન રુસ્તમજી માર્શલ|બી.એ., એલએલ.બી., પીએચ.ડી., ડી.લિટ્}} | ||
[[File:Ratan Rustamji Marshal.jpg|center|250px]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ડૉ. રતન રુસ્તમજી માર્શલનો જન્મ તા. ૧૪મી ઑક્ટોબર, ૧૯૧૧ના દિવસે ભરૂચમાં થયો હતો. આ સાથે જ તેમનો પરિવાર સૂરતમાં તબદીલ પામ્યો. ડૉ. રતને તેમનું પ્રાથમિક શિક્ષણ સૂરતમાં જ પૂર્ણ કર્યું અને ડિસેમ્બર ૨૦૦૪ સુધી તેઓ ‘સૂરતી’ જ રહ્યા. ત્યાર બાદ એક ગંભીર અકસ્માત અને મેજર ઑપરેશનની જરૂર ઊભી થતાં, તેમનો પુત્ર જે અમદાવાદમાં સ્થાયી થયો હતો, તે પોતાની સાથ રહેવા તેમને અમદાવાદ તેડી લાવ્યો. | ડૉ. રતન રુસ્તમજી માર્શલનો જન્મ તા. ૧૪મી ઑક્ટોબર, ૧૯૧૧ના દિવસે ભરૂચમાં થયો હતો. આ સાથે જ તેમનો પરિવાર સૂરતમાં તબદીલ પામ્યો. ડૉ. રતને તેમનું પ્રાથમિક શિક્ષણ સૂરતમાં જ પૂર્ણ કર્યું અને ડિસેમ્બર ૨૦૦૪ સુધી તેઓ ‘સૂરતી’ જ રહ્યા. ત્યાર બાદ એક ગંભીર અકસ્માત અને મેજર ઑપરેશનની જરૂર ઊભી થતાં, તેમનો પુત્ર જે અમદાવાદમાં સ્થાયી થયો હતો, તે પોતાની સાથ રહેવા તેમને અમદાવાદ તેડી લાવ્યો. | ||