અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/પૃથ્વી પર કાળી રાખોડી: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 25: Line 25:

અહીં સુધી રચનાનું લોકાલ સ્થાનિક ને સીમાબદ્ધ રહ્યું, નાયકની નૈરાશ્યભૂમિ સાથે ચીપકેલું રહ્યું, પણ હવે તે કર્તાની ઇષત્ વક્રોક્તિનો આધાર લઈ ‘ટેક ઑફ’ કરે છે:
અહીં સુધી રચનાનું લોકાલ સ્થાનિક ને સીમાબદ્ધ રહ્યું, નાયકની નૈરાશ્યભૂમિ સાથે ચીપકેલું રહ્યું, પણ હવે તે કર્તાની ઇષત્ વક્રોક્તિનો આધાર લઈ ‘ટેક ઑફ’ કરે છે:
 
{{Poem2Close}}
ઘણાં વર્ષોથી અંધારું
{{Block center|'''<poem>ઘણાં વર્ષોથી અંધારું
સૂર્યની પાછળ પડ્યું છે.
સૂર્યની પાછળ પડ્યું છે.</poem>'''}}
 
{{Poem2Open}}
આ તાપથી બળીજળીને એ કજળાયા કરે છે ને પૃથ્વી પર કાળી રાખોડી વેરાતી રહે છે.
આ તાપથી બળીજળીને એ કજળાયા કરે છે ને પૃથ્વી પર કાળી રાખોડી વેરાતી રહે છે.