અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/વિવશ હણહણાટીસભર સૂનકાર: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 21: Line 21:
આગિયાને ગણવા, યા આગિયા પાછળ ભમવાની પળોજણમાં પડ્યા વિના આગિયાને ખિસ્સે કરી અંધારામાં ‘હું’ આગળ વધ્યો! આ હું કોણ? કોનો હું? કેવો હું? આવા સવાલો અત્રે અપ્રસ્તુત છે.

’હું’ અજવાળાના ઝબકારાને ગૂંજામાં ભરી કોઈક ખોજ માટે અંધારામાં આગળ વધ્યો છું.
‘હું’ અજવાળાના ઝબકારાને ગૂંજામાં ભરી કોઈક ખોજ માટે અંધારામાં આગળ વધ્યો છું.

‘અંધારામાં આગળ’ એટલે અચેતનની અથવા જાગ્રત ચિત્તની સ્થૂળ જાડી સપાટ સપાટીની હેઠળ…