31,739
edits
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 21: | Line 21: | ||
આગિયાને ગણવા, યા આગિયા પાછળ ભમવાની પળોજણમાં પડ્યા વિના આગિયાને ખિસ્સે કરી અંધારામાં ‘હું’ આગળ વધ્યો! આ હું કોણ? કોનો હું? કેવો હું? આવા સવાલો અત્રે અપ્રસ્તુત છે. | આગિયાને ગણવા, યા આગિયા પાછળ ભમવાની પળોજણમાં પડ્યા વિના આગિયાને ખિસ્સે કરી અંધારામાં ‘હું’ આગળ વધ્યો! આ હું કોણ? કોનો હું? કેવો હું? આવા સવાલો અત્રે અપ્રસ્તુત છે. | ||
‘હું’ અજવાળાના ઝબકારાને ગૂંજામાં ભરી કોઈક ખોજ માટે અંધારામાં આગળ વધ્યો છું. | |||
‘અંધારામાં આગળ’ એટલે અચેતનની અથવા જાગ્રત ચિત્તની સ્થૂળ જાડી સપાટ સપાટીની હેઠળ… | ‘અંધારામાં આગળ’ એટલે અચેતનની અથવા જાગ્રત ચિત્તની સ્થૂળ જાડી સપાટ સપાટીની હેઠળ… | ||
| Line 74: | Line 74: | ||
Imagination means letting the birds in one’s head out of their cages and watching them fly up in the air. (‘Thoughts in a Dry season’) | Imagination means letting the birds in one’s head out of their cages and watching them fly up in the air. (‘Thoughts in a Dry season’) | ||
{{right|– Gerald Brenan}} | {{right|– Gerald Brenan}}<br> | ||
(અહીં કલ્પનાનો જાદુ, હું–ચેતનાને આગિયા, લિંગ અને અશ્વ સાથે ચમત્કારિક રૂપાંતરણ સાધી શક્યો છે.) | (અહીં કલ્પનાનો જાદુ, હું–ચેતનાને આગિયા, લિંગ અને અશ્વ સાથે ચમત્કારિક રૂપાંતરણ સાધી શક્યો છે.) | ||