સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/તાવડી: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<Poem> માના ઘડ્યા રોટલા શિશુના શરીરની સુવાસ, દૂધિયા દાંતનું હાસ; મોડી ર...") |
(No difference)
|
Revision as of 12:44, 29 May 2021
<Poem> માના ઘડ્યા રોટલા શિશુના શરીરની સુવાસ, દૂધિયા દાંતનું હાસ; મોડી રાત સુધી ચાલતી દાદાની વાત; સમણામાં પરીની મુલાકાત. સાત સાત સમુંદર ઓળંગીને આવતી નાવડી મારી કવિતા; માના હાથે ઘડ્યા રોટલાને તાવતી તાવડી મારી કવિતા. <poem>