31,640
edits
(+1) |
No edit summary |

| (6 intermediate revisions by the same user not shown) | |||
| Line 9: | Line 9: | ||
ચૂંદડી ઓઢી લાડકડી! | ચૂંદડી ઓઢી લાડકડી! | ||
ચૂંદડીએ ધબકારા ઢાંક્યા | ચૂંદડીએ ધબકારા ઢાંક્યા | ||
—ને કરમાં કર સોંપ્યા લાડકડી! | {{gap}}—ને કરમાં કર સોંપ્યા લાડકડી! | ||
મીઠી આવો લાડકડી! | મીઠી આવો લાડકડી! | ||
કેમ કહું જાઓ લાડકડી? | કેમ કહું જાઓ લાડકડી? | ||
તું શાની સાપનો ભારો? | તું શાની સાપનો ભારો? | ||
—તું તુલસીનો ક્યારો લાડકડી! | {{gap}}—તું તુલસીનો ક્યારો લાડકડી! | ||
ચરકલડી ચાલી લાડકડી, | ચરકલડી ચાલી લાડકડી, | ||
રહેશે ના ઝાલી લાડકડી! | રહેશે ના ઝાલી લાડકડી! | ||
આછેરી શીમળાની છાયા: | આછેરી શીમળાની છાયા: | ||
એવી તારી માયા લાડકડી! | {{gap}}એવી તારી માયા લાડકડી! | ||
સોડમાં લીધાં લાડકડી! | સોડમાં લીધાં લાડકડી! | ||
આંખ ભરી પીધાં લાડકડી! | આંખ ભરી પીધાં લાડકડી! | ||
હીબકાંને હૈયામાં રૂંધ્યાં | હીબકાંને હૈયામાં રૂંધ્યાં | ||
ને પારકાં કીધાં લાડકડી!</poem>'''}} | {{gap}}ને પારકાં કીધાં લાડકડી!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કન્યાવિદાયનો પ્રસંગ એ કરુણ-મંગલ અને મંગલ-કરુણ પ્રસંગ છે. બાલમુકુંદના આ ગીતમાં નાની નાની પંક્તિઓ છે — ઘરમાં જન્મથી દીકરી મોટી થાય, પરણવાલાયક થાય, એના જ જેટલા ટૂંકા સમય જેવી. શીર્ષકમાં પણ પૂરેપૂરું વાત્સલ્ય ભર્યું છે. ‘લાડકી’ નહીં, પણ ‘લાડકડી’. અને શીર્ષકથી માંડીને અંત સુધી આ શબ્દને — કહો કે હૃદયના અંતરતમ ભાવને, કવિએ—પિતાએ નર્યા લાડથી લડાવ્યો છે. પીઠી ચોળાતી હોય ત્યારથી, હૃદયમાં ઝીણીઝીણી વેદનાઓ જાગતી હોય છે. યોગ્ય વર, યોગ્ય પાત્ર મળ્યું એના આનંદની સાથે આ વેદના મળીભળી જાય છે. કન્યાને માટે પણ એક ધબકારો આનંદનો હોય છે અને એક ધબકારો વિષાદનો હોય છે. એકીસાથે વિરહ અને મિલન સાતતાળી અને સંતાકૂકડી રમતાં હોય છે. બધી વાતને ઢાંકી દે છે શુકનિયાળ ચૂંદડી. | કન્યાવિદાયનો પ્રસંગ એ કરુણ-મંગલ અને મંગલ-કરુણ પ્રસંગ છે. બાલમુકુંદના આ ગીતમાં નાની નાની પંક્તિઓ છે — ઘરમાં જન્મથી દીકરી મોટી થાય, પરણવાલાયક થાય, એના જ જેટલા ટૂંકા સમય જેવી. શીર્ષકમાં પણ પૂરેપૂરું વાત્સલ્ય ભર્યું છે. ‘લાડકી’ નહીં, પણ ‘લાડકડી’. અને શીર્ષકથી માંડીને અંત સુધી આ શબ્દને — કહો કે હૃદયના અંતરતમ ભાવને, કવિએ—પિતાએ નર્યા લાડથી લડાવ્યો છે. પીઠી ચોળાતી હોય ત્યારથી, હૃદયમાં ઝીણીઝીણી વેદનાઓ જાગતી હોય છે. યોગ્ય વર, યોગ્ય પાત્ર મળ્યું એના આનંદની સાથે આ વેદના મળીભળી જાય છે. કન્યાને માટે પણ એક ધબકારો આનંદનો હોય છે અને એક ધબકારો વિષાદનો હોય છે. એકીસાથે વિરહ અને મિલન સાતતાળી અને સંતાકૂકડી રમતાં હોય છે. બધી વાતને ઢાંકી દે છે શુકનિયાળ ચૂંદડી. | ||
| Line 96: | Line 96: | ||
{{center|'''સંગાથ'''}} | {{center|'''સંગાથ'''}} | ||
{{Block center|<poem>રોતાં મેલીશું મીઠું માયરું ને | {{Block center|'''<poem>રોતાં મેલીશું મીઠું માયરું ને | ||
વળી હસતાં ઝાલીશું તારો હાથ, | વળી હસતાં ઝાલીશું તારો હાથ, | ||
લીલુડા વન કેરી માયા મૂકીને | લીલુડા વન કેરી માયા મૂકીને | ||
| Line 111: | Line 111: | ||
પામી ગયાં જનમોજનમનો સંગાથ. | પામી ગયાં જનમોજનમનો સંગાથ. | ||
{{right|– હરીન્દ્ર દવે}}</poem>}} | {{right|– હરીન્દ્ર દવે}}</poem>'''}} | ||
{{center|'''<nowiki>*</nowiki>'''}} | {{center|'''<nowiki>*</nowiki>'''}} | ||
{{center|કન્યા વિદાય}} | {{center|'''કન્યા વિદાય'''}} | ||
{{Block center|<poem>સમી સાંજનો ઢોલ ઢબૂકતો | {{Block center|'''<poem>સમી સાંજનો ઢોલ ઢબૂકતો | ||
જાન ઊઘલતી મ્હાલે. | જાન ઊઘલતી મ્હાલે. | ||
કેસરિયાળો સાફો | કેસરિયાળો સાફો | ||
| Line 140: | Line 140: | ||
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. | કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. | ||
{{right|– અનિલ જોશી}}</poem>}} | {{right|– અનિલ જોશી}}</poem>'''}} | ||
{{center|'''<nowiki>*</nowiki>'''}} | {{center|'''<nowiki>*</nowiki>'''}} | ||
| Line 161: | Line 161: | ||
દીકરી ચાલી પોતાને સાસરે. | દીકરી ચાલી પોતાને સાસરે. | ||
*— જાણે | |||
— જાણે | |||
હું તો પિયર મેલીને સાસરે ચાલી રે | હું તો પિયર મેલીને સાસરે ચાલી રે | ||
| Line 178: | Line 176: | ||
હું તો પિયર મેલીને સાસરે ચાલી રે. | હું તો પિયર મેલીને સાસરે ચાલી રે. | ||
</poem>'''}} | |||
{{right|૮-૨-૧૯૮૯}}

{{right|(કાવ્યવિશેષઃ બાલમુકુન્દ દવે)}}

| {{right|(કાવ્યવિશેષઃ બાલમુકુન્દ દવે)}}

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = લાજું કાવ્ય વિશે | |previous = લાજું કાવ્ય વિશે | ||
|next = પ્રકૃતિની કમનીય કવિતા | |next = પ્રકૃતિની કમનીય કવિતા (૨) | ||