મિથ્યાભિમાન/પ્રસ્તાવના: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Headingપ્રસ્તાવના}}
{{Heading|પ્રસ્તાવના}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના સેક્રેટરી મહેરબાન એમ. એચ. સ્કોટ સાહેબની તરફથી સને ૧૮૬૯ના જુલાઈના બુદ્ધિપ્રકાશમાં, ગુજરાત શાળાપત્રમાં, મુંબાઈના રાસ્ત ગોફ્તારમાં, સન્ડે રિવ્યુમાં, ડાંડીઆમાં, સુરતના ગુજરાત મિત્રમાં અને અમદાવાદના વર્તમાન પત્રોમા એક જાહેર ખબર છપાઈ કે, —

Line 38: Line 38:

{{Block center|'''<poem>स्तंभ: प्रलयरोमांचौ, स्वेदो वैवर्ण्यवेपथू:।
{{Block center|'''<poem>स्तंभ: प्रलयरोमांचौ, स्वेदो वैवर्ण्यवेपथू:।
अश्रुवैस्वयमित्यष्टौ सात्त्विका: परिकीर्तिता: ॥२</poem>'''}}
अश्रुवैस्वयमित्यष्टौ सात्त्विका: परिकीर्तिता: ॥२॥</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 62: Line 62:

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|*शैल्छंद [૧]}}
{{center|*'''शैल्छंद''' <ref>બેતની ઢબે બોલાય</ref> }}

{{Block center|'''<poem>सदा सोयनुं सोयथी काम थाय
{{Block center|'''<poem>सदा सोयनुं सोयथी काम थाय
+कृपाणे[૨] कहो के करी शुं शकाय?
+कृपाणे<ref>તરવારે</ref> कहो के करी शुं शकाय?
करी शुं शके आंखनुं काम कान?
करी शुं शके आंखनुं काम कान?
धरे मानवी मूर्ख मिथ्याभिमान</poem>'''}}
धरे मानवी मूर्ख मिथ्याभिमान</poem>'''}}
Line 89: Line 89:
{{Block center|'''<poem>कવિ કૈયે તેજ જેના કથાનને છબિ જાણે,
{{Block center|'''<poem>कવિ કૈયે તેજ જેના કથાનને છબિ જાણે,
રविના પ્રકાશ પેર હણે અંધકારને;
રविના પ્રકાશ પેર હણે અંધકારને;
નીરदથી નીર ઝરે, વીર હાથ તીર ખરે,https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AD%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE&action=edit&redlink=1
નીરदથી નીર ઝરે, વીર હાથ તીર ખરે,
ભેદે દિल ભૂમિ એવા શોધે શબ્દસારને;
ભેદે દિल ભૂમિ એવા શોધે શબ્દસારને;
સ્વદેશનું पરમેશ પાસે હિત માગે સદા,
સ્વદેશનું पરમેશ પાસે હિત માગે સદા,
Line 103: Line 103:

{{Right||લી૦<br>ઠક્કર ગોવિંદજી વિ. ધરમશીની}}
{{Right||લી૦<br>ઠક્કર ગોવિંદજી વિ. ધરમશીની}}
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2