મિથ્યાભિમાન/રંગલાનો પ્રવેશ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|રંગલાનો પ્રવેશ}}
{{Heading|રંગલાનો પ્રવેશ}}
{{center|રંગલાનો પ્રવેશ}}
{{center|અંક ૧લો/પ્રવેશ ૧}}
{{center|અંક ૧લો/પ્રવેશ ૧}}
{{center|'''રંગલાનો પ્રવેશ'''}}
{{center|'''રંગલાનો પ્રવેશ'''}}

<poem>'''પાત્ર—એટલે ખેલાડી.'''
{{center|'''પાત્ર—એટલે ખેલાડી.'''}}

૧. સૂત્રધાર—નાયક.
{{Block center|<poem>૧. સૂત્રધાર—નાયક.
૨. વિદૂષક—રંગલો.
૨. વિદૂષક—રંગલો.
૩. જીવરામભટ્ટ—રતાંધળો.
૩. જીવરામભટ્ટ—રતાંધળો.
૪. બીજલ—ભરવાડ.
૪. બીજલ—ભરવાડ.
૫. પાંચો—ભરવાડ, તેની સાથે પાડી.
૫. પાંચો—ભરવાડ, તેની સાથે પાડી.</poem>}}

'''स्थळ—वगडो'''</poem>
{{center|'''स्थळ—वगडो'''}}

નાન્દી—મંગળાચરણ
નાન્દી—મંગળાચરણ
Line 21: Line 19:
સૂત્રધાર (આવીને)—ગૃહસ્થો, આ ઠેકાણે આજ મિથ્યાભિમાન વિષે હાસ્યરસમાં સુંદર નાટક થવાનું છે. તેમાં કશું વિઘ્ન નડે નહિ એટલા સારૂ વિઘ્નહર્તા દેવના સ્મરણ રૂપી મંગળાચરણ હું કરૂં છું, તે સહુ સાવધાન થઈને સાંભળો.

{{center|स्त्रग्धरा वृत्त}}
{{center|'''स्त्रग्धरा वृत्त'''}}
{{Block center|<poem>संभारु स्नेहभावे, सकळ पगरणे, सर्वदा सिद्धिदाता,
{{Block center|'''<poem>संभारु स्नेहभावे, सकळ पगरणे, सर्वदा सिद्धिदाता,
विद्यावाणीविलासी, विरदधर वळी, विघ्नहर्त्ताविधाता,
विद्यावाणीविलासी, विरदधर वळी, विघ्नहर्त्ताविधाता,
सर्वेना एक स्वामी, सुखद मुज शिरे, हेतथी हाथ धारो,
सर्वेना एक स्वामी, सुखद मुज शिरे, हेतथी हाथ धारो,
नाट्यारंभे नवीन, त्रिगुणपति<ref>મંગળાચરણમાં ગણપતિનું સ્મરણ કરવાનો ચાલ છતાં सकळ पगरणे सिद्धिदाता विघ्नहर्ता ઇત્યાદિ વિશેષણોથી ગણપતિને બદલે त्रिगुणपति પરમેશ્વરનું સ્મરણ કર્યું તે એવી રીતે કે કોઇ અજાણ્યો જાણે કે ગણપતિનું સ્મરણ કરે છે. તે વિશેષણોમાં એવો છળ છે માટે छलजनित हसित નામે હાસ્યરસ થયો. હાસ્યરસના નાટકમાં ઘણું કરીને હરેક વાક્યથી ને હરેક ક્રિયાથી સભાસદોને હસવું આવે, માટે તે વારે વારે લખી જણાવવાની જરૂર નથી.</ref>तमे, विघ्न सर्वे निवारो.</poem>}}
नाट्यारंभे नवीन, त्रिगुणपति<ref>મંગળાચરણમાં ગણપતિનું સ્મરણ કરવાનો ચાલ છતાં सकळ पगरणे सिद्धिदाता विघ्नहर्ता ઇત્યાદિ વિશેષણોથી ગણપતિને બદલે त्रिगुणपति પરમેશ્વરનું સ્મરણ કર્યું તે એવી રીતે કે કોઇ અજાણ્યો જાણે કે ગણપતિનું સ્મરણ કરે છે. તે વિશેષણોમાં એવો છળ છે માટે छलजनित हसित નામે હાસ્યરસ થયો. હાસ્યરસના નાટકમાં ઘણું કરીને હરેક વાક્યથી ને હરેક ક્રિયાથી સભાસદોને હસવું આવે, માટે તે વારે વારે લખી જણાવવાની જરૂર નથી.</ref>तमे, विघ्न सर्वे निवारो.</poem>'''}}

(એ સાંભળી સભામાં મમ’જ્ઞ’ હતા તેઓને લગાર હસવું આવ્યું.)
(એ સાંભળી સભામાં મમ’જ્ઞ’ હતા તેઓને લગાર હસવું આવ્યું.)

{{center|उपजाति वृत्त}}
{{center|'''उपजाति वृत्त'''}}

{{Block center|<poem>विचित्र देखाव विचित्र वाणी;
{{Block center|'''<poem>विचित्र देखाव विचित्र वाणी;
विचित्र पोषाक विचित्र प्राणी;
विचित्र पोषाक विचित्र प्राणी;
विचित्र आ नाटक विश्व नाम,
विचित्र आ नाटक विश्व नाम,
पेदा कर्युं ते प्रभुने प्रणाम.</poem>}}
पेदा कर्युं ते प्रभुने प्रणाम.</poem>'''}}

{{center|सूचिपत्र–सूचना<ref>નાયકે સૂચના સંભળાવવી તથા કાગળોમાં છપાવેલી, સભામાં વહેંચવાનો ચાલ પણ છે, તેથી સૌ જાણે કે આટલું થયું ને આટલું થવાનું બાકી છે. </ref>}}
{{center|सूचिपत्र–सूचना<ref>નાયકે સૂચના સંભળાવવી તથા કાગળોમાં છપાવેલી, સભામાં વહેંચવાનો ચાલ પણ છે, તેથી સૌ જાણે કે આટલું થયું ને આટલું થવાનું બાકી છે. </ref>}}
Line 45: Line 43:
{{center|'''પ્રવેશ ૧લો'''}}
{{center|'''પ્રવેશ ૧લો'''}}

{{center|સ્થળ—વગડો.}}
{{center|'''સ્થળ—વગડો.'''}}

{{center|રંગલો અને સૂત્રધાર.}}
{{center|રંગલો અને સૂત્રધાર.}}
Line 63: Line 61:
રંગલો—કહ્યું છે કે: —
રંગલો—કહ્યું છે કે: —
</poem>
</poem>
{{center|इंद्रवज्रा वृत्त}}
{{center|'''इंद्रवज्रा वृत्त'''}}

{{Block center|'''<poem>सारे प्रसंगे जन थाय सारा, नीचा प्रसंगे निपजे नठारा;
{{Block center|'''<poem>सारे प्रसंगे जन थाय सारा, नीचा प्रसंगे निपजे नठारा;
Line 103: Line 101:
સૂત્ર૰—</poem>
સૂત્ર૰—</poem>

{{center|शार्दूलविक्रिडित वृत्त}}
{{center|'''शार्दूलविक्रिडित वृत्त'''}}

{{Block center|<poem>आंबा, आमलि, लीमडां, वड वडा, झुंडे झुक्यां झाड छे,
{{Block center|'''<poem>आंबा, आमलि, लीमडां, वड वडा, झुंडे झुक्यां झाड छे,
छत्रोनी छवि छाइ होय छतमां, तेवा उंचा ताड छे,
छत्रोनी छवि छाइ होय छतमां, तेवा उंचा ताड छे,
गायो वृंद हरे फरे, तृण चरे, गोवाळिया गाय छे,
गायो वृंद हरे फरे, तृण चरे, गोवाळिया गाय छे,
जोतां आ वनने जरुर उरमां, आनंद संधाय छे. ५
जोतां आ वनने जरुर उरमां, आनंद संधाय छे. ५</poem>'''}}
</poem>}}
<poem>રંગલો—એ તો ખરૂં, પણ આ કયા દેશનું જંગલ છે? તેની મને ખબર પડતી નથી.
<poem>રંગલો—એ તો ખરૂં, પણ આ કયા દેશનું જંગલ છે? તેની મને ખબર પડતી નથી.