મિથ્યાભિમાન/ગંગા અને જમના: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ગંગા અને જમના}}
{{Heading|ગંગા અને જમના}}


{{center|'''<poem>અંક ૨જો પ્રવેશ ૪
{{center|'''<poem>અંક ૨જો પ્રવેશ ૪
Line 22: Line 21:
રંગલો૰—</poem>
રંગલો૰—</poem>
{{center|'''दोहरो'''}}
{{center|'''दोहरो'''}}
{{Block center|<poem>अंतरनुं दुःख अवरने, कहेतां कहि न शकाय;
{{Block center|'''<poem>अंतरनुं दुःख अवरने, कहेतां कहि न शकाय;
मुके निसासा मुखथकी, रोतां रजनी जाय। २०</poem>}}
मुके निसासा मुखथकी, रोतां रजनी जाय। २०</poem>'''}}
<poem>ગંગા૰—મારા સમ, કહે તો ખરી. શું કાંઈ તારે સાસરામાં દુઃખ છે?
<poem>ગંગા૰—મારા સમ, કહે તો ખરી. શું કાંઈ તારે સાસરામાં દુઃખ છે?
જમના૰—(ડુસકાં ભરતી) બાઈ, મારૂં દુઃખ મારૂં મન જાણે છે. કોઈની આગળ કહેવામાં માલ નથી.
જમના૰—(ડુસકાં ભરતી) બાઈ, મારૂં દુઃખ મારૂં મન જાણે છે. કોઈની આગળ કહેવામાં માલ નથી.
Line 85: Line 84:
(એમ કહીને કપાળ કુટે છે.) (પડદો પડ્યો.)
(એમ કહીને કપાળ કુટે છે.) (પડદો પડ્યો.)


ગાનાર ગાય છે—”મેલ મિથ્ય અભિમાન” ઈત્યાદિ.
ગાનાર ગાય છે—“મેલ મિથ્ય અભિમાન” ઈત્યાદિ.
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2