32,222
edits
No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
થોડાંક વર્ષો પહેલાં પ્રસિદ્ધ ફ્રેન્ચ લેખક જુલે વર્નની ‘ચંદ્રની મુસાફરી’ | થોડાંક વર્ષો પહેલાં પ્રસિદ્ધ ફ્રેન્ચ લેખક જુલે વર્નની ‘ચંદ્રની મુસાફરી’<ref>A Voyage to the Moon અને Around the Moon</ref> નામની સંક્ષિપ્ત ચોપડી મેં વાંચી ત્યારથી જુલે વર્ન ઉપર હું મુગ્ધ થયો. | ||
મારી છેલ્લી માંદગીમાં મને જુલે વર્ન સાંભર્યો અને મેં તેનાં બે-ચાર પુસ્તકે સાંભળીને વાંચ્યાં. એકેએક પુસ્તક ઉપર હું આફરીન બનતો ગયો; એકેએક પુસ્તક મને અજોડ લાગ્યું. પણ એમાંયે જો કોઈ પુસ્તક તરફ મારે પક્ષપાત કરવાને હોય, મારે કેમ આપવાનો હોય તો હું પહેલી જગ્યાએ આ | મારી છેલ્લી માંદગીમાં મને જુલે વર્ન સાંભર્યો અને મેં તેનાં બે-ચાર પુસ્તકે સાંભળીને વાંચ્યાં. એકેએક પુસ્તક ઉપર હું આફરીન બનતો ગયો; એકેએક પુસ્તક મને અજોડ લાગ્યું. પણ એમાંયે જો કોઈ પુસ્તક તરફ મારે પક્ષપાત કરવાને હોય, મારે કેમ આપવાનો હોય તો હું પહેલી જગ્યાએ આ<ref>Twenty Thousand Leagues Under the sea.</ref> ‘સાગરસમ્રાટ’ને મૂકું. | ||
આ પુસ્તક જુલે વર્નની અદ્ભુત છતાં અત્યંત શાસ્ત્રીય કલ્પનાનું સર્વોતમ ફળ છે. એક વખત જ્યારે સબમરીન નહોતી ત્યારે આ ‘નૉટિલસ’ની કલ્પના જુલે વર્ને કરી. એ કલ્પના એટલી સચોટ, એટલી વ્યવસ્થિત અને એટલી વિગતપૂર્ણ છતાં એટલી મનોરમ ભાષામાં મુકાયેલી છે કે લોકોને કબૂલ કર્યા વિના ચાલતું નથી કે સબમરીનની શોધ જુલે વર્નની પાતાલસ્પર્શી કલ્પનાને ઋણી છે. | આ પુસ્તક જુલે વર્નની અદ્ભુત છતાં અત્યંત શાસ્ત્રીય કલ્પનાનું સર્વોતમ ફળ છે. એક વખત જ્યારે સબમરીન નહોતી ત્યારે આ ‘નૉટિલસ’ની કલ્પના જુલે વર્ને કરી. એ કલ્પના એટલી સચોટ, એટલી વ્યવસ્થિત અને એટલી વિગતપૂર્ણ છતાં એટલી મનોરમ ભાષામાં મુકાયેલી છે કે લોકોને કબૂલ કર્યા વિના ચાલતું નથી કે સબમરીનની શોધ જુલે વર્નની પાતાલસ્પર્શી કલ્પનાને ઋણી છે. | ||
| Line 31: | Line 31: | ||
ભાઈ મૂળશંકર શ્રીદક્ષિણામૂર્તિના માત્ર ગૃહપતિ છે માટે સાહિત્ય-કલા તેની કલમ ઉપર આવીને બેઠી નથી. પણ ભાઈ મૂળશંકર તો કલાધર છે; તે સુંદર સંગીતજ્ઞ છે. જે આંગળીઓથી તે સિતારના તાર ઉપર સંગીત રેલાવે છે, એ જ આંગળીઓથી ચોપડીનાં પાનાં ઉપર તેણે સાહિત્યને વધારે ને વધારે કેમ ન રેલાવવું? એક એક કલા એક એક ખુદાઈ બક્ષિશ છે. મૂળશંકરમાં બે કલાનો સુમેળ ખુદાની મહેરબાની છે. એ મહેરબાની તેના ઉપર કાયમ રહો, અને શ્રીદક્ષિણામૂર્તિ તે દ્વારા સાહિત્ય અને કલાની વધારે અને વધારે સેવા કરવા શક્તિમાન થાઓ. | ભાઈ મૂળશંકર શ્રીદક્ષિણામૂર્તિના માત્ર ગૃહપતિ છે માટે સાહિત્ય-કલા તેની કલમ ઉપર આવીને બેઠી નથી. પણ ભાઈ મૂળશંકર તો કલાધર છે; તે સુંદર સંગીતજ્ઞ છે. જે આંગળીઓથી તે સિતારના તાર ઉપર સંગીત રેલાવે છે, એ જ આંગળીઓથી ચોપડીનાં પાનાં ઉપર તેણે સાહિત્યને વધારે ને વધારે કેમ ન રેલાવવું? એક એક કલા એક એક ખુદાઈ બક્ષિશ છે. મૂળશંકરમાં બે કલાનો સુમેળ ખુદાની મહેરબાની છે. એ મહેરબાની તેના ઉપર કાયમ રહો, અને શ્રીદક્ષિણામૂર્તિ તે દ્વારા સાહિત્ય અને કલાની વધારે અને વધારે સેવા કરવા શક્તિમાન થાઓ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{rh|૨૬-૧૦-‘૩૩<br>'''ગિજુભાઈ'''}} | {{rh|૨૬-૧૦-‘૩૩<br>'''ગિજુભાઈ'''}} | ||
<hr> | |||
{{reflist}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||