નર્મદ-દર્શન/પ્રારંભિક: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 50: | Line 50: | ||
:::'''<div class="center-container"><span class="square-box">□</span> <!-- Unicode for a White medium square -->આ. કુંજવિહારી મહેતાને –</div>''' | |||
Revision as of 04:50, 31 October 2025
નર્મદ-દર્શન
[સાર્ધશતાબ્દી ગ્રંથ]
રમેશ મ. શુક્લ
પ્રાપ્તિસ્થાન
ગ્રંથાગાર
અમદાવાદ
સાહિત્ય મિલાપ
રાજકોટ
ડૉ. રમેશચન્દ્ર મહાશંકર શુક્લ, એમ.એ, પીએચ.ડી.
૧૦-૧૮૮૧, વાગીશ્વરી પોળ
સોની ફળિયું
સુરત : ૩૯૫ ૦૦૩
ભીખાભાઈ એસ. પટેલ
ભગવતી મુદ્રણાલય
૧૯, અજય ઇન્ડ. એસ્ટેટ, દૂધેશ્વર રોડ
અમદાવાદ-૩૮૦ ૦૦૧
પ્રાપ્તિસ્થાન
ગ્રંથાગાર
નેહરુ મ્યુનિસિપલ મારકેટ સામે
નવરંગપુરા : અમદાવાદ-૩૮૦ ૦૦૯
(ફોનઃ ૪૪૬૦૯૩)
સાહિત્ય મિલાપ
ધર્મેન્દ્ર કૉલેજ સામે
રાજકોટ-૩૬૦ ૦૦૧
(ફોનઃ ૪૫૪૩૫)
- □ આ. કુંજવિહારી મહેતાને –
- “એક બાજુ થોડું ભણેલા નર્મદને મૂકો અને તેની સાથે એનાથીય ઓછું ભણેલા દુર્ગારામને મૂકો. સામે પલ્લે આપણી યુનિવર્સિટીઓના અનુસ્નાતકો-સ્નાતકોને મૂકી જુઓ, પેલું ઓગણીસમી સદીનું પલ્લું જ નમતું જવાનું. દોઢસો વર્ષ પછી પણ નર્મદની જરૂર એટલી જ તાતી છે...”
– કું. મ.
- (‘અનુબોધ’માંથી)
ડૉ. રમેશ મ. શુક્લના ગ્રંથો
સંશોધન
કલાપી અને સંચિત્* (શોધ-પ્રબન્ધ, ૧૯૮૧)
સ્નેહાધીન સુરસિંહ (૧૯૮૫)
સંશોધન-વિવેચન
પ્રેમાનંદ : એક સમાલોચના (૧૯૬૫, ૮૨)
નર્મદ : એક સમાલોચના (૧૯૬૬, ૭૯)
અનુવાક્ (૧૯૭૬), અનુસર્ગ (૧૯૭૯), અન્વર્થ (૧૯૮૧)
અનુમોદ (૧૯૮૪), સંભૂતિ (૧૯૮૪)
નર્મદ-દર્શન (સાર્ધશતાબ્દી ગ્રંથ : ૧૯૮૬)
વિવેચન
નવલરામ (૧૯૮૩)
સાહિત્યમીમાંસા
કુન્તકનો વક્રોક્તિવિચાર (૧૯૭૮)
સંપાદન-વિવેચન
પ્રેમાનંદકૃત દશમસ્કંધ (૧૯૬૬), ભાલણકૃત કાદંબરી (૧૯૬૭) અજ્ઞાત કવિકૃત વસંતવિલાસ (૧૯૬૯, ૮૨), પ્રલંબિતા (૧૯૮૧)
સંપાદન
ન્હાનાલાલ અધ્યયન ગ્રંથ (૧૯૭૭)
અન્ય સાથે
ચન્દ્રહાસ આખ્યાન (૧૯૬૧), અખાના છપ્પા (૧૯૬૩)
કુંવરબાઈનું મામેરું (૧૯૬૪), ગુજરાતનું સંસ્કૃતિદર્શન (૧૯૬૪)
અભિમન્યુ આખ્યાન (૧૯૬૭),
ટૂંકી વાર્તા – સ્વરૂપ અને સાહિત્ય (૧૯૬૭), કાન્હડદે પ્રબંધ (૧૯૭૨)
સાહિત્યનો આસ્વાદ અને છંદ-અલંકાર-ચર્ચા (૧૯૭૪, ૮૨)
પ્રકાશ્ય
‘કેકારવ’નાં પાઠાન્તરો (સંશોધન), કલાપી ઘટના (સંશોધન)
સંવિવાદ (શોધપ્રબંધ વિશેની ચર્ચાઓના અનુસંધાનમાં)
સંવાદ (સંશેાધન-વિવેચન)
* ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્ય તરફથી ૧૯૮૧ના વર્ષના સંશેાધન-વિવેચનના શ્રેષ્ઠ ગ્રંથ તરીકે પુરસ્કૃત