સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/તાવડી: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
< | <poem> | ||
માના ઘડ્યા રોટલા | માના ઘડ્યા રોટલા | ||
શિશુના શરીરની સુવાસ, | શિશુના શરીરની સુવાસ, | ||
Line 9: | Line 9: | ||
માના હાથે ઘડ્યા રોટલાને તાવતી | માના હાથે ઘડ્યા રોટલાને તાવતી | ||
તાવડી મારી કવિતા. | તાવડી મારી કવિતા. | ||
< | </poem> |
Latest revision as of 12:46, 29 May 2021
માના ઘડ્યા રોટલા
શિશુના શરીરની સુવાસ,
દૂધિયા દાંતનું હાસ;
મોડી રાત સુધી ચાલતી દાદાની વાત;
સમણામાં પરીની મુલાકાત.
સાત સાત સમુંદર ઓળંગીને આવતી
નાવડી મારી કવિતા;
માના હાથે ઘડ્યા રોટલાને તાવતી
તાવડી મારી કવિતા.