અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/આઠ પતંગિયાં : ગુલાબી પતંગિયું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આઠ પતંગિયાં : ગુલાબી પતંગિયું|કમલ વોરા}} <poem> હું પતંગિયું પક...")
(No difference)

Revision as of 10:55, 20 July 2021


આઠ પતંગિયાં : ગુલાબી પતંગિયું

કમલ વોરા

હું પતંગિયું પકડું
ને
મારા હાથમાં આવે છે
તારી આંગળીઓ
અને નહીં તો
કાગળ જેવી કોરી આંખો.