અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/આઠ પતંગિયાં : જાંબલી પતંગિયું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આઠ પતંગિયાં : જાંબલી પતંગિયું|કમલ વોરા}} <poem> અહીંથી કાગળ પરથ...")
(No difference)

Revision as of 10:56, 20 July 2021


આઠ પતંગિયાં : જાંબલી પતંગિયું

કમલ વોરા

અહીંથી
કાગળ પરથી ઊડી
જુઓ
આ જાંબલી પતંગિયું
તમારી આંખો સામે
ઊડવા લાગ્યું…