અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/આઠ પતંગિયાં : રાતું પતંગિયું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આઠ પતંગિયાં : રાતું પતંગિયું|કમલ વોરા}} <poem> પતંગિયાની રંગબે...") |
(No difference)
|
Revision as of 10:59, 20 July 2021
આઠ પતંગિયાં : રાતું પતંગિયું
કમલ વોરા
પતંગિયાની
રંગબેરંગી ઊડાઊડમાં
પવનના
એક પછી એક
દરવાજા
ઊઘડતા જાય છે.