અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/આઠ પતંગિયાં : સફેદ પતંગિયું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આઠ પતંગિયાં : સફેદ પતંગિયું|કમલ વોરા}} <poem> કોઈ પતંગિયું પકડી...")
(No difference)

Revision as of 11:00, 20 July 2021


આઠ પતંગિયાં : સફેદ પતંગિયું

કમલ વોરા

કોઈ
પતંગિયું પકડી લે
તો પતંગિયું
ખોવાઈ જાય
એના હાથની ત્વચામાં.