અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/આઠ પતંગિયાં : સોનેરી પતંગિયું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આઠ પતંગિયાં : સોનેરી પતંગિયું|કમલ વોરા}} <poem> સકળ સૃષ્ટિના રં...") |
(No difference)
|
Revision as of 11:01, 20 July 2021
આઠ પતંગિયાં : સોનેરી પતંગિયું
કમલ વોરા
સકળ સૃષ્ટિના રંગ
ખરી રહ્યા હતા
એ પળે
એક સોનેરી પતંગિયું
ક્યાંયથી આવી
મારા હાથ પર બેઠું
ને મને ઉગારી ગયું.