સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/નળિયાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<Poem> ઉનાળે ઊડેલી ધૂપ જેવી ધૂળથી ઢંકાયલાં નળિયાં ધોવાઈને વરસાદમાં શા...")
 
(No difference)

Latest revision as of 12:47, 29 May 2021

ઉનાળે ઊડેલી
ધૂપ જેવી ધૂળથી ઢંકાયલાં નળિયાં
ધોવાઈને વરસાદમાં શાં ઊઘડે :
વ્રેહના તાપે તપેલી
લાંબી વાટે ધૂળ-મેલી
સ્વપ્નમાં સ્નેહે ચૂમેલી
આંખ જાણે ઊઘડે!