ગુજરાતી બાળવાર્તા સંપદા/દલા તરવાડીની વાર્તા: Difference between revisions

No edit summary
ફૂટરમાં અનુક્રમણિકા પ્રમાણે ક્રમ બદલ્યો
 
(4 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

<big><big>'''ગિજુભાઈ બધેકા'''</big></big><br>
{{Heading| દલા તરવાડીની વાર્તા | ગિજુભાઈ બધેકા }}
 
<big>'''દલા તરવાડીની વાર્તા'''</big><br>

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 32: Line 30:
દલા તરવાડીના નાકમાં અને મોંમાં પાણી પેસી ગયું તેથી દલો તરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યો : “ભાઈ સા’બ ! છોડી દે. હવે કોઈ દિવસ ચોરી નહીં કરું. આજ એક વાર જીવતો જવા દે; તારી ગાય છું !”
દલા તરવાડીના નાકમાં અને મોંમાં પાણી પેસી ગયું તેથી દલો તરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યો : “ભાઈ સા’બ ! છોડી દે. હવે કોઈ દિવસ ચોરી નહીં કરું. આજ એક વાર જીવતો જવા દે; તારી ગાય છું !”
પછી તરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા. તરવાડી ફરી વાર ચોરી કરવી ભૂલી ગયા ને ભટ્ટાણીનો રીંગણાંનો સ્વાદ સુકાઈ ગયો.
પછી તરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા. તરવાડી ફરી વાર ચોરી કરવી ભૂલી ગયા ને ભટ્ટાણીનો રીંગણાંનો સ્વાદ સુકાઈ ગયો.
{{Poem2Close}}
{{Poem2Close}}
 
<center><big>◈</big></center>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કૃતિ-પરિચય
|previous = ટાઢા ટબુકલાની વાર્તા
|next = આનંદી કાગડો
|next = દીકરીને ઘેર જાવા દે
}}
}}