ગુજરાતી બાળવાર્તા સંપદા/ઉંદરને જડ્યો પૈસો: Difference between revisions

+૧
No edit summary
(+૧)
 
(One intermediate revision by the same user not shown)
Line 8: Line 8:
એમ નક્કી કરી ઉંદરભાઈ તો ગયા વાણિયા પાસે, અને પૈસાની ત્રણ પાઈ લઈ ઊપડ્યા સોનીને ઘેર, જઈ કહે, “સોની, સોની, લે આ પાઈ અને બનાવી દે મુગટ.”

સોની કહે, “ઉંદરભાઈ, ઉંદરભાઈ, મુગટને શું કરશો ?”

ઉંદર બોલ્યો, “શું કરશો શું ?
ઉંદર બોલ્યો, {{Poem2Close}}{{Block center|'''<poem>“શું કરશો શું ?
એક પાઈનો હું મુગટ લૈશ
એક પાઈનો હું મુગટ લૈશ
બીજીની તલવાર લૈશ
બીજીની તલવાર લૈશ
Line 15: Line 15:
“એ રથમાં હું બેસી જૈશ,
“એ રથમાં હું બેસી જૈશ,
રાજા સામે લડવા જૈશ,
રાજા સામે લડવા જૈશ,
રાજાજીનું રાજ લૈશ.”
રાજાજીનું રાજ લૈશ.”</poem>'''}}{{Poem2Open}}
સોની કહે, “એમ ! તો તો ચાલો તમને જલદી જલદી મુગટ ઘડી દઉં.” એમ કહી સોનીએ તુરતાતુરત મુગટ બનાવ્યો અને ઉંદરભાઈને આપ્યો. ઉંદરભાઈ તો મુગટ પહેરી ઊપડ્યા લુહારના ઘર તરફ. લુહારને ઘેર જઈ કહે, “લુહાર, લે આ પાઈ અને ઘડી દે તલવાર.” લુહાર કહે, “અરે ઉંદરભાઈ, તલવાર ઘડાવીને શું કરશો ?”

ઉંદર કહે, “શું કરશો શું, જોતો નથી ?
ઉંદર કહે,  
{{Poem2Close}}{{Block center|'''<poem>“શું કરશો શું, જોતો નથી ?
એક પાઈનો આ મુગટ પહેર્યો
એક પાઈનો આ મુગટ પહેર્યો
બીજીની તલવાર લૈશ
બીજીની તલવાર લૈશ
Line 24: Line 25:
“એ રથમાં હું બેસી જૈશ
“એ રથમાં હું બેસી જૈશ
રાજા સામે લડવા જૈશ
રાજા સામે લડવા જૈશ
રાજાજીનું રાજ લૈશ.”
રાજાજીનું રાજ લૈશ.”</poem>'''}}{{Poem2Open}}
લુહાર કહે, “એમ ! તો તો લો તમને જલદી જલદી તલવાર ઘડી દઉં.” એમ બોલી લુહારે તો તુરતાતુરત ઉંદરભાઈને તલવાર ઘડી દીધી ને ઉંદરભાઈ તો કેડે તલવાર લટકાવી ઊપડ્યા સુથારના ઘર તરફ. સુથારને ઘેર જઈ ઉંદરભાઈ તો કહે, “સુથાર, સુથાર, લે આ પાઈ અને બનાવી દે રથ.”

સુથાર કહે, “ઉંદરભાઈ, ઉંદરભાઈ, રથને શું કરશો ?”
સુથાર કહે, “ઉંદરભાઈ, ઉંદરભાઈ, રથને શું કરશો ?”
ઉંદર કહે, “શું કરશો શું, જોતો નથી ?
ઉંદર કહે, {{Poem2Close}}{{Block center|'''<poem>“શું કરશો શું, જોતો નથી ?
એક પાઈનો આ મુગટ પહેર્યો
એક પાઈનો આ મુગટ પહેર્યો
બીજીની તલવાર લીધી
બીજીની તલવાર લીધી
Line 34: Line 35:
“એ રથમાં હું બેસી જૈશ
“એ રથમાં હું બેસી જૈશ
રાજા સામે લડવા જૈશ
રાજા સામે લડવા જૈશ
રાજાજીનું રાજ લૈશ.”
રાજાજીનું રાજ લૈશ.”</poem>'''}}{{Poem2Open}}
સુથાર કહે, “ઓહો, એમ છે ! તો તો ઉંદરભાઈ રથ કરતાં મને વાર થશે, તેના કરતાં મારો આ તૈયાર રથ જ લેતા જાઓ.” એમ બોલી સુથારે પોતાનો તૈયાર રથ ઉંદરભાઈને આપ્યો અને ઉંદરભાઈ તો રથમાં બેસી ઊપડ્યા રાજાના મહેલ તરફ.

રૂમઝૂમ રૂમઝૂમ રથના ઘૂઘરા વાગે છે અને ઉંદરભાઈ તો જાય છે. એવામાં રાજાની કચેરીનો ચોક આવ્યો. ચોકમાં ઉંદરભાઈને એક કૂકડો મળ્યો. કૂકડે ઉંદરભાઈને પૂછ્યું : “ઉંદરભાઈ, ઉંદરભાઈ, ક્યાં ચાલ્યા ?”

ઉંદર કહે, “જોતો નથી ?
ઉંદર કહે, {{Poem2Close}}{{Block center|'''<poem>“જોતો નથી ?
એક પાઈનો આ મુગટ પહેર્યો
એક પાઈનો આ મુગટ પહેર્યો
બીજીની તલવાર લીધી
બીજીની તલવાર લીધી
Line 43: Line 44:
એ રથમાં હું બેસી જાઉં
એ રથમાં હું બેસી જાઉં
રાજા સામે લડવા જાઉં
રાજા સામે લડવા જાઉં
રાજાજીનું રાજ લઉં.”
રાજાજીનું રાજ લઉં.”</poem>'''}}{{Poem2Open}}
કૂકડો કહે, “ઉંદરભાઈ, તો તો ચાલો, ભેગો હુંય આવું. તમારી સાથે રહીશ અને છડી પોકારીશ.”

ઉંદર કહે, “ભલે.”
ઉંદર કહે, “ભલે.”
કૂકડો રથમાં બેસી ગયો અને રથની કચેરી આવી એટલે રથમાંથી ઊતરી છડી પુકારી :

“ઉંદર રાણા આવે છે
{{Poem2Close}}
{{Block center|'''<poem>“ઉંદર રાણા આવે છે
રાજાજીને કહાવે છે
રાજાજીને કહાવે છે
વગડાવો વાજાં
વગડાવો વાજાં
તૈયાર થાઓ રાજા.”
તૈયાર થાઓ રાજા.”</poem>'''}}
{{Poem2Open}}
છડી સાંભળતાં સાથે જ રાજાએ સિપાઈને હુકમ કર્યો : “સિપાઈ, જાઓ, બહાર તપાસ કરો, શું છે ?”

સિપાઈ બહાર આવી તપાસ કરે એ પહેલાં તો ઉંદર રથમાંથી કૂદકો લગાવતાંકને દરવાજાની વચ્ચોવચ્ચ આવ્યો અને બોલ્યો :

Line 66: Line 69:
“ઉંદરરાણા, ઉંદરરાણા, બેસો રાજગાદીએ, હું તો આ ચાલ્યો.” એમ બોલી રાજાજી મહેલની અંદર ગયા અને ઇશારાથી સિપાઈને બોલાવી પાળેલી બિલાડી લઈ આવવા હુકમ કર્યો.

ઉંદરભાઈ તો એક કૂદકો મારતાંકને રાજસિંહાસન પર ચડી ગયા અને કૂકડાને છડી પુકારવાનો હુકમ કર્યો. કુકડે છડી પુકારી :

“છોડો, છોડો, લોકો તમે છોડ કામકાજ;
{{Poem2Close}}
કરો લીલાલહેર, હવે ઉંદરજીનું રાજ.”
{{Block center|'''<poem>“છોડો, છોડો, લોકો તમે છોડ કામકાજ;
કરો લીલાલહેર, હવે ઉંદરજીનું રાજ.”</poem>'''}}{{Poem2Open}}
કૂકડાની છડી સાંભળી ઉંદરભાઈ તો મૂછોમાં મલકાવા લાગ્યા. એવામાં સિપાઈએ આવી પાળેલી બિલાડી રાજાના હાથમાં મૂકી અને રાજાજીએ ધીરે રહીને એને સિંહાસન તરફ છોડી મૂકી. બિલાડી તો મિયાઉં કરતી સિંહાસન તરફ આવી.

મિયાઉંનો અવાજ સાંભળી ઉંદર બોલ્યો, “અરે કૂકડા, તપાસ કર આ મિયાઉં કોણ કરે છે ?”