32,008
edits
(+૧) |
(+૧) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સોનેરી પંખી|શ્રદ્ધા ત્રિવેદી}} | {{Heading|સોનેરી પંખી|શ્રદ્ધા ત્રિવેદી}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નંદનના મામા શહેરમાં રહેતા હતા. એક વાર તે નંદનને ઘેર આવ્યા. સવારના દશ વાગ્યા હતા, પણ નંદન ઊઠ્યો નહોતો. અગિયાર વાગ્યાની તો નિશાળ હતી! મામાને ખૂબ નવાઈ લાગી. તેમણે નંદનને જગાડ્યો. નંદન ઊઠ્યો. સમય થોડો હતો, તેથી તેણે સરખું ખાધું-પીધું નહીં ને ગયો નિશાળે. લેશન કરવાનો તો એને સમય જ ક્યાંથી મળે? રાત્રેય વહેલો થાકી જતો. એક દિવસ માથું દુખે અને એક દિવસ પગ દુખે. મામા બે-ત્રણ દિવસ રહ્યા. તેમણે જોયું કે નંદન રોજ મોડો ઊઠે છે, તેથી કંઈ જ કરી શકતો નથી. | નંદનના મામા શહેરમાં રહેતા હતા. એક વાર તે નંદનને ઘેર આવ્યા. સવારના દશ વાગ્યા હતા, પણ નંદન ઊઠ્યો નહોતો. અગિયાર વાગ્યાની તો નિશાળ હતી! મામાને ખૂબ નવાઈ લાગી. તેમણે નંદનને જગાડ્યો. નંદન ઊઠ્યો. સમય થોડો હતો, તેથી તેણે સરખું ખાધું-પીધું નહીં ને ગયો નિશાળે. લેશન કરવાનો તો એને સમય જ ક્યાંથી મળે? રાત્રેય વહેલો થાકી જતો. એક દિવસ માથું દુખે અને એક દિવસ પગ દુખે. મામા બે-ત્રણ દિવસ રહ્યા. તેમણે જોયું કે નંદન રોજ મોડો ઊઠે છે, તેથી કંઈ જ કરી શકતો નથી. | ||
| Line 16: | Line 15: | ||
‘પૂ. મામા, | ‘પૂ. મામા, | ||
તમે જે સોનેરી પંખીની વાત કરી હતી તે મને લાગે છે કે સૂરજ હશે. એને મેં જોયો. રોજ જોઉં છું ને રોજ જોઈશ. હવે તે જોવા મારે દૂર સુધી જવું નહીં પડે. માત્ર વહેલા ઊઠી અગાશીમાં ઊભો રહીશ તોય હવે એ સોનેરી પંખી મને દેખાશે. હું ત્રીજા નંબરે પાસ થયો છું. હવે હું જરૂર પહેલા નંબરે પાસ થઈશ. | તમે જે સોનેરી પંખીની વાત કરી હતી તે મને લાગે છે કે સૂરજ હશે. એને મેં જોયો. રોજ જોઉં છું ને રોજ જોઈશ. હવે તે જોવા મારે દૂર સુધી જવું નહીં પડે. માત્ર વહેલા ઊઠી અગાશીમાં ઊભો રહીશ તોય હવે એ સોનેરી પંખી મને દેખાશે. હું ત્રીજા નંબરે પાસ થયો છું. હવે હું જરૂર પહેલા નંબરે પાસ થઈશ. | ||
એ જ લિ. તમારો નંદન.’ | {{right|એ જ લિ. તમારો નંદન.’}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<center><big>◈</big></center> | <center><big>◈</big></center> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = રાધાના સાન્તાક્લોઝ | ||
|next = | |next = હવેલીની ચાવી | ||
}} | }} | ||