ગુજરાતી બાળવાર્તા સંપદા/ખરેખરો પાઠ ભણાવ્યો: Difference between revisions

no edit summary
(+૧)
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 10: Line 10:
'બાળકો, આ બધી મીલો તમને બસની બારીમાંથી દેખાય છે. ચીમનીના ધુમાડા પણ દેખાય છે અને ગંદી વાસનો અનુભવ પણ થાય છે, ખરુને ?'

'હા મેમ...' બધા એક સાથે બોલી ઊઠ્યાં.
'હા મેમ...' બધા એક સાથે બોલી ઊઠ્યાં.
'બાળકો, હવે આપણે દૂર આવેલા લીલાછમ બાગમાં જઈશું, પછી કહેજો કે તમને કેવું લાગ્યું.'

ટ્રાફિકને કારણે બસ બળદગાડીની જેમ ચાલતી હતી. હોર્નનાં અવાજ અને વાહનોના ધુમાડા. પૂરા એક કલાકે માંડ બાગમાં બસ પહોંચી. બાળકો લીલોછમ બાગ જોઈને આનંદથી ઝૂમી ઊઠ્યાં અને એકસાથે ગુજરાતીની શિક્ષિકા રમામેમે શીખવેલ ગીત ગાવા લાગ્યાં-

લીલા લીલા છોડ મજાના ફૂલો લૂમેઝૂમે,
લીલા લીલા છોડ મજાના ફૂલો લૂમેઝૂમે,
Line 21: Line 21:
બધાં જોરથી બોલી ઊઠ્યાં, 'હા...હા...હા...ટીચર.’

'હવે તમે મારા પ્રશ્નોના જવાબ આપો. મને તમારા જવાબ યોગ્ય લાગશે તો બે મહિના બાદ આનાથી પણ મોટા અને સરસ બાગમાં હું તમને લઈ જઈશ. ’

'પ્રોમિસ...ટીચર.' અને બાળકો તાળીઓ પાડતાં ગાવા લાગ્યાં-

અમે તમારા, તમે અમારા, સહુના વ્હાલા વ્હાલા.

પકડી હાથ કરે છે આગળ ખોલે મનનાં તાળાં.
પકડી હાથ કરે છે આગળ ખોલે મનનાં તાળાં.