ભરત વિંઝુડાની ગઝલસંપદા/બોલ હવે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 13: Line 13:
નાંખ તોડી યુગોનું મૌન અને
નાંખ તોડી યુગોનું મૌન અને
કર હવે શ્રી ગણેશ બોલ હવે
કર હવે શ્રી ગણેશ બોલ હવે
(આવવું અથવા જવું)


<small>{{right|(મેં કહી કાનમાં જે વાત તને)}}</small></poem>}}
<small>{{right|(આવવું અથવા જવું)}}</small></poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Revision as of 03:56, 14 November 2025

૨૭
બોલ હવે

આવ, બાજુમાં બેસ બોલ હવે
ક્યાં જતાં વાગી ઠેસ બોલ હવે
બોલવાનું બહાર બોલીને
મારા માટેનું શેષ બોલ હવે
પોતપોતાનું પાત્ર ભજવે સૌ
તું ય પહેરી લે વેશ બોલ હવે
દ્વાર બીડીને કર પ્રતીક્ષા તો
કેમ થાશે પ્રવેશ બોલ હવે
નાંખ તોડી યુગોનું મૌન અને
કર હવે શ્રી ગણેશ બોલ હવે

(આવવું અથવા જવું)