આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/A: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading|સંજ્ઞાકોશ<br>A}}
{{Heading|સંજ્ઞાકોશ<br>A}}

'''Abridgement'''
'''Abridgement સંક્ષિપ્તીકરણ'''
:સંક્ષિપ્તીકરણ
:મૂળ કૃતિનાં મુખ્ય વસ્તુ અને સ્વરૂપને જાળવી રાખીને તેને સંક્ષિપ્તમાં રજૂ કરવાની પ્રક્રિયા.

'''Absolutism'''
'''Absolutism નિરપેક્ષવાદ, એકાન્તિકવાદ'''
:નિરપેક્ષવાદ, એકાન્તિકવાદ
:કલાકૃતિ અંતર્ગત મૂળભૂત મૂલ્યો પડેલાં છે અથવા કેટલાંક અચલ અને અનુલ્લંઘનીય મૂળભૂત ધોરણો છે જેને આધારે કલાકૃતિનું મૂલ્યાંકન થઈ શકે એવું માનનારો સિદ્ધાંત. આ સિદ્ધાંત સાપેક્ષતાવાદ(જુઓ, Relativism)થી વિરુદ્ધનો છે.

'''Abstract'''
'''Abstract અમૂર્ત'''
:અમૂર્ત
:મૂર્તની, આ વિરોધી સંજ્ઞા છે. કલાના ક્ષેત્રે અમૂર્ત એટલે અપ્રતિનિધાનશીલ. એટલે કે એમાં પ્રાકૃતિક જગતની વસ્તુઓના સામ્યનો અભાવ છે. કાવ્યશાસ્ત્રમાં મોટે ભાગે મૂર્ત કરતાં અમૂર્તનું ઓછું મૂલ્ય અંકાયું છે. કવિતાની મૂર્તતા ઉપર વારંવાર ભાર મુકાયો છે. ટી. એસ. એલિયટ જ્યારે ‘વસ્તુલક્ષી સહસંયોજક’ની વાત કરે છે ત્યારે એમાં અમૂર્તતાથી મૂર્તતા તરફનો ઝોક જોઈ શકાય છે.

'''Abstract poetry'''
'''Abstract poetry : અમૂર્ત કવિતા'''
:અમૂર્ત કવિતા
:જેનો અર્થ મુખ્યત્વે નાદતત્ત્વ પર નિર્ભર હોય એવી કવિતા. અમૂર્ત ચિત્રકલા રંગ અને આકારોનો જે પ્રકારે ઉપયોગ કરે છે એ પ્રકારે નાદતત્ત્વનો ઉપયોગ કરતી કવિતા માટે ડેમ ઇડિથ સિટવલે (Dame Edith sitwell) પહેલવહેલીવાર આ સંજ્ઞા પ્રયોજી છે. અમૂર્ત ચિત્રકલા વાસ્તવિક પદાર્થોના પ્રતિનિધાન વગર જેમ રંગ અને આકારોની રચના દ્વારા અર્થ સંવહે છે તેમ અમૂર્ત કવિતા પ્રારંભિક અર્થને અતિક્રમી નાદસંપત્તિ ઊભી કરવાના સંદર્ભમાં શબ્દોની પસંદગી કરે છે.

'''Absurd'''
'''Absurd : અસંબદ્ધ, અયુક્ત, ‘એબ્સર્ડ’'''
:અસંબદ્ધ, અયુક્ત, ‘એબ્સર્ડ’
:માનવ-અસ્તિત્વ અંગેના આધુનિક ચિંતનમાં એક એવું વલણ બહાર આવ્યું કે વ્યક્તિ અન્ય વ્યક્તિઓથી અલગ પડી ગયેલી છે, કશુંક પણ અર્થપૂર્ણ કાર્ય કરવામાં તે અસમર્થ છે, અને તે પોતાનાથી કાબૂ બહારનાં બાહ્ય બળોનો ભોગ બનેલી છે વીસમી સદીની યુરોપીય વિચારસરણીના એક ભાગ તરીકે વિકસેલું આ વલણ સાર્ત્ર અને કામૂનાં ચિંતનશીલ લખાણોમાંથી પણ બહાર આવ્યું. ત્યાર બાદ સેમ્યૂઅલ બેકિટ, ઈઅનેસ્કો, હેરલ્ડ પિન્ટર આદિ નાટ્યલેખકોએ રંગભૂમિ ક્ષેત્રે આ વિચારધારાને આગળ વિકસાવી, જેના પરિણામરૂ૫ થિયેટર ઑવ ધી એબ્સર્ડનો ઉદ્‌ભવ થયો.

:બીજા વિશ્વયુદ્ધ પછી આ અસ્તિત્વવાદી લેખકોએ નાટકો દ્વારા માનવજીવનમાં સંવાદિતા, હેતુ વગેરે વિધેયાત્મક પરિબળોના અભાવનું ચિત્ર રજૂ કર્યું. બેકિટનું ‘વેઇટિંગ ફોર ગોદો’ (૧૯૫૨) અને ઈઅનેસ્કોનું ‘ધ ચેર્સ’ (૧૯૫૧) આ પ્રકારનાં નાટકો છે.

:લાભશંકર ઠાકર અને સુભાષ શાહ લિખિત ‘એક ઊંદર ને જદુનાથ’થી ગુજરાતી રંગભૂમિમાં આ પ્રકારનું નાટ્યલેખન અસ્તિત્વમાં આવ્યું.

'''Accent'''
'''Accent : સ્વરભાર'''
:સ્વરભાર
:સ્વર કે શબ્દ પર ભાર દઈને થતો ઉચ્ચાર અને આને કારણે વાક્યખંડ કે વાક્યમાં શબ્દની ઊભી થતી પ્રત્યગ્રતાની માત્રા, ભાવક પંક્તિનો કયો અર્થ ઇચ્છે છે એને આધારે સ્વરભાર ક્યાં આવશે એ નક્કી થઈ શકે છે.

'''Acmeism'''
'''Acmeism ભૌમિકવાદ'''
:ભૌમિકવાદ
:વીસમી સદીની રશિયન કવિતાનું એક આંદોલન. આ આંદોલનના સૂત્રધાર ગુમિલેવ, એસ. ગોરાદેત્સકી, એ. મેન્દલસ્તેમ, એન. એખ્માતોવા જેવા કવિઓ છે. કવિતાનાં પ્રતીકવાદી વલણો સામેનું આ કવિઓનું વલણ છે. રંગ ગંધ અને ધ્વનિથી યુક્ત સંબદ્ધ અને દૃશ્ય એવા આ જગતના સંદર્ભમાં એમણે પ્રતીકવાદીઓના ‘અન્ય જગત’નો ઇન્કાર કરેલો. ભવિષ્યવાદીઓ અને ભૌમિકવાદીઓએ પોતાની ‘પૃથ્વીલોકના પાર્થિવ’ તરીકે ઓળખાણ આપી છે.

'''Act'''
'''Act અંક'''
:અંક
:નાટકનો મુખ્ય એકમ કે વિભાગ. સંસ્કૃત તેમ જ ગ્રીક નાટકોમાં સામાન્યતઃ પાંચ અંકોનો સમાવેશ થતો. આ પરંપરા ૧૯મી સદીના અંતભાગ સુધી ભારતીય ભાષાનાં નાટકોમાં પણ મહદ્‌ અંશે જળવાઈ. વીસમી સદીના આરંભ સાથે યુરોપીય રંગભૂમિની અસરના પરિણામરૂપ ભારતીય રંગભૂમિ ઉપર ત્રણ અંકનાં નાટકો ભજવાવા લાગ્યાં. છેલ્લા બે દાયકા કરતાં વધારે સમયથી બે અંકનાં નાટકો પણ પ્રચારમાં આવ્યાં. માત્ર એક અંકનાં નાનાં નાટકો, જે સમય જતાં સ્વતંત્ર સાહિત્ય-સ્વરૂપ(એકાંકી) તરીકે આગળ આવ્યાં, તે ૫ણ વીસમી સદીમાં જ વિશેષ પ્રચાર પામ્યાં.

:સંસ્કૃત નાટકોની અસર હેઠળ લખાયેલાં ગુજરાતી નાટકો પાંચ અંકમાં પ્રાપ્ત થાય છે જેવાં કે : ‘જયા જયન્ત’, ‘શાહાનશાહ અકબરશાહ’ (નાનાલાલ) વગેરે, સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નાટ્યલેખન ત્રિઅંકી નાટકો તરફનો ઝોક બતાવે છે – જેવાં કે : ‘સુમંગલા’ (શિવકુમાર જોષી), ‘કુમારની અગાશી’ (મધુ રાય). છેલ્લા બે દાયકામાં આધુનિક વિશ્વરંગભૂમિનાં વલણો સ્વીકારીને ચાલતું નાટ્યલેખન દ્વિઅંકી નાટકો પણ લાવ્યું છે – જેવાં કે : ‘સુમનલાલ ટી દવે’ (સુભાષ શાહ) ‘પીળું ગુલાબ અને હું’ (લાભશંકર ઠાકર).

:એકાંકી : (જુઓ, One Act Play)
:એકાંકી : (જુઓ, One Act Play)

'''Action'''
'''Action : ક્રિયા, કાર્ય'''
:ક્રિયા, કાર્ય
:કૃતિનો મુખ્ય ઘટનાઅંશ કૃતિનું આ મૂળભૂત ક્રિયાતત્ત્વ, નાટક અથવા વાર્તાનું વસ્તુ સિદ્ધ કરે છે.

:નાટ્યકૃતિનું ક્રિયાતત્ત્વ વિવિધ રીતે પ્રગટ કરવામાં આવે છે; જેમકે : પાત્રોની ગતિવિધિ દ્વારા (જુઓઃ Character), સંવાદમાં રહેલી ચોટ દ્વારા (જુઓ : Dialogue), અથવા પશ્ચાદ્‌ભૂમિમાં બનેલી ઘટનાના અસરકારક વર્ણન દ્વારા. (જુઓ, Chorus, Narrator).

Line 46: Line 37:
:આધુનિક વિવેચને કૃતિમાં પ્રગલ્ભ રીતે આવતા ઘટનાઅંશોને આંતરિક ક્રિયા તરીકે તપાસ્યાં છે. (જુઓ, Inner action).

'''Act theory'''
'''Act theory કાર્યસિદ્ધાંત'''
:કાર્યસિદ્ધાંત
:કાર્યસિદ્ધાન્ત અને વસ્તુસિદ્ધાંત (object theory) વચ્ચે સૂચક ભેદ છે. સાહિત્યને આશયલક્ષી વર્તનના ભાગ રૂપે જોનારો સિદ્ધાન્ત કાર્યસિદ્ધાન્ત છે. આ સિદ્ધાન્ત આશયલક્ષી વર્તનના પ્રકારરૂપે સાહિત્યને જોતો હોવાથી સર્જક અને ભાવકની અભિવૃત્તિને આવશ્યક રીતે સાંકળે છે, જ્યારે સાહિત્યનો વસ્તુસિદ્ધાન્ત સાહિત્યને આશયલક્ષી ક્રિયાના ભાગરૂપે નહિ પણ માનવહેતુઓ અને આશયોથી અતિરિક્ત એક વસ્તુ રૂપે સાહિત્યને જુએ છે. આથી વસ્તુસિદ્ધાન્ત સાહિત્યકૃતિને એક સ્વતંત્ર અસ્તિત્વ રૂપે સ્વીકારે છે.

Line 55: Line 45:
:આધુનિક ગુજરાતી સાહિત્યમાં પણ પુરાણકથા કે લોકકથાનાં આધુનિક સ્વરૂપોમાં થતા રૂપાંતરોની સરખામણીમાં એક આધુનિક સાહિત્યસ્વરૂપમાંથી કૃતિનું અન્ય આધુનિક સાહિત્યસ્વરૂપમાં રૂપાંતર – નાટક અને નવલકથાના અરસપરસ સંયોજનને બાદ કરતાં – જવલ્લે જ જોવા મળે છે.

'''Adventure Story'''
'''Adventure Story સાહસકથા'''
:સાહસકથા
:કોઈ એક પાત્ર કે પાત્રો દ્વારા કરાતાં સાહસિક કાર્યોનું નિરૂપણ કરતી ઘટનાપ્રધાન કથા. આ પ્રકારની કથામાં પાત્રનિરૂપણ તથા વસ્તુસંયોજન જેવાં પાસાંઓ કરતાં ક્રિયા(Action)ના પાસાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. જેમકે, ગુણવંતરાય આચાર્યની નવલકથા ‘દરિયાલાલ’

'''Aesthetic Appreciation'''
'''Aesthetic Appreciation સૌન્દર્યનિષ્ઠ આસ્વાદ'''
:સૌન્દર્યનિષ્ઠ આસ્વાદ
:સૌન્દર્યનિષ્ઠ આસ્વાદ સાથે સૌન્દર્યનું વિવેચનાત્મક મૂલ્યાંકન સંકળાયેલું છે. સૌન્દર્યનિષ્ઠ આનંદ જે કોઈના નિજી અનુભવ પર ભાર મૂકે છે, તે સૌન્દર્યનિષ્ઠ આસ્વાદ કૃતિની લાક્ષણિક્તાને તપાસે છે. એક વ્યક્તિવિષયક છે, અન્ય કૃતિવિષયક છે.

'''Aesthetic distance'''
'''Aesthetic distance સૌન્દર્યનિષ્ઠ અંતર'''
:સૌન્દર્યનિષ્ઠ અંતર
:ખાસ તો નવ્ય વિવેચનક્ષેત્રની આ સંજ્ઞા છે. પોતાના અભિપ્રાયોને વ્યક્ત કર્યા વગર કે પોતાનાં મૂલ્યાંકનો યા પોતાના વ્યક્તિત્વને પ્રગટ કર્યા વગર કાલ્પનિક પાત્રો અને પરિસ્થિતિઓને સર્જક નિરૂપી શકે એવી એની વસ્તુલક્ષિતા અહીં અપેક્ષિત છે. ઉપરાંત કોઈ વિવેકપૂર્ણ ભાવક પોતે શું વાંચી રહ્યો છે એને પૂરેપૂરું અવગત કરવા માગતો હોય અને એનું મૂલ્યાંકન કરવા માગતો હોય તો એણે જાળવવી પડતી વસ્તુલક્ષિતાની અને તટસ્થતાની માત્રાનો પણ સૌન્દર્યનિષ્ઠ અંતર દ્વારા સંકેત છે. ટૂંકમાં સૌન્દર્યનિષ્ઠ અંતર સર્જક અને ભાવક બંને પક્ષની આત્મલક્ષી સંડોવણીનો છેદ ઉડાડે છે.

'''Aestheticism'''
'''Aestheticism સૌન્દર્યવાદ'''
:સૌન્દર્યવાદ
:સૌન્દર્યવાદ એ સૌન્દર્યનિષ્ઠ ઝુંબેશ છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં વિકસેલી યુરોપીય ઘટના છે, જેના તત્ત્વવિચારનું કેન્દ્ર ફ્રાન્સમાં હતું અને જેનાં મૂળ કૅન્ટ જેવાના જર્મન સિદ્ધાન્તમાં પડેલાં હતાં. ફ્રેન્ચ સૌન્દર્યવાદના સિદ્ધાંતો ઇંગ્લૅન્ડમાં ૧૯૮૦ની આસપાસ દાખલ કરનારાઓમાં ઓસ્કર વાઈલ્ડ અને વોલ્તર પિતર અગ્રણી હતા. આ સંદર્ભમાં પિતરનું વિધાન છે : ‘કલા ખાતર કલાનો પ્રેમ’ (જુઓ, Art for Art’s sake) મૂલ્યોનું બીભત્સીકરણ અને કલાઓના વાણિજ્યકરણ સામેનો આ વાદનો અવાજ છે. આ વાદ સાથે ‘સૌન્દર્યનું પરમ મૂલ્ય’ સંકળાયેલું છે.

'''Aesthetic pleasure'''
'''Aesthetic pleasure સૌન્દર્યનિષ્ઠ આનંદ'''
:સૌન્દર્યનિષ્ઠ આનંદ
:અન્ય આનંદોથી આ આનન્દ નોખો છે. સાધન તરીકે નહિ પરંતુ સાધ્ય તરીકે કશાકને સંવેદવાનું પરિણામ છે.

'''Aesthetics'''
'''Aesthetics સૌંદર્યશાસ્ત્ર'''
:સૌંદર્યશાસ્ત્ર
:અઢારમી સદીમાં સૌન્દર્યશાસ્ત્રી બોમગાર્ટને સૌપ્રથમ ‘સૌન્દર્યશાસ્ત્ર’ (Aesthetics) સંજ્ઞાને આધુનિક અર્થમાં પ્રચલિત કરી. આ શાસ્ત્ર, દર્શન, વિજ્ઞાન, સંસ્કૃતિ વગેરેની સહાય લે છે. સૌન્દર્યશાસ્ત્ર મુખ્યત્વે ત્રણ સમસ્યાઓ સાથે કામ પાડે છે : (૧) સૌન્દર્યશાસ્ત્ર બધી જ કળાઓના અનુભૂતિ – અભિવ્યક્તિ – વિશ્વને એક જ અર્થ-સંદર્ભ દ્વારા અભિવ્યંજિત તથા સંપ્રેષિત કરી શકાય તેવી ભાષાના નિર્માણમાં વિશેષ રસ ધરાવે છે. (૨) અસુંદર, આતંકપૂર્ણ, કુરૂપ તેમ જ કુત્સિતને પણ રમણયોગ્ય ગણી સૌન્દર્યશાસ્ત્રની ક્ષેત્રમર્યાદામાં સામેલ કરવાનો પ્રયત્ન કરે છે. (૩) કલાના અનુભવનું વિવેચન, આસ્વાદન તેમ જ દર્શન એમ ત્રણે પાસાઓનો સમન્વય કરવા માટે સૌન્દર્યશાસ્ત્ર પ્રયત્નશીલ છે.

:આધુનિક સૌન્દર્યશાસ્ત્ર, કૃતિને વિશે નહિ, પણ તેને અનુલક્ષીને થયેલાં વિધાનોની પદ્ધતિઓ અને પ્રક્રિયાઓની પ્રમાણભૂતતા તપાસવામાં રસ ધરાવે છે. આ શાખા ‘વિવેચનના તત્ત્વજ્ઞાન’ તરીકે પણ ઓળખાય છે.

:સૌન્દર્યશાસ્ત્રના તુલનાત્મક, મનોવૈજ્ઞાનિક, સમાજવૈજ્ઞાનિક વગેરે અભિગમો જાણીતા છે. બોમગાર્ટન, ક્રોચે, જાન ડ્યૂઈ, અર્ન્સ્ટ કાસીર, મન્રો બીર્ડ્‌ઝલી, સુઝાન લૅન્ગર, મોરિસ વિટ્‌સ, મેર્લો પોન્તી વગેરે સૌન્દર્યશાસ્ત્રના મુખ્ય પુરસ્કર્તાઓ છે.

'''Affective fallacy'''
'''Affective fallacy પ્રતિભાવદોષ'''
:પ્રતિભાવદોષ
:ડબલ્યૂ. કે. વિમસેટે અને બીર્ડ્‌ઝલીએ ભાવક પર થતી કવિતાની પ્રતિક્રિયા, ખાસ તો સંવેગાત્મક પ્રતિક્રિયાને આધારે કાવ્યની મૂલવણી કરવાના આ દોષને પ્રતિભાવાત્મક દોષ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે. આ દોષને કારણે કૃતિના કૃતિત્વનો છેદ ઊડી જાય છે, અને વિવેચન વસ્તુલક્ષી બનતું અટકી મુખ્યત્વે સંસ્કારવાદિતા અને સાપેક્ષવાદિતામાં જઈને અટકે છે. આ રીતે ભાવકની પ્રતિક્રિયાના સંદર્ભમાં કૃતિની મૂલવણીનો વિવેચનદોષ, સર્જકના આશયના સંદર્ભમાં કૃતિની મૂલવણીના વિવેચનદોષ(જુઓ, Intentional fallacy)ના સામા છેડાનો છે.

'''After piece'''
'''After piece અનુસારિકા'''
:અનુસારિકા
:મુખ્ય નાટકને અંતે ભજવાતું અને તે નાટક સાથે વસ્તુગત અનુસંધાન ન ધરાવતું નાનું નાટક. જૂના સમયમાં જ્યારે એકસાથે એકથી વધુ નાટકો ભજવાતાં ત્યારે એક નાટકના અંતે આવું નાનું નાટક (playlet) અનુસારિકા તરીકે ભજવાતું.

:આ જ રીતે મુખ્ય નાટક પહેલાં ભજવાતું નાનું નાટક પ્રારંભિકા (Curtainraiser) કહેવાય છે.

'''Agrarianism'''
'''Agrarianism કૃષિવાદ'''
:કૃષિવાદ
:અનેક અર્થમાં વપરાતી આ સંજ્ઞા સાહિત્યક્ષેત્રે શહેરી અને ઔદ્યોગિક સમાજના વિરોધમાં ગામવસવાટ અને ગ્રામીણ અર્થતંત્ર સાથે સંકળાયેલી જીવનરીતિને નિર્દેશે છે. ઔદ્યોગિક મૂડીવાદનો વિરોધ કરી જમીન ભણી પાછા ફરવા માગતા વીસમી સદીની શરૂઆતના અમેરિકન લેખકોને આ સંજ્ઞા સાથે નિસબત છે.

'''Alienation'''
'''Alienation'''
:વિચ્છેદ
:
:આ સંજ્ઞા બે ભિન્ન અર્થમાં પ્રયોજાય છે :

:૧. સામાજિક નિસબતનો સ્વેચ્છાપૂર્વક અસ્વીકાર કરવાનું કેટલાક સર્જકોનું વલણ. આ સર્જકો પોતાનને સામાન્ય મનુષ્યથી ઉચ્ચ કોટિના ગણી કૃતિમાં સામાજિક પ્રશ્નોનો વિનિયોગ કરવાનું અનુચિત લેખે છે.