ભરત વિંઝુડાની ગઝલસંપદા/યાદમાં: Difference between revisions

+1
 
Inserted a line between Stanza
 
Line 5: Line 5:
આવ્યા કરે મધુર પ્રસંગોય યાદમાં
આવ્યા કરે મધુર પ્રસંગોય યાદમાં
દુઃખની જ વાત હોતી નથી કંઈ વિષાદમાં
દુઃખની જ વાત હોતી નથી કંઈ વિષાદમાં
માનું છું હુંય કોઈ અને કોઈ વાદમાં
માનું છું હુંય કોઈ અને કોઈ વાદમાં
કિન્તુ નથી ઊતરતું કશા પણ વિવાદમાં
કિન્તુ નથી ઊતરતું કશા પણ વિવાદમાં
ક્યારે થયેલી પહેલી મુલાકાત આપણી
ક્યારે થયેલી પહેલી મુલાકાત આપણી
એવું બધું ભુલાઈ જતું હોય બાદમાં
એવું બધું ભુલાઈ જતું હોય બાદમાં
આવું છું તારા નામના મંદિર સુધી કદી
આવું છું તારા નામના મંદિર સુધી કદી
એકાદ સ્મિત જેવું મળે છે પ્રસાદમાં
એકાદ સ્મિત જેવું મળે છે પ્રસાદમાં
ઊભા રહી જવાય છે બંને અવાજથી
ઊભા રહી જવાય છે બંને અવાજથી
છે ફર્ક નાદમાં ને તેં પાડેલ સાદમાં
છે ફર્ક નાદમાં ને તેં પાડેલ સાદમાં