ભરત વિંઝુડાની ગઝલસંપદા/એમ પણ નથી: Difference between revisions

Inserted a line between Stanza
(+1)
 
(Inserted a line between Stanza)
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|<br>એમ પણ નથી}}
{{Heading|૧૪<br>એમ પણ નથી}}


{{Block center|<poem>
{{Block center|<poem>
હું શબ્દમાં સમાઈ શકું એમ પણ નથી
હું શબ્દમાં સમાઈ શકું એમ પણ નથી
સંજ્ઞાથી ઓળખાઈ શકું એમ પણ નથી
સંજ્ઞાથી ઓળખાઈ શકું એમ પણ નથી
તે વાતચીતમાં જ મને વ્યસ્ત રાખશે
તે વાતચીતમાં જ મને વ્યસ્ત રાખશે
એકાદ ગીત ગાઈ શકું એમ પણ નથી
એકાદ ગીત ગાઈ શકું એમ પણ નથી
એક મંચ છે ને એમાં નથી મારી હાજરી
એક મંચ છે ને એમાં નથી મારી હાજરી
શ્રોતામાં ગોઠવાઈ શકું એમ પણ નથી
શ્રોતામાં ગોઠવાઈ શકું એમ પણ નથી
આઠે પહોર યાદ ન આવી શકું ભલે
આઠે પહોર યાદ ન આવી શકું ભલે
કોઈ દિવસ ભૂલાઈ શકું એમ પણ નથી
કોઈ દિવસ ભૂલાઈ શકું એમ પણ નથી
છોડી દઈને જાત નિરાકાર થઈ ગયો
છોડી દઈને જાત નિરાકાર થઈ ગયો
શોધો ને હું છુપાઈ શકું એમ પણ નથી
શોધો ને હું છુપાઈ શકું એમ પણ નથી