ભરત વિંઝુડાની ગઝલસંપદા/એમ પણ નથી: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
(Inserted a line between Stanza) |
||
| Line 5: | Line 5: | ||
હું શબ્દમાં સમાઈ શકું એમ પણ નથી | હું શબ્દમાં સમાઈ શકું એમ પણ નથી | ||
સંજ્ઞાથી ઓળખાઈ શકું એમ પણ નથી | સંજ્ઞાથી ઓળખાઈ શકું એમ પણ નથી | ||
તે વાતચીતમાં જ મને વ્યસ્ત રાખશે | તે વાતચીતમાં જ મને વ્યસ્ત રાખશે | ||
એકાદ ગીત ગાઈ શકું એમ પણ નથી | એકાદ ગીત ગાઈ શકું એમ પણ નથી | ||
એક મંચ છે ને એમાં નથી મારી હાજરી | એક મંચ છે ને એમાં નથી મારી હાજરી | ||
શ્રોતામાં ગોઠવાઈ શકું એમ પણ નથી | શ્રોતામાં ગોઠવાઈ શકું એમ પણ નથી | ||
આઠે પહોર યાદ ન આવી શકું ભલે | આઠે પહોર યાદ ન આવી શકું ભલે | ||
કોઈ દિવસ ભૂલાઈ શકું એમ પણ નથી | કોઈ દિવસ ભૂલાઈ શકું એમ પણ નથી | ||
છોડી દઈને જાત નિરાકાર થઈ ગયો | છોડી દઈને જાત નિરાકાર થઈ ગયો | ||
શોધો ને હું છુપાઈ શકું એમ પણ નથી | શોધો ને હું છુપાઈ શકું એમ પણ નથી | ||
Latest revision as of 09:50, 20 November 2025
૧૪
એમ પણ નથી
એમ પણ નથી
હું શબ્દમાં સમાઈ શકું એમ પણ નથી
સંજ્ઞાથી ઓળખાઈ શકું એમ પણ નથી
તે વાતચીતમાં જ મને વ્યસ્ત રાખશે
એકાદ ગીત ગાઈ શકું એમ પણ નથી
એક મંચ છે ને એમાં નથી મારી હાજરી
શ્રોતામાં ગોઠવાઈ શકું એમ પણ નથી
આઠે પહોર યાદ ન આવી શકું ભલે
કોઈ દિવસ ભૂલાઈ શકું એમ પણ નથી
છોડી દઈને જાત નિરાકાર થઈ ગયો
શોધો ને હું છુપાઈ શકું એમ પણ નથી
(પ્રેમપત્રોની વાત પૂરી થઈ)