31,512
edits
(+1) |
(Inserted a line between Stanza) |
||
| Line 5: | Line 5: | ||
ભેદ રેખાઓ મિટાવી દે ગઝલ | ભેદ રેખાઓ મિટાવી દે ગઝલ | ||
શત્રુને ચાહક બનાવી દે ગઝલ | શત્રુને ચાહક બનાવી દે ગઝલ | ||
ઓળખે છે જેવી રીતે તું મને | ઓળખે છે જેવી રીતે તું મને | ||
એવી રીતે ઓળખાવી દે ગઝલ | એવી રીતે ઓળખાવી દે ગઝલ | ||
ક્યારનો ડૂમો ભરાયો છે ગળે | ક્યારનો ડૂમો ભરાયો છે ગળે | ||
તું નજીક આવી રડાવી દે ગઝલ | તું નજીક આવી રડાવી દે ગઝલ | ||
ને હવે થઈ ગઈ ખતમ જિજીવિષા | ને હવે થઈ ગઈ ખતમ જિજીવિષા | ||
શેષ જીવન જિવરાવી દે ગઝલ | શેષ જીવન જિવરાવી દે ગઝલ | ||
જીવને પણ ઊંઘ આવી જાય એમ | જીવને પણ ઊંઘ આવી જાય એમ | ||
પારણું મારું ઝુલાવી દે ગઝલ | પારણું મારું ઝુલાવી દે ગઝલ | ||