ભરત વિંઝુડાની ગઝલસંપદા/આબાદી થઈ: Difference between revisions

+1
 
Inserted a line between Stanza
 
Line 5: Line 5:
અરધી રાતે આઝાદી થઈ
અરધી રાતે આઝાદી થઈ
એથી પુષ્કળ આબાદી થઈ
એથી પુષ્કળ આબાદી થઈ
તુંય મને સંભારે છે ક્યાં
તુંય મને સંભારે છે ક્યાં
ક્ષણ એકે ના ઉન્માદી થઈ
ક્ષણ એકે ના ઉન્માદી થઈ
મિત્ર નહીં ને શત્રુ પણ નહીં
મિત્ર નહીં ને શત્રુ પણ નહીં
સારું છે ના કંઈ યાદી થઈ
સારું છે ના કંઈ યાદી થઈ
પોતાનું ઘર સળગાવ્યું તેં
પોતાનું ઘર સળગાવ્યું તેં
બાજુમાં પણ બરબાદી થઈ
બાજુમાં પણ બરબાદી થઈ
માત્ર તને રજૂઆત કરું છું
માત્ર તને રજૂઆત કરું છું
ક્યાં ઊભો છું ફરિયાદી થઈ?
ક્યાં ઊભો છું ફરિયાદી થઈ?