સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/નથી જોઈતું આભ...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<Poem> નથી જોઈતું આભ, માત્ર બે પાંખ મળે, બે ટ્હૌકા; નહીં સાગરનો લોભ, મળે બ...")
 
(No difference)

Latest revision as of 12:56, 29 May 2021

નથી જોઈતું આભ, માત્ર બે પાંખ મળે, બે ટ્હૌકા;
નહીં સાગરનો લોભ, મળે બસ એક ન્હાનલી નૌકા....
નથી જોઈતો સૂરજ—થોડો તડકો, થોડું તેજ.
નથી જોઈતી પૃથ્વી—થોડી માટી, થોડો હેજ.