ભરત વિંઝુડાની ગઝલસંપદા/બોલ હવે: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
(Inserted a line between Stanza) |
||
| Line 5: | Line 5: | ||
આવ, બાજુમાં બેસ બોલ હવે | આવ, બાજુમાં બેસ બોલ હવે | ||
ક્યાં જતાં વાગી ઠેસ બોલ હવે | ક્યાં જતાં વાગી ઠેસ બોલ હવે | ||
બોલવાનું બહાર બોલીને | બોલવાનું બહાર બોલીને | ||
મારા માટેનું શેષ બોલ હવે | મારા માટેનું શેષ બોલ હવે | ||
પોતપોતાનું પાત્ર ભજવે સૌ | પોતપોતાનું પાત્ર ભજવે સૌ | ||
તું ય પહેરી લે વેશ બોલ હવે | તું ય પહેરી લે વેશ બોલ હવે | ||
દ્વાર બીડીને કર પ્રતીક્ષા તો | દ્વાર બીડીને કર પ્રતીક્ષા તો | ||
કેમ થાશે પ્રવેશ બોલ હવે | કેમ થાશે પ્રવેશ બોલ હવે | ||
નાંખ તોડી યુગોનું મૌન અને | નાંખ તોડી યુગોનું મૌન અને | ||
કર હવે શ્રી ગણેશ બોલ હવે | કર હવે શ્રી ગણેશ બોલ હવે | ||
Latest revision as of 09:57, 20 November 2025
૨૭
બોલ હવે
બોલ હવે
આવ, બાજુમાં બેસ બોલ હવે
ક્યાં જતાં વાગી ઠેસ બોલ હવે
બોલવાનું બહાર બોલીને
મારા માટેનું શેષ બોલ હવે
પોતપોતાનું પાત્ર ભજવે સૌ
તું ય પહેરી લે વેશ બોલ હવે
દ્વાર બીડીને કર પ્રતીક્ષા તો
કેમ થાશે પ્રવેશ બોલ હવે
નાંખ તોડી યુગોનું મૌન અને
કર હવે શ્રી ગણેશ બોલ હવે
(આવવું અથવા જવું)