ભરત વિંઝુડાની ગઝલસંપદા/ધિક્કાર દે: Difference between revisions

+1
 
Inserted a line between Stanza
 
Line 5: Line 5:
પ્રેમ ના દે તો મને ધિક્કાર દે,
પ્રેમ ના દે તો મને ધિક્કાર દે,
મારી સ્થિતિ જાણવા સહકાર દે!
મારી સ્થિતિ જાણવા સહકાર દે!
તારી પાસેની છૂરીને ધાર દે,
તારી પાસેની છૂરીને ધાર દે,
કેમ ભોંકાતી નથી તું ભાર દે!
કેમ ભોંકાતી નથી તું ભાર દે!
એક વાદળને જગા જડતી નથી,
એક વાદળને જગા જડતી નથી,
કંઈ વરસવા માટે તો વિસ્તાર દે!
કંઈ વરસવા માટે તો વિસ્તાર દે!
ભાર માથેથી ન ઓછો કર ભલે,
ભાર માથેથી ન ઓછો કર ભલે,
ઊભવા માટે તો કંઈ આધાર દે!
ઊભવા માટે તો કંઈ આધાર દે!
એક ઘર આપ્યું તો એમાં હોઉં છું,
એક ઘર આપ્યું તો એમાં હોઉં છું,
બહાર નીકળવા મને કંઈ બહાર દે!
બહાર નીકળવા મને કંઈ બહાર દે!
હું હજી જાણે કે જન્મ્યો હોઉં નહીં,
હું હજી જાણે કે જન્મ્યો હોઉં નહીં,
એવું લાગે છે, મને સંસાર દે!
એવું લાગે છે, મને સંસાર દે!