ભરત વિંઝુડાની ગઝલસંપદા/લાવી બેઠા છે: Difference between revisions

+1
 
Inserted a line between Stanza
 
Line 5: Line 5:
જાત નજદીક લાવી બેઠા છે,
જાત નજદીક લાવી બેઠા છે,
ને મને હચમચાવી બેઠા છે!
ને મને હચમચાવી બેઠા છે!
આંખ નીચે નમાવી બેઠા છે,
આંખ નીચે નમાવી બેઠા છે,
પગ નીચે પગ દબાવી બેઠા છે!
પગ નીચે પગ દબાવી બેઠા છે!
આપમેળે જ આવી બેઠા છે,
આપમેળે જ આવી બેઠા છે,
વાત દિલની જણાવી બેઠા છે!
વાત દિલની જણાવી બેઠા છે!
એક દીવો બુઝાવી બેઠા છે,
એક દીવો બુઝાવી બેઠા છે,
આગ ભીતર જલાવી બેઠા છે!
આગ ભીતર જલાવી બેઠા છે!
હોઉં નહીં હું જ એમ લાગે છે,
હોઉં નહીં હું જ એમ લાગે છે,
એમ ખુદમાં સમાવી બેઠા છે!
એમ ખુદમાં સમાવી બેઠા છે!