આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/W: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading|સંજ્ઞાકોશ<br>W}}
{{Heading|સંજ્ઞાકોશ<br>W}}

Weltanschanung જગતદર્શન
'''Weltanschanung જગતદર્શન'''
કોઈ એક લેખક દ્વારા અભિવ્યક્ત જગત અંગેનો તત્ત્વવિચાર.
:કોઈ એક લેખક દ્વારા અભિવ્યક્ત જગત અંગેનો તત્ત્વવિચાર.
Willing Suspension of Disbelief અપતીજ-ત્યાગ
'''Willing Suspension of Disbelief અપતીજ-ત્યાગ'''
સાહિત્યકૃતિમાં રજૂ થતી અપ્રતીતિકર વિગતનો ભાવક દ્વારા જાણીબૂઝીને થતો સ્વીકાર. આ પ્રકારની વિગત કૃતિના મુખ્ય રસને અનુકૂળ હોવાથી તેમાં રહેલા અપ્રતીતિકર અંશોની અવગણના કરી વાચક સર્જકને અભિપ્રેત અર્થમાં તે વિગતનો સ્વીકાર કરે છે. અંગ્રેજ કવિ-વિવેચક કોલરિજ દ્વારા આ ખ્યાલ પ્રસ્થાપિત કરવામાં આવ્યો.
:સાહિત્યકૃતિમાં રજૂ થતી અપ્રતીતિકર વિગતનો ભાવક દ્વારા જાણીબૂઝીને થતો સ્વીકાર. આ પ્રકારની વિગત કૃતિના મુખ્ય રસને અનુકૂળ હોવાથી તેમાં રહેલા અપ્રતીતિકર અંશોની અવગણના કરી વાચક સર્જકને અભિપ્રેત અર્થમાં તે વિગતનો સ્વીકાર કરે છે. અંગ્રેજ કવિ-વિવેચક કોલરિજ દ્વારા આ ખ્યાલ પ્રસ્થાપિત કરવામાં આવ્યો.
Wit નર્મ, પરિહાસ
'''Wit નર્મ, પરિહાસ'''
બુદ્ધિપૂર્ણ, ચમત્કૃતિયુક્ત હાસ્ય. કોલરિજના મત અનુસાર આ પ્રકારના હાસ્યનો ઉદ્‌ભવ બે અસમાન પદાર્થોનાં લક્ષણોની તપાસ દ્વારા તેમને જુદા તારવી આપવાની પ્રક્રિયાથી થાય છે.
:બુદ્ધિપૂર્ણ, ચમત્કૃતિયુક્ત હાસ્ય. કોલરિજના મત અનુસાર આ પ્રકારના હાસ્યનો ઉદ્‌ભવ બે અસમાન પદાર્થોનાં લક્ષણોની તપાસ દ્વારા તેમને જુદા તારવી આપવાની પ્રક્રિયાથી થાય છે.
સત્તરમી સદીમાં આ સંજ્ઞા બુદ્ધિમત્તા અને કલ્પનાશીલતા સાથે સંકળાયેલી હતી. તેથી અધિભૌતિક કવિતાની શૈલીને ઓળખાવવા માટે આ સંજ્ઞાનો ઉપયોગ થતો. આ સંજ્ઞામાં રહેલા ચમત્કૃતિપૂર્ણ અભિવ્યક્તિના અર્થને પોપે ‘True wit’ની તેની વ્યાખ્યામાં ઉઘાડી આપ્યો : “What oft was thought, but ne’er so well expressed.”
:સત્તરમી સદીમાં આ સંજ્ઞા બુદ્ધિમત્તા અને કલ્પનાશીલતા સાથે સંકળાયેલી હતી. તેથી અધિભૌતિક કવિતાની શૈલીને ઓળખાવવા માટે આ સંજ્ઞાનો ઉપયોગ થતો. આ સંજ્ઞામાં રહેલા ચમત્કૃતિપૂર્ણ અભિવ્યક્તિના અર્થને પોપે ‘True wit’ની તેની વ્યાખ્યામાં ઉઘાડી આપ્યો : “What oft was thought, but ne’er so well expressed.”
અત્યારે આ સંજ્ઞા ટૂંકી, બુદ્ધિયુક્ત શાબ્દિક અભિવ્યક્તિ માટે પ્રયોજાય છે. આ પ્રકારની રજૂઆત દ્વારા આશ્ચર્ય, આઘાત અને હાસ્યના મિશ્ર ભાવો જગવવાનો હેતુ સમાયેલો હોય છે.
:અત્યારે આ સંજ્ઞા ટૂંકી, બુદ્ધિયુક્ત શાબ્દિક અભિવ્યક્તિ માટે પ્રયોજાય છે. આ પ્રકારની રજૂઆત દ્વારા આશ્ચર્ય, આઘાત અને હાસ્યના મિશ્ર ભાવો જગવવાનો હેતુ સમાયેલો હોય છે.
નર્મયુક્ત વિધાનો દ્વારા યોજેલા સંવાદને નર્મસંવાદ (Repartee) તરીકે ઓળખવામાં આવે છે.

જુઓ :  Humour.
:જુઓ :  Humour.
Word શબ્દ
'''Word શબ્દ'''
ભાષાનું એક ઘટક તત્ત્વ. ભાષાવિજ્ઞાન મુજબ શબ્દ એટલે નાનામાં નાનું મુક્તરૂપ, શબ્દનું મહત્ત્વ અને શબ્દપ્રવાહ પરાપૂર્વથી સર્વત્ર જાણીતાં છે. ધર્મ, વિદ્યા, લોકવ્યવહાર, જાદુ તેમ જ સાહિત્યક્ષેત્રે શબ્દનું મહત્ત્વ કરવામાં આવે છે. સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રનું બીજું નામ જ ‘શબ્દાનુશાસન’ છે.
:ભાષાનું એક ઘટક તત્ત્વ. ભાષાવિજ્ઞાન મુજબ શબ્દ એટલે નાનામાં નાનું મુક્તરૂપ, શબ્દનું મહત્ત્વ અને શબ્દપ્રવાહ પરાપૂર્વથી સર્વત્ર જાણીતાં છે. ધર્મ, વિદ્યા, લોકવ્યવહાર, જાદુ તેમ જ સાહિત્યક્ષેત્રે શબ્દનું મહત્ત્વ કરવામાં આવે છે. સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રનું બીજું નામ જ ‘શબ્દાનુશાસન’ છે.
Writer’s Block અપૂર્ણ લેખન
'''Writer’s Block અપૂર્ણ લેખન'''
નક્કી કરેલા સમયગાળામાં કૃતિ પૂરી ન કરનાર લેખકના અસામર્થ્ય માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. પ્રકાશક કે મુદ્રક દ્વારા લેખક અને તેની કાર્યક્ષમતા માટે આ સંજ્ઞા ઉપયોગમાં લેવાય છે.

Writer’s Cramp લેખકનો હસ્તકંપ  
'''Writer’s Cramp લેખકનો હસ્તકંપ'''
અતિશય લેખનના કારણે લેખકની આંગળી અને અંગૂઠાના સ્નાયુઓમાં અવારનવાર આવતો કંપ.
:અતિશય લેખનના કારણે લેખકની આંગળી અને અંગૂઠાના સ્નાયુઓમાં અવારનવાર આવતો કંપ.

<br>
<br>

Revision as of 03:51, 21 November 2025

સંજ્ઞાકોશ
W

Weltanschanung જગતદર્શન

કોઈ એક લેખક દ્વારા અભિવ્યક્ત જગત અંગેનો તત્ત્વવિચાર.

Willing Suspension of Disbelief અપતીજ-ત્યાગ

સાહિત્યકૃતિમાં રજૂ થતી અપ્રતીતિકર વિગતનો ભાવક દ્વારા જાણીબૂઝીને થતો સ્વીકાર. આ પ્રકારની વિગત કૃતિના મુખ્ય રસને અનુકૂળ હોવાથી તેમાં રહેલા અપ્રતીતિકર અંશોની અવગણના કરી વાચક સર્જકને અભિપ્રેત અર્થમાં તે વિગતનો સ્વીકાર કરે છે. અંગ્રેજ કવિ-વિવેચક કોલરિજ દ્વારા આ ખ્યાલ પ્રસ્થાપિત કરવામાં આવ્યો.

Wit નર્મ, પરિહાસ

બુદ્ધિપૂર્ણ, ચમત્કૃતિયુક્ત હાસ્ય. કોલરિજના મત અનુસાર આ પ્રકારના હાસ્યનો ઉદ્‌ભવ બે અસમાન પદાર્થોનાં લક્ષણોની તપાસ દ્વારા તેમને જુદા તારવી આપવાની પ્રક્રિયાથી થાય છે.
સત્તરમી સદીમાં આ સંજ્ઞા બુદ્ધિમત્તા અને કલ્પનાશીલતા સાથે સંકળાયેલી હતી. તેથી અધિભૌતિક કવિતાની શૈલીને ઓળખાવવા માટે આ સંજ્ઞાનો ઉપયોગ થતો. આ સંજ્ઞામાં રહેલા ચમત્કૃતિપૂર્ણ અભિવ્યક્તિના અર્થને પોપે ‘True wit’ની તેની વ્યાખ્યામાં ઉઘાડી આપ્યો : “What oft was thought, but ne’er so well expressed.”
અત્યારે આ સંજ્ઞા ટૂંકી, બુદ્ધિયુક્ત શાબ્દિક અભિવ્યક્તિ માટે પ્રયોજાય છે. આ પ્રકારની રજૂઆત દ્વારા આશ્ચર્ય, આઘાત અને હાસ્યના મિશ્ર ભાવો જગવવાનો હેતુ સમાયેલો હોય છે.

નર્મયુક્ત વિધાનો દ્વારા યોજેલા સંવાદને નર્મસંવાદ (Repartee) તરીકે ઓળખવામાં આવે છે.

જુઓ : Humour.

Word શબ્દ

ભાષાનું એક ઘટક તત્ત્વ. ભાષાવિજ્ઞાન મુજબ શબ્દ એટલે નાનામાં નાનું મુક્તરૂપ, શબ્દનું મહત્ત્વ અને શબ્દપ્રવાહ પરાપૂર્વથી સર્વત્ર જાણીતાં છે. ધર્મ, વિદ્યા, લોકવ્યવહાર, જાદુ તેમ જ સાહિત્યક્ષેત્રે શબ્દનું મહત્ત્વ કરવામાં આવે છે. સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રનું બીજું નામ જ ‘શબ્દાનુશાસન’ છે.

Writer’s Block અપૂર્ણ લેખન નક્કી કરેલા સમયગાળામાં કૃતિ પૂરી ન કરનાર લેખકના અસામર્થ્ય માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. પ્રકાશક કે મુદ્રક દ્વારા લેખક અને તેની કાર્યક્ષમતા માટે આ સંજ્ઞા ઉપયોગમાં લેવાય છે. Writer’s Cramp લેખકનો હસ્તકંપ