આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/H: Difference between revisions

+1
(+1)
(+1)
Line 2: Line 2:
{{Heading|સંજ્ઞાકોશ<br>H}}
{{Heading|સંજ્ઞાકોશ<br>H}}
'''Hack Writer સાહિત્યવેઠિયો'''
'''Hack Writer સાહિત્યવેઠિયો'''
ખૂબ પરિશ્રમિત ઘોડા માટેની આ સંજ્ઞા પછીથી શુષ્ક કાર્ય અંગે જોતરેલા અને સાહિત્યનું વૈતરું કરતા લેખક માટે વપરાય છે.
:ખૂબ પરિશ્રમિત ઘોડા માટેની આ સંજ્ઞા પછીથી શુષ્ક કાર્ય અંગે જોતરેલા અને સાહિત્યનું વૈતરું કરતા લેખક માટે વપરાય છે.
'''Hagiography સંતજીવનસાહિત્ય'''
'''Hagiography સંતજીવનસાહિત્ય'''
સંતોના જીવનનો અભ્યાસ અને સંતજીવનનું આલેખન.
:સંતોના જીવનનો અભ્યાસ અને સંતજીવનનું આલેખન.
'''Haiku હાઈકુ, સત્તરાક્ષરી'''
'''Haiku હાઈકુ, સત્તરાક્ષરી'''
પાંચ સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે ત્રણ પંક્તિઓનો બનેલો જપાનનો કાવ્યપ્રકાર.
:પાંચ સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે ત્રણ પંક્તિઓનો બનેલો જપાનનો કાવ્યપ્રકાર.
સત્તર અક્ષરોનો બનેલો આ કાવ્યપ્રકાર કોઈ એક ભાવ, કલ્પન કે સંવેદ જગાડે છે. બાશો અને ઈસ્સો જપાનના સૌથી વધુ શક્તિશાળી હાઈકુ કવિઓ છે. ટી. ઈ. હ્યુમ, એમિ લોઅલ, રોબર્ટ ફ્રૉસ્ટ, ડબલ્યૂ, બી, યેટ્‌સ આ કાવ્યપ્રકારથી પ્રભાવિત હતા. ગુજરાતીમાં સ્નેહરશ્મિએ હાઈકુ કાવ્યની પ્રતિષ્ઠા કરી. જેમકે,
:સત્તર અક્ષરોનો બનેલો આ કાવ્યપ્રકાર કોઈ એક ભાવ, કલ્પન કે સંવેદ જગાડે છે. બાશો અને ઈસ્સો જપાનના સૌથી વધુ શક્તિશાળી હાઈકુ કવિઓ છે. ટી. ઈ. હ્યુમ, એમિ લોઅલ, રોબર્ટ ફ્રૉસ્ટ, ડબલ્યૂ, બી, યેટ્‌સ આ કાવ્યપ્રકારથી પ્રભાવિત હતા. ગુજરાતીમાં સ્નેહરશ્મિએ હાઈકુ કાવ્યની પ્રતિષ્ઠા કરી. જેમકે,
રાત અંધારી
{{Block center|'''<poem>રાત અંધારી
તેજ તરાપે તરે
તેજ તરાપે તરે
નગરી નાની.
નગરી નાની.</poem>'''}}
'''Hamartia ચરિત્ર-દોષ'''
'''Hamartia ચરિત્ર-દોષ'''
અજ્ઞાનને લીધે અથવા કોઈક ક્ષણિક દૌર્બલ્યને લીધે પાત્ર દ્વારા નિર્ણય લેવામાં કરાતી સૂચક ભૂલ, ઍરિસ્ટોટલ ‘પોએટિક્સ’માં કરુણાન્તિકાના નાયક(tragic hero)ના લક્ષણોની ચર્ચામાં આ સંજ્ઞા પ્રયોજે છે. તે અનુસાર આ પ્રકારના નાટકનો નાયક ઉપર મુજબની કોઈ વ્યક્તિગત ભૂલને કારણે પોતાનું દુર્દૈવ નોતરે છે.
:અજ્ઞાનને લીધે અથવા કોઈક ક્ષણિક દૌર્બલ્યને લીધે પાત્ર દ્વારા નિર્ણય લેવામાં કરાતી સૂચક ભૂલ, ઍરિસ્ટોટલ ‘પોએટિક્સ’માં કરુણાન્તિકાના નાયક(tragic hero)ના લક્ષણોની ચર્ચામાં આ સંજ્ઞા પ્રયોજે છે. તે અનુસાર આ પ્રકારના નાટકનો નાયક ઉપર મુજબની કોઈ વ્યક્તિગત ભૂલને કારણે પોતાનું દુર્દૈવ નોતરે છે.
'''Happening લીલાનાટય, બનન્તી'''
'''Happening લીલાનાટય, બનન્તી'''
૧૯૫૫ની આસપાસ ઍલન કેપ્રોફ નામના નાટ્યરસિક ચિત્રકારે આ સંજ્ઞા આપી. સહજ રીતે સ્ફૂરેલા વસ્તુને આધારે તૈયાર કરવામાં આવતા નાટ્યપ્રયોગોને માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે, દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોનો અહીં મુક્તપણે વિનિયોગ કરાય છે. લીલાનાટ્યો રચનાર સર્જકો ઉપર દાદાવાદ, ઍબ્સર્ડ તથા ‘સંપૂર્ણ કલાકૃતિ’ (Complete art-work)ની જર્મન વિભાવનાની અસર જોવામાં આવે છે.
:૧૯૫૫ની આસપાસ ઍલન કેપ્રોફ નામના નાટ્યરસિક ચિત્રકારે આ સંજ્ઞા આપી. સહજ રીતે સ્ફૂરેલા વસ્તુને આધારે તૈયાર કરવામાં આવતા નાટ્યપ્રયોગોને માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે, દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોનો અહીં મુક્તપણે વિનિયોગ કરાય છે. લીલાનાટ્યો રચનાર સર્જકો ઉપર દાદાવાદ, ઍબ્સર્ડ તથા ‘સંપૂર્ણ કલાકૃતિ’ (Complete art-work)ની જર્મન વિભાવનાની અસર જોવામાં આવે છે.
'''Harmony સંવાદિતા'''
'''Harmony સંવાદિતા'''
સમગ્ર કૃતિના સંબંધમાં કલાકૃતિના પ્રત્યેક અંગનું એના અન્ય અંગ સાથેનું ઉચિત પ્રમાણ તે સંવાદિતા. આને કારણે સંયોજિત અંગો કે ઘટકોમાંથી કલાકૃતિની અનિવાર્ય એકતા પ્રગટ થાય છે.
:સમગ્ર કૃતિના સંબંધમાં કલાકૃતિના પ્રત્યેક અંગનું એના અન્ય અંગ સાથેનું ઉચિત પ્રમાણ તે સંવાદિતા. આને કારણે સંયોજિત અંગો કે ઘટકોમાંથી કલાકૃતિની અનિવાર્ય એકતા પ્રગટ થાય છે.
'''Headlinese અખબારી શૈલી'''
'''Headlinese અખબારી શૈલી'''
જુઓ : Journalese.
:જુઓ : Journalese.
'''Hedonism સુખવાદ'''
'''Hedonism સુખવાદ'''
સુખને જ પરમ ધ્યેય ગણનારો જીવનસિદ્ધાન્ત, એરિસ્ટિપ્પસે ઈ. સ. પૂર્વે પાંચમી સદીમાં આ સિદ્ધાન્ત સ્થાપેલો.
:સુખને જ પરમ ધ્યેય ગણનારો જીવનસિદ્ધાન્ત, એરિસ્ટિપ્પસે ઈ. સ. પૂર્વે પાંચમી સદીમાં આ સિદ્ધાન્ત સ્થાપેલો.
'''Heresy of Paraphrase અન્વયાન્તરનો અપસિદ્ધાન્ત'''
'''Heresy of Paraphrase અન્વયાન્તરનો અપસિદ્ધાન્ત'''
આ સંજ્ઞા ક્લીએન્થ બ્રૂક્સ દ્વારા ૧૯૪૭માં રજૂ કરવામાં આવી. કાવ્યાર્થ કરવાના હેતુસર કાવ્યનું અન્વયાન્તર કરવાનું આત્યંતિક વલણ આ સંજ્ઞા દ્વારા સૂચવાય છે.
:આ સંજ્ઞા ક્લીએન્થ બ્રૂક્સ દ્વારા ૧૯૪૭માં રજૂ કરવામાં આવી. કાવ્યાર્થ કરવાના હેતુસર કાવ્યનું અન્વયાન્તર કરવાનું આત્યંતિક વલણ આ સંજ્ઞા દ્વારા સૂચવાય છે.
આ વલણનો વિરોધ કરતાં બ્રૂક્સ કહે છે કે કાવ્યનું અન્વયાન્તર એ અશક્ય વાત છે, કેમ કે અન્વયાન્તર એ તાર્કિક બંધારણ ધરાવે છે જ્યારે કવિતાનું બંધારણ નાટ્યાત્મક હોય છે અને તે અનેક વલણોનું ઉદ્‌ઘાટન કરે છે. આઈ. એ. રિચડર્‌ઝ, કેનિથ બ્રૂક્સ વગરે પણ કાવ્યનો અન્વય કરવાના વલણનો વિરોધ કરે છે.
:આ વલણનો વિરોધ કરતાં બ્રૂક્સ કહે છે કે કાવ્યનું અન્વયાન્તર એ અશક્ય વાત છે, કેમ કે અન્વયાન્તર એ તાર્કિક બંધારણ ધરાવે છે જ્યારે કવિતાનું બંધારણ નાટ્યાત્મક હોય છે અને તે અનેક વલણોનું ઉદ્‌ઘાટન કરે છે. આઈ. એ. રિચડર્‌ઝ, કેનિથ બ્રૂક્સ વગરે પણ કાવ્યનો અન્વય કરવાના વલણનો વિરોધ કરે છે.
'''Hermetic આંતરનિર્ભર'''
'''Hermetic આંતરનિર્ભર'''
જગતનું અનુકરણ કરતી બાહ્ય નિર્ભર પારદર્શી ઑર્ફિક (orphic) કવિતાની સામેના આ ગૂઢ પ્રતીકોનો વિનિયોગ કરતી આંતરનિર્ભર અપારદર્શી દુર્બોધ કવિતા. ખાસ તો, પ્રતીકવાદી ફ્રેન્ચ કવિઓ માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે.
:જગતનું અનુકરણ કરતી બાહ્ય નિર્ભર પારદર્શી ઑર્ફિક (orphic) કવિતાની સામેના આ ગૂઢ પ્રતીકોનો વિનિયોગ કરતી આંતરનિર્ભર અપારદર્શી દુર્બોધ કવિતા. ખાસ તો, પ્રતીકવાદી ફ્રેન્ચ કવિઓ માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે.
'''Hermeneutics અર્થઘટનશાસ્ત્ર'''
'''Hermeneutics અર્થઘટનશાસ્ત્ર'''
અર્થઘટનનું અને માનવવિદ્યાઓના અધ્યયન માટેની વિશિષ્ટ પદ્ધતિઓને લગતું શાસ્ત્ર. આ પદ્ધતિઓ ઇન્દ્રિય સંવેદનોની કાચી સામગ્રીનું કેવળ વ્યવસ્થાપન જ નથી કરતી, પણ પોતાની વિષયભૂત સામગ્રીની (જે તત્ત્વતઃ અર્થપૂર્ણ છે) સમજણ પામવા મથે છે. અર્થઘટનશાસ્ત્ર મૂળે ખ્રિસ્તી ઈશ્વરવિચારનો એક ભાગ છે. તેનું પ્રયોજન બાઈબલમાંથી આધ્યાત્મિક સત્યને શોધવાનું તથા તેનું અર્થઘટન કરવાનું છે. ૧૯મી સદીમાં ડિલ્થે ખ્રિસ્તી ઈશ્વરવિચારમાંથી આ સંજ્ઞા સાહિત્યમાં લઈ આવ્યા. આ શાસ્ત્રના આધારે જે સાહિત્ય વિચાર પ્રવર્ત્યો છે તે ‘અર્થઘટનશાસ્ત્રીય વિવેચન’ તરીકે ઓળખાય છે. પૂલે (Poulet) પૉલ રિફર, ગાડામર વગેરે આ સાહિત્યવિચારના મુખ્ય પુરસ્કર્તાઓ છે.
:અર્થઘટનનું અને માનવવિદ્યાઓના અધ્યયન માટેની વિશિષ્ટ પદ્ધતિઓને લગતું શાસ્ત્ર. આ પદ્ધતિઓ ઇન્દ્રિય સંવેદનોની કાચી સામગ્રીનું કેવળ વ્યવસ્થાપન જ નથી કરતી, પણ પોતાની વિષયભૂત સામગ્રીની (જે તત્ત્વતઃ અર્થપૂર્ણ છે) સમજણ પામવા મથે છે. અર્થઘટનશાસ્ત્ર મૂળે ખ્રિસ્તી ઈશ્વરવિચારનો એક ભાગ છે. તેનું પ્રયોજન બાઈબલમાંથી આધ્યાત્મિક સત્યને શોધવાનું તથા તેનું અર્થઘટન કરવાનું છે. ૧૯મી સદીમાં ડિલ્થે ખ્રિસ્તી ઈશ્વરવિચારમાંથી આ સંજ્ઞા સાહિત્યમાં લઈ આવ્યા. આ શાસ્ત્રના આધારે જે સાહિત્ય વિચાર પ્રવર્ત્યો છે તે ‘અર્થઘટનશાસ્ત્રીય વિવેચન’ તરીકે ઓળખાય છે. પૂલે (Poulet) પૉલ રિફર, ગાડામર વગેરે આ સાહિત્યવિચારના મુખ્ય પુરસ્કર્તાઓ છે.
'''Hero મહાનાયક'''
'''Hero મહાનાયક'''
યુરોપની પ્રશિષ્ટ સાહિત્યની વિભાવનામાં કૃતિના નાયકને દૈવી શક્તિઓ ધરાવતા, સદ્‌ગુણોવાળા, અદ્‌ભુત શારીરિક શક્તિવાળા માણસ તરીકે ચીતરવામાં આવતો. આ સંજ્ઞા પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓના આવા મુખ્ય પાત્રનું સૂચન કરે છે. આધુનિક સાહિત્યકૃતિના મુખ્ય પાત્રને આ સંજ્ઞાથી ઓળખવાનું વલણ ભૂલભરેલું છે.
:યુરોપની પ્રશિષ્ટ સાહિત્યની વિભાવનામાં કૃતિના નાયકને દૈવી શક્તિઓ ધરાવતા, સદ્‌ગુણોવાળા, અદ્‌ભુત શારીરિક શક્તિવાળા માણસ તરીકે ચીતરવામાં આવતો. આ સંજ્ઞા પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓના આવા મુખ્ય પાત્રનું સૂચન કરે છે. આધુનિક સાહિત્યકૃતિના મુખ્ય પાત્રને આ સંજ્ઞાથી ઓળખવાનું વલણ ભૂલભરેલું છે.
જુઓ : Protagonist
:જુઓ : Protagonist
'''Heroic Drama અસ્મિતાનાટ્ય'''
'''Heroic Drama અસ્મિતાનાટ્ય'''
લયયુક્ત પંક્તિઓમાં રચાયેલું પદ્યનાટક જે ઇંગ્લૅંડમાં ૧૬૬૪ થી ૧૬૭૮ દરમ્યાન પ્રચલિત હતું. ફ્રેન્ચ પ્રશિષ્ટ સ્વરૂપોની અસરતળે વિકસેલા આ નાટ્યસ્વરૂપમાં મુખ્યત્વે ‘પ્રેમ’ અને ‘અસ્મિતા’ની સાથે સંકળાયેલા વિષયવસ્તુનું નિરૂપણ થતું.
:લયયુક્ત પંક્તિઓમાં રચાયેલું પદ્યનાટક જે ઇંગ્લૅંડમાં ૧૬૬૪ થી ૧૬૭૮ દરમ્યાન પ્રચલિત હતું. ફ્રેન્ચ પ્રશિષ્ટ સ્વરૂપોની અસરતળે વિકસેલા આ નાટ્યસ્વરૂપમાં મુખ્યત્વે ‘પ્રેમ’ અને ‘અસ્મિતા’ની સાથે સંકળાયેલા વિષયવસ્તુનું નિરૂપણ થતું.
'''Heroic Poem વીરકવિતા'''
'''Heroic Poem વીરકવિતા'''
મહાકાવ્યની જેમ ઐતિહાસિક કે પૌરાણિક નાટકના પરાક્રમશૌર્યને વર્ણવતી પદ્યકથા.
:મહાકાવ્યની જેમ ઐતિહાસિક કે પૌરાણિક નાટકના પરાક્રમશૌર્યને વર્ણવતી પદ્યકથા.
'''High Comedy ઊર્ધ્વ સુખાન્તિકા'''
'''High Comedy ઊર્ધ્વ સુખાન્તિકા'''
સુખાન્તિકાને વિવેચકો સામાન્ય રીતે ઊર્ધ્વ સુખાન્તિકા (High-comedy) અને નિમ્ન સુખાન્તિકા (Low Comedy) એમ બે પ્રકારમાં વહેંચે છે. ઊર્ધ્વ સુખાન્તિકા એ વધુ સૂક્ષ્મ અને સ્પષ્ટ પ્રકાર છે જેના દ્વારા જન્મતું હાસ્ય તે વિચારપ્રેરક હાસ્ય છે.
:સુખાન્તિકાને વિવેચકો સામાન્ય રીતે ઊર્ધ્વ સુખાન્તિકા (High-comedy) અને નિમ્ન સુખાન્તિકા (Low Comedy) એમ બે પ્રકારમાં વહેંચે છે. ઊર્ધ્વ સુખાન્તિકા એ વધુ સૂક્ષ્મ અને સ્પષ્ટ પ્રકાર છે જેના દ્વારા જન્મતું હાસ્ય તે વિચારપ્રેરક હાસ્ય છે.
શબ્દચાતુર્યનો અર્થ પૂર્ણ વિનિયોગ કરતો આ પ્રકાર વધુ મર્મયુક્ત અને બુદ્ધિગમ્ય છે, જે મોલ્યેર દ્વારા શરૂ કરવામાં આવ્યો અને કોન્ગ્રીવ, બર્નાડ શો આદિ નાટ્યકારોએ તેનો સુંદર વિનિયોગ કર્યો.
:શબ્દચાતુર્યનો અર્થ પૂર્ણ વિનિયોગ કરતો આ પ્રકાર વધુ મર્મયુક્ત અને બુદ્ધિગમ્ય છે, જે મોલ્યેર દ્વારા શરૂ કરવામાં આવ્યો અને કોન્ગ્રીવ, બર્નાડ શો આદિ નાટ્યકારોએ તેનો સુંદર વિનિયોગ કર્યો.
જુઓ : Low Comedy
:જુઓ : Low Comedy
'''Historic Present ઐતિહાસિક વર્તમાન'''
'''Historic Present ઐતિહાસિક વર્તમાન'''
ભૂતકાળની ઘટનાના વર્ણનમાં પ્રયોજાતો વર્તમાનકાળ. કથાસાહિત્યમાં અસરકારક પ્રસંગનિરૂપણ માટે આ રીતે વર્તમાનકાળનો ઉપયોગ થાય છે.
:ભૂતકાળની ઘટનાના વર્ણનમાં પ્રયોજાતો વર્તમાનકાળ. કથાસાહિત્યમાં અસરકારક પ્રસંગનિરૂપણ માટે આ રીતે વર્તમાનકાળનો ઉપયોગ થાય છે.
વર્તમાનપત્રોમાં પણ ઐતિહાસિક વર્તમાનકાળનો પ્રયોગ વારંવાર કરવામાં આવે છે.
:વર્તમાનપત્રોમાં પણ ઐતિહાસિક વર્તમાનકાળનો પ્રયોગ વારંવાર કરવામાં આવે છે.
'''Historical Linguistics ઐતિહાસિક ભાષાવિજ્ઞાન'''
'''Historical Linguistics ઐતિહાસિક ભાષાવિજ્ઞાન'''
કોઈ પણ ભાષાનું અથવા એની વ્યવસ્થાનું ઐતિહાસિક સંદર્ભમાં અધ્યયન કરતી ભાષાવિજ્ઞાનની એક શાખા. ઐતિહાસિક ભાષાવિજ્ઞાનમાં કોઈ પણ બે અથવા બેથી વધુ કાળમાં એક જ ભાષાનું જે સ્વરૂપ અસ્તિત્વમાં હતું અથવા જુદી જુદી ભાષાઓનું જે સ્વરૂપ હતું તેની તુલના કરવામાં આવે છે. અથવા કોઈ એક સમયથી વર્તમાનકાળ સુધી ભાષાની રચનામાં કઈ રીતે પરિવર્તનો આવ્યાં તેનું અધ્યયન કરવામાં આવે છે. વર્ણનાત્મક ભાષાવિજ્ઞાન, તુલનાત્મક ભાષાવિજ્ઞાન વગેરે ભાષાનું વર્તમાન અથવા સમકાલિક (Synchronic) સ્વરૂપ મહત્ત્વનું છે, એટલે એને સમકાલિક ભાષાવિજ્ઞાન પણ કહેવામાં આવે છે; જ્યારે ઐતિહાસિક ભાષાવિજ્ઞાન કાલક્રમિક (Dinchronic) ભાષાવિજ્ઞાન કહેવાય છે.
:કોઈ પણ ભાષાનું અથવા એની વ્યવસ્થાનું ઐતિહાસિક સંદર્ભમાં અધ્યયન કરતી ભાષાવિજ્ઞાનની એક શાખા. ઐતિહાસિક ભાષાવિજ્ઞાનમાં કોઈ પણ બે અથવા બેથી વધુ કાળમાં એક જ ભાષાનું જે સ્વરૂપ અસ્તિત્વમાં હતું અથવા જુદી જુદી ભાષાઓનું જે સ્વરૂપ હતું તેની તુલના કરવામાં આવે છે. અથવા કોઈ એક સમયથી વર્તમાનકાળ સુધી ભાષાની રચનામાં કઈ રીતે પરિવર્તનો આવ્યાં તેનું અધ્યયન કરવામાં આવે છે. વર્ણનાત્મક ભાષાવિજ્ઞાન, તુલનાત્મક ભાષાવિજ્ઞાન વગેરે ભાષાનું વર્તમાન અથવા સમકાલિક (Synchronic) સ્વરૂપ મહત્ત્વનું છે, એટલે એને સમકાલિક ભાષાવિજ્ઞાન પણ કહેવામાં આવે છે; જ્યારે ઐતિહાસિક ભાષાવિજ્ઞાન કાલક્રમિક (Dinchronic) ભાષાવિજ્ઞાન કહેવાય છે.
'''Historical Novel ઐતિહાસિક નવલકથા'''
'''Historical Novel ઐતિહાસિક નવલકથા'''
ઐતિહાસિક દસ્તાવેજોને આધારે તૈયાર કરાયેલી નવલકથા જેમાં મૂળ બનાવોને સર્જક-કલ્પના દ્વારા નવેસરથી રચવાનો પ્રયત્ન થયો હોય. ઐતિહાસિક તત્ત્વનો અતિરેક કે ઐતિહાસિક તત્ત્વ પ્રત્યેની ઉદાસીનતા એ બંને કારણોસર આ પ્રકારની નવલકથાનું મૂલ્ય ઘટવાની સંભાવના રહેલી છે.
:ઐતિહાસિક દસ્તાવેજોને આધારે તૈયાર કરાયેલી નવલકથા જેમાં મૂળ બનાવોને સર્જક-કલ્પના દ્વારા નવેસરથી રચવાનો પ્રયત્ન થયો હોય. ઐતિહાસિક તત્ત્વનો અતિરેક કે ઐતિહાસિક તત્ત્વ પ્રત્યેની ઉદાસીનતા એ બંને કારણોસર આ પ્રકારની નવલકથાનું મૂલ્ય ઘટવાની સંભાવના રહેલી છે.
દા.ત., ‘પૃથિવીવલ્લભ’, ‘રાજાધિરાજ’.
:દા.ત., ‘પૃથિવીવલ્લભ’, ‘રાજાધિરાજ’.
'''Historicism ઇતિહાસવાદ'''
'''Historicism ઇતિહાસવાદ'''
ઇતિહાસ તત્ત્વવિદોને આ સંજ્ઞા લાંબા સમયથી પરિચિત હતી પણ સાહિત્યવિદોએ કાળના અર્થઘટનના સિદ્ધાન્તને વિકસાવવાના પ્રયત્નમાં હમણાં વારંવાર એને પ્રયોજવી શરૂ કરી છે. કવિતાવિશ્લેષકો આ દ્વારા કાવ્યકૃતિને ઐતિહાસિક દસ્તાવેજ તરીકે વાંચવાની આવશ્યક્તા પર ભાર મૂકે છે.
:ઇતિહાસ તત્ત્વવિદોને આ સંજ્ઞા લાંબા સમયથી પરિચિત હતી પણ સાહિત્યવિદોએ કાળના અર્થઘટનના સિદ્ધાન્તને વિકસાવવાના પ્રયત્નમાં હમણાં વારંવાર એને પ્રયોજવી શરૂ કરી છે. કવિતાવિશ્લેષકો આ દ્વારા કાવ્યકૃતિને ઐતિહાસિક દસ્તાવેજ તરીકે વાંચવાની આવશ્યક્તા પર ભાર મૂકે છે.
‘સાહિત્યિક ઇતિહાસ’ અને ‘ઐતિહાસિક વિવેચન’ સાથે આ સંજ્ઞાને ગૂંચવવાની જરૂર નથી. કાવ્યનો અર્થ એના સામાજિક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જ નિર્ણિત કરી શકાય, સર્જક અને તત્કાલીન સમાજને મન જે કૃતિનો અર્થ હતો તે સિવાયનો અર્થ વિવેચકો બહારથી લાવે છે એવો આ સંજ્ઞા સાથેનો સંકેત છે.
:‘સાહિત્યિક ઇતિહાસ’ અને ‘ઐતિહાસિક વિવેચન’ સાથે આ સંજ્ઞાને ગૂંચવવાની જરૂર નથી. કાવ્યનો અર્થ એના સામાજિક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જ નિર્ણિત કરી શકાય, સર્જક અને તત્કાલીન સમાજને મન જે કૃતિનો અર્થ હતો તે સિવાયનો અર્થ વિવેચકો બહારથી લાવે છે એવો આ સંજ્ઞા સાથેનો સંકેત છે.
'''History Play ઐતિહાસિક નાટક'''
'''History Play ઐતિહાસિક નાટક'''
ઐતિહાસિક ઘટનાઓને લગભગ લગોલગ અનુસરતું નાટક, જેમાં યુદ્ધનાં દૃશ્યો તથા વર્ણન-ચિત્રો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને રાજામહારાજાઓના પાત્રની આસપાસ વણાયેલું નાટક.
:ઐતિહાસિક ઘટનાઓને લગભગ લગોલગ અનુસરતું નાટક, જેમાં યુદ્ધનાં દૃશ્યો તથા વર્ણન-ચિત્રો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને રાજામહારાજાઓના પાત્રની આસપાસ વણાયેલું નાટક.
કાલિદાસનું ‘વિક્રમોવર્શીયમ્‌’ અને શેક્સપિયરનું ‘હેન્રી ચોથો’ આ પ્રકારનાં નાટકોનાં ઉદાહરણ છે.
કાલિદાસનું ‘વિક્રમોવર્શીયમ્‌’ અને શેક્સપિયરનું ‘હેન્રી ચોથો’ આ પ્રકારનાં નાટકોનાં ઉદાહરણ છે.
જુઓ : Chronicle play
:જુઓ : Chronicle play
'''Holograph હસ્તલેખ'''
'''Holograph હસ્તલેખ'''
કવિ કે લેખકના પોતાના હસ્તાક્ષરમાં લખાયેલી કૃત્તિ. કૃતિઓના ઘણા હસ્તલેખો સર્જનપ્રક્રિયા પર પ્રકાશ ફેંકે છે. ટી. એસ. એલિયટનો ‘ધ વેસ્ટ લૅન્ડ’નો હસ્તલેખ કે ગુજરાતીમાં કલાપીનો હસ્તલેખ સંશોધનમાં વિપુલ સામગ્રી પૂરી પાડે છે.
:કવિ કે લેખકના પોતાના હસ્તાક્ષરમાં લખાયેલી કૃત્તિ. કૃતિઓના ઘણા હસ્તલેખો સર્જનપ્રક્રિયા પર પ્રકાશ ફેંકે છે. ટી. એસ. એલિયટનો ‘ધ વેસ્ટ લૅન્ડ’નો હસ્તલેખ કે ગુજરાતીમાં કલાપીનો હસ્તલેખ સંશોધનમાં વિપુલ સામગ્રી પૂરી પાડે છે.
'''Homograph સમાલેખ'''
'''Homograph સમાલેખ'''
એક જ રીતે લખાતા પરંતુ જુદી રીતે ઉચ્ચારતા શબ્દો,
:એક જ રીતે લખાતા પરંતુ જુદી રીતે ઉચ્ચારતા શબ્દો,
જેમકે
:જેમકે
ગોળ (વર્તુળ); ગોળ (ગળ્યો પદાર્થ).
:ગોળ (વર્તુળ); ગોળ (ગળ્યો પદાર્થ).
'''Homonym સમાભિધાન'''
'''Homonym સમાભિધાન'''
એક રીતે લખાતા અને બોલાતા, પણ જુદા અર્થવાળા અને જુદી રીતે વ્યુત્પન્ન થયેલા શબ્દો,
:એક રીતે લખાતા અને બોલાતા, પણ જુદા અર્થવાળા અને જુદી રીતે વ્યુત્પન્ન થયેલા શબ્દો,
જેમકે
:જેમકે
કરમ (કર્મ); કરમ (કૃમિ).
:કરમ (કર્મ); કરમ (કૃમિ).
'''Homophone સમધ્વનિ'''
'''Homophone સમધ્વનિ'''
એક જ સરખો ઉચ્ચાર ધરાવતા પણ જુદા અર્થમાં જુદી જુદી રીતે લખાતા શબ્દો.
:એક જ સરખો ઉચ્ચાર ધરાવતા પણ જુદા અર્થમાં જુદી જુદી રીતે લખાતા શબ્દો.
જેમ કે
:જેમ કે
પાણિ (હાથ); પાણી (જળ).
:પાણિ (હાથ); પાણી (જળ).
'''Hubris અહંકાર-દોષ'''
'''Hubris અહંકાર-દોષ'''
ગ્રીક ટ્રેજડીમાં દર્શાવાતો પાત્રનો એવો ચરિત્ર-દોષ જેને કારણે અંતે પાત્રનું પતન થાય છે. ગ્રીક કરુણાન્તિકાના સંદર્ભમાં આ સંજ્ઞા નાયક દ્વારા કરાતા ઈશ્વરની આજ્ઞાના ઉલ્લંઘનના અર્થમાં પ્રયોજાય છે. લોભ, મહત્ત્વાકાંક્ષા, વિષયવાસના વગેરેમાંથી પાત્રમાં જન્મતા અહંકારનું અહીં સૂચન છે.
:ગ્રીક ટ્રેજડીમાં દર્શાવાતો પાત્રનો એવો ચરિત્ર-દોષ જેને કારણે અંતે પાત્રનું પતન થાય છે. ગ્રીક કરુણાન્તિકાના સંદર્ભમાં આ સંજ્ઞા નાયક દ્વારા કરાતા ઈશ્વરની આજ્ઞાના ઉલ્લંઘનના અર્થમાં પ્રયોજાય છે. લોભ, મહત્ત્વાકાંક્ષા, વિષયવાસના વગેરેમાંથી પાત્રમાં જન્મતા અહંકારનું અહીં સૂચન છે.
જુઓ : Hamartia, Tragedy.
:જુઓ : Hamartia, Tragedy.
'''Humanism માનવતાવાદ'''
'''Humanism માનવતાવાદ'''
માનવહિતને વરેલી વિચારધારા. માનવતાવાદ એ એક પ્રકારનું માનસિક વલણ છે જે કુદરતનાં માનવેતર પાસાંઓ, ધર્મ સિદ્ધાન્તો વગેરે પર ભાર ન મૂકતાં મનુષ્યની આસપાસ વણાયેલી પ્રવૃત્તિઓ ઉપર ભાર મૂકે છે.
:માનવહિતને વરેલી વિચારધારા. માનવતાવાદ એ એક પ્રકારનું માનસિક વલણ છે જે કુદરતનાં માનવેતર પાસાંઓ, ધર્મ સિદ્ધાન્તો વગેરે પર ભાર ન મૂકતાં મનુષ્યની આસપાસ વણાયેલી પ્રવૃત્તિઓ ઉપર ભાર મૂકે છે.
યુરોપમાં રનેસૉંસ ચળવળ વખતે આ વિચારધારાનો ઉદ્‌ભવ થયો ત્યારે તે વખતના માનવતાવાદીઓ પ્રશિષ્ટ સાહિત્યની પ્રબળ અસર તળે હતા. સામાજિક વાસ્તવને નિરૂપતા સાહિત્યની વિવેચનામાં આ સંજ્ઞા અવારનવાર પ્રયોજાય છે.
:યુરોપમાં રનેસૉંસ ચળવળ વખતે આ વિચારધારાનો ઉદ્‌ભવ થયો ત્યારે તે વખતના માનવતાવાદીઓ પ્રશિષ્ટ સાહિત્યની પ્રબળ અસર તળે હતા. સામાજિક વાસ્તવને નિરૂપતા સાહિત્યની વિવેચનામાં આ સંજ્ઞા અવારનવાર પ્રયોજાય છે.
'''Humanist fallacy માનવીય દોષ'''
'''Humanist fallacy માનવીય દોષ'''
ભાષા અને માનવીય આત્મલક્ષિતાને જ્યારે સાંકળવામાં આવે છે ત્યારે સંરચનાવાદીઓ એને ‘માનવીય દોષ’ ગણે છે, એમને મતે કૃતિ કે પાઠને લેખકના જીવંત અવાજના અનુલેખનરૂપે સ્વીકારવામાં આવે ત્યારે કર્તા અને વાચકની વચ્ચે ગેરલાભ કરનારો કોઈ બોજ આવી પડે છે. આથી સંરચનાવાદીઓએ કૃતિ કે પાઠમાંથી મનુષ્યના અંગતનો સંપૂર્ણ છેદ ઉડાડી કૃતિ કે પાઠના અન્તઃસ્થ નિયમોને જ મુખ્ય ગણ્યા છે.
:ભાષા અને માનવીય આત્મલક્ષિતાને જ્યારે સાંકળવામાં આવે છે ત્યારે સંરચનાવાદીઓ એને ‘માનવીય દોષ’ ગણે છે, એમને મતે કૃતિ કે પાઠને લેખકના જીવંત અવાજના અનુલેખનરૂપે સ્વીકારવામાં આવે ત્યારે કર્તા અને વાચકની વચ્ચે ગેરલાભ કરનારો કોઈ બોજ આવી પડે છે. આથી સંરચનાવાદીઓએ કૃતિ કે પાઠમાંથી મનુષ્યના અંગતનો સંપૂર્ણ છેદ ઉડાડી કૃતિ કે પાઠના અન્તઃસ્થ નિયમોને જ મુખ્ય ગણ્યા છે.
'''Humour હાસ્યરસ'''
'''Humour હાસ્યરસ'''
હાસ્યનો સંવેદનશીલતા સાથે ગાઢ સંબંધ છે. આ સંબંધના સ્વીકારને આધારે સાહિત્યકૃતિમાંથી નીપજતું હાસ્ય તે હાસ્યરસની અનુભૂતિના પરિણામરૂપ હોય છે.
:હાસ્યનો સંવેદનશીલતા સાથે ગાઢ સંબંધ છે. આ સંબંધના સ્વીકારને આધારે સાહિત્યકૃતિમાંથી નીપજતું હાસ્ય તે હાસ્યરસની અનુભૂતિના પરિણામરૂપ હોય છે.
'''Humour, Sense of હાસ્યવૃતિ'''
'''Humour, Sense of હાસ્યવૃતિ'''
હાસ્યરસનો સંવેદનક્ષમતા, બુદ્ધિ વગેરે સાથે સીધો સંબંધ હોઈ સાહિત્ય-કૃતિમાંથી નીપજતા હાસ્યરસને માણવા માટે ભાવકપક્ષે હાસ્યવૃત્તિની આવશ્યકતા છે. હાસ્યરસને માણવાની અને તેના દ્વારા નિષ્પન્ન થતા ગંભીર અર્થને પામવાની સૂઝનું સૂચન આ સંજ્ઞા દ્વારા થાય છે.
:હાસ્યરસનો સંવેદનક્ષમતા, બુદ્ધિ વગેરે સાથે સીધો સંબંધ હોઈ સાહિત્ય-કૃતિમાંથી નીપજતા હાસ્યરસને માણવા માટે ભાવકપક્ષે હાસ્યવૃત્તિની આવશ્યકતા છે. હાસ્યરસને માણવાની અને તેના દ્વારા નિષ્પન્ન થતા ગંભીર અર્થને પામવાની સૂઝનું સૂચન આ સંજ્ઞા દ્વારા થાય છે.
'''Hybrid સંકર'''
'''Hybrid સંકર'''
પ્રકૃતિ અને પૂર્વગ-પ્રત્યય અલગ અલગ ભાષાનાં હોય અને શબ્દ સિદ્ધ કરવામાં આવે તે સંકર કહેવાય છે :
:પ્રકૃતિ અને પૂર્વગ-પ્રત્યય અલગ અલગ ભાષાનાં હોય અને શબ્દ સિદ્ધ કરવામાં આવે તે સંકર કહેવાય છે :
જેમકે, નાનાલાલના ‘કુલયોગિની’ કાવ્યમાં
:જેમકે, નાનાલાલના ‘કુલયોગિની’ કાવ્યમાં
ઝાંખો પ્રકાશ તરુજાળી મહીથી આવે,
{{Block center|'''<poem>ઝાંખો પ્રકાશ તરુજાળી મહીથી આવે,
ને ઓશરી મહીં સુજાજમ તે બિછાવે;
ને ઓશરી મહીં સુજાજમ તે બિછાવે;</poem>'''}}
'''Hybris અહંકાર દોષ'''
'''Hybris અહંકાર દોષ'''
જુઓ : Hubris.
:જુઓ : Hubris.
'''Hymn સ્તોત્ર'''
'''Hymn સ્તોત્ર'''
દેવો કે વીરોનું સ્તુતિગાન.
:દેવો કે વીરોનું સ્તુતિગાન.
'''Hyperbation પદવ્યુત્ક્રમ'''
'''Hyperbation પદવ્યુત્ક્રમ'''
જુઓ : Inversion.
:જુઓ : Inversion.
'''Hyperbole અતિશયોક્તિ અલંકાર'''
'''Hyperbole અતિશયોક્તિ અલંકાર'''
હકીકતની અતિશયોક્તિભરેલી રજૂઆત કરતો અલંકાર, ટ્યૂડર અને જેકોબિયન નાટકોમાં આ અલંકાર અત્યંત સામાન્ય હતો. ભાંડભવાઈ (Burlesque)નું આ મહત્ત્વનું અંગ છે. હાસ્યસાહિત્યમાં આનાં સંખ્યાબંધ ઉદાહરણો મળી શકે છે. ગુજરાતીમાં રમણભાઈ નીલકંઠની ‘ભદ્રંભદ્ર’ નવલકથા આના ઉદાહરણરૂપ છે.
:હકીકતની અતિશયોક્તિભરેલી રજૂઆત કરતો અલંકાર, ટ્યૂડર અને જેકોબિયન નાટકોમાં આ અલંકાર અત્યંત સામાન્ય હતો. ભાંડભવાઈ (Burlesque)નું આ મહત્ત્વનું અંગ છે. હાસ્યસાહિત્યમાં આનાં સંખ્યાબંધ ઉદાહરણો મળી શકે છે. ગુજરાતીમાં રમણભાઈ નીલકંઠની ‘ભદ્રંભદ્ર’ નવલકથા આના ઉદાહરણરૂપ છે.
'''Hypergraphia અતિવ્યક્તિ'''
'''Hypergraphia અતિવ્યક્તિ'''
આંતરિક અસહાયથી વિપુલપણે લખવાનું વલણ. ક્યારેક વિપુલપણે સંગીતની બંદીશો બાંધવામાં, ચિત્રકલા સર્જવામાં કે અન્ય ગ્રાફિક કલાઓ રચવામાં પણ આ પ્રગટ થાય છે. આ વલણ વ્યક્તિત્વવિકારના કોઈ અંશ રૂપે હોય છે.
:આંતરિક અસહાયથી વિપુલપણે લખવાનું વલણ. ક્યારેક વિપુલપણે સંગીતની બંદીશો બાંધવામાં, ચિત્રકલા સર્જવામાં કે અન્ય ગ્રાફિક કલાઓ રચવામાં પણ આ પ્રગટ થાય છે. આ વલણ વ્યક્તિત્વવિકારના કોઈ અંશ રૂપે હોય છે.
'''Hypograms અધોવાચિકો'''
'''Hypograms અધોવાચિકો'''
‘સેમિયોટિક્સ ઑવ પોએટ્રી’માં માઈકલ રિફાતેરે એનો આ સિદ્ધાંત વિકસાવ્યો છે. કાવ્યના અર્થને સમજવા સામાન્ય ભાષાસામર્થ્ય જોઈએ, પરંતુ કાવ્યવાચનમાં વારંવાર આડે આવતાં અવ્યાકરણિક તત્ત્વોની સાથે કામ પાડવા માટે ‘સાહિત્યિક સામર્થ્ય’ની જરૂર પડે છે. અવ્યાકરણિકતાનાં વિઘ્નોનો સામનો કરતાં વાચનની ક્રિયા દરમ્યાન વાચકને અર્થવત્તાનો બીજો સ્તર ખુલ્લો કરવો પડે છે. આ સ્તર કૃતિના અવ્યાકરણિક તત્ત્વોની સમજ આપે છે. આ દ્વારા જે ખુલ્લો થાય છે તે ‘સંરચનાત્મક આધાર’ (Structural matrix) હોય છે. આ આધારને કોઈ એકાદ વાક્ય કે માત્ર એકાદ શબ્દમાં મૂકી શકાય છે. આ આધાર સીધા હાથમાં આવતો નથી, તેમ જ શબ્દ કે વાક્યરૂપે કાવ્યમાં ખરેખર ઉપસ્થિત પણ હોતો નથી. પરિચિત વિધાનો, રૂઢ વાક્યો, અવતરણો કે પારંપરિક સાહચર્યોના રૂપમાં રહેલા આધારનાં સંસ્મરણો દ્વારા કાવ્ય એના આધાર સાથે સંબંધિત હોય છે. આ સંસ્કરણો ‘અધિવાચકો’ કહેવાય છે. આ આધાર જ કાવ્યને એકત્વ અર્પે છે.
:‘સેમિયોટિક્સ ઑવ પોએટ્રી’માં માઈકલ રિફાતેરે એનો આ સિદ્ધાંત વિકસાવ્યો છે. કાવ્યના અર્થને સમજવા સામાન્ય ભાષાસામર્થ્ય જોઈએ, પરંતુ કાવ્યવાચનમાં વારંવાર આડે આવતાં અવ્યાકરણિક તત્ત્વોની સાથે કામ પાડવા માટે ‘સાહિત્યિક સામર્થ્ય’ની જરૂર પડે છે. અવ્યાકરણિકતાનાં વિઘ્નોનો સામનો કરતાં વાચનની ક્રિયા દરમ્યાન વાચકને અર્થવત્તાનો બીજો સ્તર ખુલ્લો કરવો પડે છે. આ સ્તર કૃતિના અવ્યાકરણિક તત્ત્વોની સમજ આપે છે. આ દ્વારા જે ખુલ્લો થાય છે તે ‘સંરચનાત્મક આધાર’ (Structural matrix) હોય છે. આ આધારને કોઈ એકાદ વાક્ય કે માત્ર એકાદ શબ્દમાં મૂકી શકાય છે. આ આધાર સીધા હાથમાં આવતો નથી, તેમ જ શબ્દ કે વાક્યરૂપે કાવ્યમાં ખરેખર ઉપસ્થિત પણ હોતો નથી. પરિચિત વિધાનો, રૂઢ વાક્યો, અવતરણો કે પારંપરિક સાહચર્યોના રૂપમાં રહેલા આધારનાં સંસ્મરણો દ્વારા કાવ્ય એના આધાર સાથે સંબંધિત હોય છે. આ સંસ્કરણો ‘અધિવાચકો’ કહેવાય છે. આ આધાર જ કાવ્યને એકત્વ અર્પે છે.
'''Hypotactic Sentence ઉપવિન્યાસ વાક્ય'''
'''Hypotactic Sentence ઉપવિન્યાસ વાક્ય'''
જુઓ : Paratactic sentence.
:જુઓ : Paratactic sentence.
 
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2