31,375
edits
No edit summary |
No edit summary |
||
| Line 65: | Line 65: | ||
'''Parody પ્રતિકૃતિ''' | '''Parody પ્રતિકૃતિ''' | ||
:કોઈ એક સાહિત્યકૃતિ, પાત્ર, પ્રસંગ કે વ્યક્તિના અનુકરણરૂપે લખાયેલી કટાક્ષપૂર્ણ કૃતિ. કોઈ પણ સાહિત્યની પ્રતિકૃતિનો લેખક, મૂળ લેખકની ભાષા, વિચારો કે શૈલીનું થોડાક ફેરેફારો સાથે અનુકરણ કરી તેને મૂળકૃતિથી વિપરીત વિષયવસ્તુ સાથે જોડી આપી અતિશયોક્તિપૂર્ણ રજૂઆત દ્વારા કટાક્ષ નિષ્પન્ન કરે છે. | :કોઈ એક સાહિત્યકૃતિ, પાત્ર, પ્રસંગ કે વ્યક્તિના અનુકરણરૂપે લખાયેલી કટાક્ષપૂર્ણ કૃતિ. કોઈ પણ સાહિત્યની પ્રતિકૃતિનો લેખક, મૂળ લેખકની ભાષા, વિચારો કે શૈલીનું થોડાક ફેરેફારો સાથે અનુકરણ કરી તેને મૂળકૃતિથી વિપરીત વિષયવસ્તુ સાથે જોડી આપી અતિશયોક્તિપૂર્ણ રજૂઆત દ્વારા કટાક્ષ નિષ્પન્ન કરે છે. | ||
માત્ર હાસ્ય નિપજાવાના હેતુથી લખાયેલી પ્રતિકૃતિ હાસ્ય પ્રતિકૃતિ (Comic Parody) તરીકે અને ગંભીર હેતુઓથી લખાયેલી ગંભીર પ્રતિકૃતિ (Critical Parody) તરીકે ઓળખાય છે. | :માત્ર હાસ્ય નિપજાવાના હેતુથી લખાયેલી પ્રતિકૃતિ હાસ્ય પ્રતિકૃતિ (Comic Parody) તરીકે અને ગંભીર હેતુઓથી લખાયેલી ગંભીર પ્રતિકૃતિ (Critical Parody) તરીકે ઓળખાય છે. | ||
જેમ કે, ખબરદારનું ‘કુક્કટ દીક્ષા’. | જેમ કે, ખબરદારનું ‘કુક્કટ દીક્ષા’. | ||
'''Paranomasia : Pun શબ્દરમત : શ્લેષ''' | '''Paranomasia : Pun શબ્દરમત : શ્લેષ''' | ||
| Line 125: | Line 125: | ||
:એક જ વાક્ય, વિચાર કે ક્રિયાનું એક જ કૃતિમાં અકારણ થતું પુનરાવર્તન રસક્ષતિનું કારણ બને છે. તેથી તે પુનરુક્તિ દોષ તરીકે ઓળખાય છે. | :એક જ વાક્ય, વિચાર કે ક્રિયાનું એક જ કૃતિમાં અકારણ થતું પુનરાવર્તન રસક્ષતિનું કારણ બને છે. તેથી તે પુનરુક્તિ દોષ તરીકે ઓળખાય છે. | ||
'''Phenomenology પ્રતિભાસમીમાંસા''' | '''Phenomenology પ્રતિભાસમીમાંસા''' | ||
ઇન્દ્રિય સંસ્કારોમાં પ્રતિબિંબિત થતી અને દૃશ્યમાન થતી ઘટનાઓની પાછળ જે શરત રહેલી છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર. પ્રતિભાસમીમાંસા એ તત્ત્વજ્ઞાનનો આધુનિક સંપ્રદાય છે. ૧૯મી સદીના પૂર્વાર્ધમાં જર્મન તત્ત્વજ્ઞાની હૂસેર્લ દ્વારા આ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો, મૅર્લોપૉન્તી, માર્ટીં હાઈડેગર જેવા વિચારકો દ્વારા આ વાદનો વિકાસ થયો. ૧૯૩૦માં પૉલીશ વિદ્વાન રોર્માં ઈન્ગાર્દને પ્રાતિભાષિક દૃષ્ટિબિંદુનો વિનિયોગ સાહિત્યના અનુભવને અભિવ્યક્ત કરવા માટે કર્યો. વુલ્ફગેન્ગ આય્ઝરનું ભાવક-પ્રતિભાવ વિવેચન (Reader-Response criticism) રૉબર્ટ જાઉસ(Jauss)નો ભાવન-સિદ્ધાંત (Reception Theory) વગેરે આ અભિગમ દ્વારા જ પ્રેરિત છે. | :ઇન્દ્રિય સંસ્કારોમાં પ્રતિબિંબિત થતી અને દૃશ્યમાન થતી ઘટનાઓની પાછળ જે શરત રહેલી છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર. પ્રતિભાસમીમાંસા એ તત્ત્વજ્ઞાનનો આધુનિક સંપ્રદાય છે. ૧૯મી સદીના પૂર્વાર્ધમાં જર્મન તત્ત્વજ્ઞાની હૂસેર્લ દ્વારા આ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો, મૅર્લોપૉન્તી, માર્ટીં હાઈડેગર જેવા વિચારકો દ્વારા આ વાદનો વિકાસ થયો. ૧૯૩૦માં પૉલીશ વિદ્વાન રોર્માં ઈન્ગાર્દને પ્રાતિભાષિક દૃષ્ટિબિંદુનો વિનિયોગ સાહિત્યના અનુભવને અભિવ્યક્ત કરવા માટે કર્યો. વુલ્ફગેન્ગ આય્ઝરનું ભાવક-પ્રતિભાવ વિવેચન (Reader-Response criticism) રૉબર્ટ જાઉસ(Jauss)નો ભાવન-સિદ્ધાંત (Reception Theory) વગેરે આ અભિગમ દ્વારા જ પ્રેરિત છે. | ||
'''Phenomenon પ્રતિભાસ''' | '''Phenomenon પ્રતિભાસ''' | ||
:ચિત્ત અને ઇન્દ્રિયો દ્વારા સંવેદિત વસ્તુના બાહ્ય સ્વરૂપ સાથે સંકળાયેલી હકીકત, નિરીક્ષણ કે અનુભવ દ્વારા જ્ઞાત વસ્તુ, કોઈ વિરલ નોંધપાત્ર હકીકત કે ઘટના. | :ચિત્ત અને ઇન્દ્રિયો દ્વારા સંવેદિત વસ્તુના બાહ્ય સ્વરૂપ સાથે સંકળાયેલી હકીકત, નિરીક્ષણ કે અનુભવ દ્વારા જ્ઞાત વસ્તુ, કોઈ વિરલ નોંધપાત્ર હકીકત કે ઘટના. | ||
| Line 143: | Line 143: | ||
'''Phonology ધ્વનિઘટક વિજ્ઞાન, ધ્વનિસ્વરૂપવિજ્ઞાન''' | '''Phonology ધ્વનિઘટક વિજ્ઞાન, ધ્વનિસ્વરૂપવિજ્ઞાન''' | ||
:કોઈ એક ચોક્કસ ભાષાના ધ્વનિઓ, તેમની વચ્ચેના સંબંધો અને ભાષાકીય શ્રેણીઓમાં તેમની સંયોજાત્મક શક્યતાઓ (Combinatory Possibilities)નો અભ્યાસ કરતી ભાષાવિજ્ઞાનની શાખા. | :કોઈ એક ચોક્કસ ભાષાના ધ્વનિઓ, તેમની વચ્ચેના સંબંધો અને ભાષાકીય શ્રેણીઓમાં તેમની સંયોજાત્મક શક્યતાઓ (Combinatory Possibilities)નો અભ્યાસ કરતી ભાષાવિજ્ઞાનની શાખા. | ||
ધ્વનિવિજ્ઞાન (Phonetics) અને ધ્વનિઘટકવિજ્ઞાન વચ્ચે મહત્ત્વનો ભેદ એ છે કે ધ્વનિવિજ્ઞાન ભાષાના ધ્વનિઓનું વર્ણન અને વર્ગીકરણ કરે છે, જ્યારે ધ્વનિઘટકવિજ્ઞાન આ વર્ણન વર્ગીકરણને કોઈ એક ચોક્કસ ભાષાની ધ્વનિવ્યવસ્થા વર્ણવવા માટે પ્રયોજે છે અને એ દ્વારા ધ્વનિપ્રક્રિયા સમજાવે છે. ધ્વનિઘટકવિજ્ઞાન મુખ્ય બે સિદ્ધાંતો સાથે કામ પાડે છે : બધી જ ભાષાઓને લાગુ પાડી શકાય એવા સિદ્ધાંતોની શોધ કરવી અને ભાષાવિશેષમાં પ્રર્વતતી ધ્વનિતરેહનું યોગ્ય વર્ણન આપવું. | :ધ્વનિવિજ્ઞાન (Phonetics) અને ધ્વનિઘટકવિજ્ઞાન વચ્ચે મહત્ત્વનો ભેદ એ છે કે ધ્વનિવિજ્ઞાન ભાષાના ધ્વનિઓનું વર્ણન અને વર્ગીકરણ કરે છે, જ્યારે ધ્વનિઘટકવિજ્ઞાન આ વર્ણન વર્ગીકરણને કોઈ એક ચોક્કસ ભાષાની ધ્વનિવ્યવસ્થા વર્ણવવા માટે પ્રયોજે છે અને એ દ્વારા ધ્વનિપ્રક્રિયા સમજાવે છે. ધ્વનિઘટકવિજ્ઞાન મુખ્ય બે સિદ્ધાંતો સાથે કામ પાડે છે : બધી જ ભાષાઓને લાગુ પાડી શકાય એવા સિદ્ધાંતોની શોધ કરવી અને ભાષાવિશેષમાં પ્રર્વતતી ધ્વનિતરેહનું યોગ્ય વર્ણન આપવું. | ||
:આધુનિક ધ્વનિઘટકવિજ્ઞાન સંસર્જનાત્મક ધ્વનિઘટકવિજ્ઞાન (Generative phonology) તરીકે ઓળખાય છે. રોમન યાકોબ્સન, મૉરસ હેલ અને નૉમ ચૉમ્સ્કી એના મુખ્ય પુરસ્કર્તાઓ છે. | :આધુનિક ધ્વનિઘટકવિજ્ઞાન સંસર્જનાત્મક ધ્વનિઘટકવિજ્ઞાન (Generative phonology) તરીકે ઓળખાય છે. રોમન યાકોબ્સન, મૉરસ હેલ અને નૉમ ચૉમ્સ્કી એના મુખ્ય પુરસ્કર્તાઓ છે. | ||
'''Phonostylistics ધ્વનિશૈલી વિજ્ઞાન''' | '''Phonostylistics ધ્વનિશૈલી વિજ્ઞાન''' | ||
| Line 165: | Line 165: | ||
'''Plot વસ્તુસંકલના, કથાનક''' | '''Plot વસ્તુસંકલના, કથાનક''' | ||
:ઈ. એમ. ફોસ્ટર ‘આસ્પેક્ટસ ઓવ ધ નૉવેલ’માં વસ્તુસંકલનાની સમજૂતી આ રીતે આપે છે : ‘વાર્તા એ સમયાનુક્રમે ગોઠવેલા પ્રસંગોનું નિરૂપણ છે.. વસ્તુસંકલના (plot) પણ પ્રસંગોનું નિરૂપણ જ છે, પરંતુ અહીં કાર્યકારણ ઉપર વિશેષ ભાર મુકાય છે. રાજા મત્યુ પામ્યો અને પછી રાણી મૃત્યુ પામી એ વાર્તા છે. રાજા મૃત્યુ પામ્યો અને શોકને લીધે રાણીનું અવસાન થયું એ વસ્તુસંકલના છે.” | :ઈ. એમ. ફોસ્ટર ‘આસ્પેક્ટસ ઓવ ધ નૉવેલ’માં વસ્તુસંકલનાની સમજૂતી આ રીતે આપે છે : ‘વાર્તા એ સમયાનુક્રમે ગોઠવેલા પ્રસંગોનું નિરૂપણ છે.. વસ્તુસંકલના (plot) પણ પ્રસંગોનું નિરૂપણ જ છે, પરંતુ અહીં કાર્યકારણ ઉપર વિશેષ ભાર મુકાય છે. રાજા મત્યુ પામ્યો અને પછી રાણી મૃત્યુ પામી એ વાર્તા છે. રાજા મૃત્યુ પામ્યો અને શોકને લીધે રાણીનું અવસાન થયું એ વસ્તુસંકલના છે.” | ||
વસ્તુસંકલનાનાં ત્રણ મુખ્ય ઘટકતત્ત્વો છે : આરંભ (Beginning), મધ્ય (Middle) અને અંત (End). વાર્તા કે નવલકથાના સ્વરૂપની ચર્ચામાં વસ્તુસંકલના સૌથી મહત્ત્વના લક્ષણ તરીકે આગળ આવે છે. | :વસ્તુસંકલનાનાં ત્રણ મુખ્ય ઘટકતત્ત્વો છે : આરંભ (Beginning), મધ્ય (Middle) અને અંત (End). વાર્તા કે નવલકથાના સ્વરૂપની ચર્ચામાં વસ્તુસંકલના સૌથી મહત્ત્વના લક્ષણ તરીકે આગળ આવે છે. | ||
'''Plurisignation બહુસંકેતીકરણ''' | '''Plurisignation બહુસંકેતીકરણ''' | ||
:વિલ્યમ એમ્પસને બહુઅર્થતા માટે ‘સંદિગ્ધતા’ની સંજ્ઞા આપેલી, પણ આ સંજ્ઞા શંકા અને સંભ્રમ સાથે સંકળાયેલી હોવાથી એની પસંદગી કેટલાકને નહોતી રુચિ. ફિલિપ વ્હીલરાય્ટે આથી અર્થની સમૃદ્ધિને ચીંધી શકે એવી કોઈ વિધેયાત્મક સંજ્ઞાની શોધમાં આ બહુસંકેતીકરણનો પ્રસ્તાવ કર્યો છે. | :વિલ્યમ એમ્પસને બહુઅર્થતા માટે ‘સંદિગ્ધતા’ની સંજ્ઞા આપેલી, પણ આ સંજ્ઞા શંકા અને સંભ્રમ સાથે સંકળાયેલી હોવાથી એની પસંદગી કેટલાકને નહોતી રુચિ. ફિલિપ વ્હીલરાય્ટે આથી અર્થની સમૃદ્ધિને ચીંધી શકે એવી કોઈ વિધેયાત્મક સંજ્ઞાની શોધમાં આ બહુસંકેતીકરણનો પ્રસ્તાવ કર્યો છે. | ||
| Line 178: | Line 178: | ||
'''Poetic Diction કાવ્યપદાવલિ''' | '''Poetic Diction કાવ્યપદાવલિ''' | ||
:જુઓ : Diction, | :જુઓ : Diction, | ||
'''Poetic Drama | '''Poetic Drama કાવ્યનાટક''' | ||
:જુઓ : Dramatic poetry. | :જુઓ : Dramatic poetry. | ||
'''Poetic Justice કવિન્યાય''' | '''Poetic Justice કવિન્યાય''' | ||
| Line 295: | Line 295: | ||
'''pure poetry શુદ્ધ કવિતા''' | '''pure poetry શુદ્ધ કવિતા''' | ||
:કૌતુકરાગીતાની ઝુંબેશે પશ્ચિમમાં વાગ્મિતાનો અંત આણ્યો. મુદ્રણને કારણે અવાજ પરથી કાગળ પર અને સાંભળવા પરથી જોવા પર ઝોક વધ્યો. કવિતા જીવંત જગતથી અવિભાજ્ય હતી તે વિમુક્ત થઈ. આથી જીવનથી અલગ કવિતા એની પોતીકી સામગ્રી અને પોતીકાં મૂલ્યો વચ્ચે સ્થાપિત થઈ. જીવન અને કવિતા વચ્ચનો સંપર્ક વધુ ને વધુ દૂરવર્તી થતો ગયો, એમાં શુદ્ધ કવિતાનાં બીજ પડેલાં છે. | :કૌતુકરાગીતાની ઝુંબેશે પશ્ચિમમાં વાગ્મિતાનો અંત આણ્યો. મુદ્રણને કારણે અવાજ પરથી કાગળ પર અને સાંભળવા પરથી જોવા પર ઝોક વધ્યો. કવિતા જીવંત જગતથી અવિભાજ્ય હતી તે વિમુક્ત થઈ. આથી જીવનથી અલગ કવિતા એની પોતીકી સામગ્રી અને પોતીકાં મૂલ્યો વચ્ચે સ્થાપિત થઈ. જીવન અને કવિતા વચ્ચનો સંપર્ક વધુ ને વધુ દૂરવર્તી થતો ગયો, એમાં શુદ્ધ કવિતાનાં બીજ પડેલાં છે. | ||
શુદ્ધ કવિતાની વિભાવના અને એનો સિદ્ધાન્ત ૧૯મી સદીની અધવચમાં વિકસ્યાં. એડગર ઍલન પોથી પ્રભાવિત બૉદલેરથી શરૂ થયેલી શુદ્ધ કવિતા મેલાર્મે, વર્લેં, રેમ્બો અને વેલેરી જેવા મૂલ્યવાન કવિઓથી સમૃદ્ધ થતી આવી. શુદ્ધ કવિતાની વિભાવના પ્રતીકવાદી ઝુંબેશ અને કવિઓ સાથે સઘન રીતે સંકળાયેલી છે. પ્રતીકવાદી શુદ્ધ કવિતાનો આદર્શ કવિતાને સંગીતની કક્ષાએ પહોંચાડવાનો રહ્યો છે. | :શુદ્ધ કવિતાની વિભાવના અને એનો સિદ્ધાન્ત ૧૯મી સદીની અધવચમાં વિકસ્યાં. એડગર ઍલન પોથી પ્રભાવિત બૉદલેરથી શરૂ થયેલી શુદ્ધ કવિતા મેલાર્મે, વર્લેં, રેમ્બો અને વેલેરી જેવા મૂલ્યવાન કવિઓથી સમૃદ્ધ થતી આવી. શુદ્ધ કવિતાની વિભાવના પ્રતીકવાદી ઝુંબેશ અને કવિઓ સાથે સઘન રીતે સંકળાયેલી છે. પ્રતીકવાદી શુદ્ધ કવિતાનો આદર્શ કવિતાને સંગીતની કક્ષાએ પહોંચાડવાનો રહ્યો છે. | ||
'''Puritanism શુદ્ધિવાદ''' | '''Puritanism શુદ્ધિવાદ''' | ||
:સોળમી સદીના ઇંગ્લૅન્ડના ચર્ચમાં ધર્મવિષયક સુધારાઓ સૂચવતો એક વર્ગ અસ્તિત્વમાં આવ્યો. સત્તરમી સદીમાં રાજકીય પક્ષ તરીકે તેનું રૂપાંતર થયું. ધર્મમાં ‘શુદ્ધિ’ અંગેના તેના કેટલાક સિદ્ધાન્તો સાહિત્યમાં વિશેષ અર્થમાં સમાવાયા. આ દ્વારા સાહિત્યમાં નૈતિક દૃષ્ટિબિંદુ ઉપર ભાર મૂકવામાં આવ્યો. | :સોળમી સદીના ઇંગ્લૅન્ડના ચર્ચમાં ધર્મવિષયક સુધારાઓ સૂચવતો એક વર્ગ અસ્તિત્વમાં આવ્યો. સત્તરમી સદીમાં રાજકીય પક્ષ તરીકે તેનું રૂપાંતર થયું. ધર્મમાં ‘શુદ્ધિ’ અંગેના તેના કેટલાક સિદ્ધાન્તો સાહિત્યમાં વિશેષ અર્થમાં સમાવાયા. આ દ્વારા સાહિત્યમાં નૈતિક દૃષ્ટિબિંદુ ઉપર ભાર મૂકવામાં આવ્યો. | ||