34,531
edits
(+૧) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 3: | Line 3: | ||
'''Sacred Book ધર્મગ્રન્થ''' | '''Sacred Book ધર્મગ્રન્થ''' | ||
:કોઈ એક ધર્મના દર્શનને આધારે લખાયેલો, તે ધર્મની માન્યતાઓનો પુરસ્કાર કરતો ગ્રંથ. આ પ્રકારના ગ્રંથોમાંથી ધાર્મિક માન્યતાઓ તથા ધર્મ-વિચારને લગતી સામગ્રી પ્રાપ્ત થાય છે. | :કોઈ એક ધર્મના દર્શનને આધારે લખાયેલો, તે ધર્મની માન્યતાઓનો પુરસ્કાર કરતો ગ્રંથ. આ પ્રકારના ગ્રંથોમાંથી ધાર્મિક માન્યતાઓ તથા ધર્મ-વિચારને લગતી સામગ્રી પ્રાપ્ત થાય છે. | ||
ગુજરાતીમાં નોંધપાત્ર પ્રમાણમાં ધર્મગ્રંથો લખાયા છે, જેમ કે 'ગીતામંથન' (કિશોરલાલ મશરૂવાળા), 'અનાસકિત યોગ' (મો. ક. ગાંધી), સર્જનાત્મક કૃતિઓમાં પણ આ સામગ્રીનો મૌલિક વિનિયોગ થયેલો જોવા મળે છે. જેમ કે 'કૃષ્ણાવતાર' (ક. મા. મુનશી), 'માધવ ક્યાંય નથી' (હરીન્દ્ર દવે). | :ગુજરાતીમાં નોંધપાત્ર પ્રમાણમાં ધર્મગ્રંથો લખાયા છે, જેમ કે 'ગીતામંથન' (કિશોરલાલ મશરૂવાળા), 'અનાસકિત યોગ' (મો. ક. ગાંધી), સર્જનાત્મક કૃતિઓમાં પણ આ સામગ્રીનો મૌલિક વિનિયોગ થયેલો જોવા મળે છે. જેમ કે 'કૃષ્ણાવતાર' (ક. મા. મુનશી), 'માધવ ક્યાંય નથી' (હરીન્દ્ર દવે). | ||
'''Saga વૃત્તાંત-કથા''' | '''Saga વૃત્તાંત-કથા''' | ||
:અંગ્રેજી શબ્દ 'Say' અને 'Saga' બન્ને એક જ મૂળમાંથી આવતા હોઈ આ શબ્દનો સીધો અર્થ 'આલેખ', 'હેવાલ', 'વૃત્તાંત' એવો થાય છે. સાહિત્યમાં આ સંજ્ઞા રાજાઓ, કુટુંબો કે પ્રદેશોની શ્રેણીબદ્ધ કથાઓનું સૂચન કરે છે. 'વેતાલ પચ્ચીસી' આ પ્રકારની કથાનું ઉદાહરણ છે. મુનશીની કથાત્રયી ('પાટણની પ્રભુતા', 'ગુજરાતનો નાથ', 'રાજાધિરાજ') 'સિદ્ધરાજ જયસિંહ' વિશેની વૃત્તાંત-કથા તરીકે મૂલવી શકાય. | :અંગ્રેજી શબ્દ 'Say' અને 'Saga' બન્ને એક જ મૂળમાંથી આવતા હોઈ આ શબ્દનો સીધો અર્થ 'આલેખ', 'હેવાલ', 'વૃત્તાંત' એવો થાય છે. સાહિત્યમાં આ સંજ્ઞા રાજાઓ, કુટુંબો કે પ્રદેશોની શ્રેણીબદ્ધ કથાઓનું સૂચન કરે છે. 'વેતાલ પચ્ચીસી' આ પ્રકારની કથાનું ઉદાહરણ છે. મુનશીની કથાત્રયી ('પાટણની પ્રભુતા', 'ગુજરાતનો નાથ', 'રાજાધિરાજ') 'સિદ્ધરાજ જયસિંહ' વિશેની વૃત્તાંત-કથા તરીકે મૂલવી શકાય. | ||
| Line 12: | Line 12: | ||
'''Satire વ્યંગકલા''' | '''Satire વ્યંગકલા''' | ||
:પાત્રવિશેષ કે વસ્તુવિશેષ પર રમૂજ, વ્યંગ વગેરે ભાવોના વિનિયોગ દ્વારા પ્રહાર કરી હાસ્ય નિષ્પન્ન કરવાની આ સાહિત્યિક પ્રવિધિ છે. આ અભિગમથી લખાતી કૃતિઓમાં હાસ્ય દ્વારા ગંભીર સમસ્યાનું નિરૂપણ કરવાનો હેતુ રહેલો છે. તેના મૂળ અર્થમાં આ સંજ્ઞા નૈતિક તેમ જ સુધારક વલણનું ૫ણ સૂચન કરે છે. | :પાત્રવિશેષ કે વસ્તુવિશેષ પર રમૂજ, વ્યંગ વગેરે ભાવોના વિનિયોગ દ્વારા પ્રહાર કરી હાસ્ય નિષ્પન્ન કરવાની આ સાહિત્યિક પ્રવિધિ છે. આ અભિગમથી લખાતી કૃતિઓમાં હાસ્ય દ્વારા ગંભીર સમસ્યાનું નિરૂપણ કરવાનો હેતુ રહેલો છે. તેના મૂળ અર્થમાં આ સંજ્ઞા નૈતિક તેમ જ સુધારક વલણનું ૫ણ સૂચન કરે છે. | ||
હાસ્ય નાટકોમાં આ પ્રવિધિનો સવિશેષ વિનિયોગ થયો છે. ગ્રીક નાટ્યકાર ઍરિસ્ટોફિનિસે સૌપ્રથમ આ પ્રવિધિનો નાટકમાં સફળ વિનિયોગ કર્યો. ત્યાર બાદ હોરિસ, ડ્રાયડન, રેબલેઈ, સ્વિફ્ટ, હકસલી, બેન જૉન્સન, મોલ્યેર, શો, ઑનિલ વગેરેએ તેના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. હકસલી કૃત, 'બ્રેવ ન્યૂ વર્લ્ડ' તથા જોર્જ ઓરવલકૃત 'ઍનિમલ ફાર્મ' આનાં ઉત્તમ ઉદાહરણો છે. | :હાસ્ય નાટકોમાં આ પ્રવિધિનો સવિશેષ વિનિયોગ થયો છે. ગ્રીક નાટ્યકાર ઍરિસ્ટોફિનિસે સૌપ્રથમ આ પ્રવિધિનો નાટકમાં સફળ વિનિયોગ કર્યો. ત્યાર બાદ હોરિસ, ડ્રાયડન, રેબલેઈ, સ્વિફ્ટ, હકસલી, બેન જૉન્સન, મોલ્યેર, શો, ઑનિલ વગેરેએ તેના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. હકસલી કૃત, 'બ્રેવ ન્યૂ વર્લ્ડ' તથા જોર્જ ઓરવલકૃત 'ઍનિમલ ફાર્મ' આનાં ઉત્તમ ઉદાહરણો છે. | ||
'''Scansion પરિમાપન''' | '''Scansion પરિમાપન''' | ||
:છંદના ચરણનું પરિમાપન, પરિમાપન એ છંદસ્વરૂપના અધ્યયનનો એક ભાગ છે. પરિમાપન સ્વરભારયુક્ત કે સ્વરભારવિહીન અક્ષરોનું હોય છે. | :છંદના ચરણનું પરિમાપન, પરિમાપન એ છંદસ્વરૂપના અધ્યયનનો એક ભાગ છે. પરિમાપન સ્વરભારયુક્ત કે સ્વરભારવિહીન અક્ષરોનું હોય છે. | ||
| Line 63: | Line 63: | ||
'''Sentence-Grammar વાક્યકેન્દ્રિત વ્યાકરણ''' | '''Sentence-Grammar વાક્યકેન્દ્રિત વ્યાકરણ''' | ||
:૧૯૫૭ પછી અસ્તિત્વમાં આવેલું ચૉમ્સ્કીનું 'સંસર્જનાત્મક વ્યાકરણ', વાક્ય-વ્યાકરણ કે વાક્ય-કેન્દ્રિત-વ્યાકરણ કહેવાય છે. આ વ્યાકરણમાં ભાષાને વાક્યોના ગણ તરીકે ઓળખાવવામાં આવી છે. આ વ્યાકરણ વાક્યોના ગણ અંગેના અમૂર્ત નિયમો આપી તે નિયમોનાં રૂપાંતરણોનો સંબંધ સમજાવે છે. અને વિશ્વભરની ભાષાઓમાં રહેલી કોઈ સાર્વત્રિક ભૂમિકા શોધવાને પ્રયાસ કરે છે. | :૧૯૫૭ પછી અસ્તિત્વમાં આવેલું ચૉમ્સ્કીનું 'સંસર્જનાત્મક વ્યાકરણ', વાક્ય-વ્યાકરણ કે વાક્ય-કેન્દ્રિત-વ્યાકરણ કહેવાય છે. આ વ્યાકરણમાં ભાષાને વાક્યોના ગણ તરીકે ઓળખાવવામાં આવી છે. આ વ્યાકરણ વાક્યોના ગણ અંગેના અમૂર્ત નિયમો આપી તે નિયમોનાં રૂપાંતરણોનો સંબંધ સમજાવે છે. અને વિશ્વભરની ભાષાઓમાં રહેલી કોઈ સાર્વત્રિક ભૂમિકા શોધવાને પ્રયાસ કરે છે. | ||
આધુનિક ભાષાવિજ્ઞાન તેમ જ ભાષાવૈજ્ઞાનિક સાહિત્યવિચાર હવે વાક્યકેન્દ્રિત નહીં, પણ પાઠકેન્દ્રિત, એટલે કે વાક્ય અતિવર્તી બન્યા છે. હવે વાક્યનો નહિ, પણ પાઠનો મહિમા વધ્યો છે. | :આધુનિક ભાષાવિજ્ઞાન તેમ જ ભાષાવૈજ્ઞાનિક સાહિત્યવિચાર હવે વાક્યકેન્દ્રિત નહીં, પણ પાઠકેન્દ્રિત, એટલે કે વાક્ય અતિવર્તી બન્યા છે. હવે વાક્યનો નહિ, પણ પાઠનો મહિમા વધ્યો છે. | ||
'''Sentimentality ઊર્મિમાંદ્ય''' | '''Sentimentality ઊર્મિમાંદ્ય''' | ||
:કૃતિમાં વસ્તુની આવશ્યકતાથી વિશેષ એવું દુઃખદ ભાવોનું નિરૂપણ. વાગ્મિતા અને નીતિશાસ્ત્રના સંદર્ભમાં સાહિત્યિક કૃતિમાં જોવા મળતો આ મહત્ત્વનો દોષ છે. | :કૃતિમાં વસ્તુની આવશ્યકતાથી વિશેષ એવું દુઃખદ ભાવોનું નિરૂપણ. વાગ્મિતા અને નીતિશાસ્ત્રના સંદર્ભમાં સાહિત્યિક કૃતિમાં જોવા મળતો આ મહત્ત્વનો દોષ છે. | ||
કૃતિના આ દોષને ભાવાત્મક સમધિકતા (Emotionl Redundancy) તરીકે જોવામાં આવે છે. સર્જકમાં રહેલી આત્મદયા(Self pity)ને લીધે તથા ભાવાભિવ્યક્તિમાં સંયમ તથા પરિપક્વતાના અભાવને કારણે આ દોષ કૃતિમાં દાખલ થાય છે. | :કૃતિના આ દોષને ભાવાત્મક સમધિકતા (Emotionl Redundancy) તરીકે જોવામાં આવે છે. સર્જકમાં રહેલી આત્મદયા(Self pity)ને લીધે તથા ભાવાભિવ્યક્તિમાં સંયમ તથા પરિપક્વતાના અભાવને કારણે આ દોષ કૃતિમાં દાખલ થાય છે. | ||
'''Sermon ઉપદેશ''' | '''Sermon ઉપદેશ''' | ||
:ખ્રિસ્તી ધર્મપરંપરામાંથી મળતી આ સંજ્ઞા ધાર્મિક સ્થળોમાં ધર્મોપદેશના સ્વરૂપમાં રજૂ થતા પ્રસંગો, રચનાઓનું સૂચન કરે છે. ખ્રિસ્તી સમાજમાં બીજી સદીથી આ પ્રકારનું સાહિત્ય જોવા મળે છે. જૈન મુનિઓ દ્વારા રચાયેલી 'સ્તવન' તથા 'સજઝાય' તરીકે ઓળખાતી પદ્યરચનાઓ સાથે ખ્રિસ્તી ઉપદેશ સરખાવી શકાય. | :ખ્રિસ્તી ધર્મપરંપરામાંથી મળતી આ સંજ્ઞા ધાર્મિક સ્થળોમાં ધર્મોપદેશના સ્વરૂપમાં રજૂ થતા પ્રસંગો, રચનાઓનું સૂચન કરે છે. ખ્રિસ્તી સમાજમાં બીજી સદીથી આ પ્રકારનું સાહિત્ય જોવા મળે છે. જૈન મુનિઓ દ્વારા રચાયેલી 'સ્તવન' તથા 'સજઝાય' તરીકે ઓળખાતી પદ્યરચનાઓ સાથે ખ્રિસ્તી ઉપદેશ સરખાવી શકાય. | ||
| Line 109: | Line 109: | ||
:જ્ઞાનની વિવિધ શાખાઓને અનુસંગે સાહિત્યનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિમાંથી વિવેચનની જે શાખાઓ અસ્તિત્વમાં આવી તેમાંની એક મહત્ત્વની શાખા તે સમાજશાસ્ત્રીય વિવેચન. સાહિત્યને સમાજના પ્રતિબિંબ તરીકે જોવાની માન્યતા આ વિવેચનશાખાના ઉદ્ભવના મૂળમાં છે. આ પ્રકારના વિવેચનનો ઉપક્રમ સાહિત્યકૃતિમાંથી પ્રગટ થતા સમાજના ચિત્રને મૂલવવાનો હોય છે. | :જ્ઞાનની વિવિધ શાખાઓને અનુસંગે સાહિત્યનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિમાંથી વિવેચનની જે શાખાઓ અસ્તિત્વમાં આવી તેમાંની એક મહત્ત્વની શાખા તે સમાજશાસ્ત્રીય વિવેચન. સાહિત્યને સમાજના પ્રતિબિંબ તરીકે જોવાની માન્યતા આ વિવેચનશાખાના ઉદ્ભવના મૂળમાં છે. આ પ્રકારના વિવેચનનો ઉપક્રમ સાહિત્યકૃતિમાંથી પ્રગટ થતા સમાજના ચિત્રને મૂલવવાનો હોય છે. | ||
:ફ્રેન્ચ ઇતિહાસકાર ઈપોલીતે ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં સૌપ્રથમ વાર સમાજશાસ્ત્રીય અભિગમથી વિવેચન કરવાનો પ્રયત્ન કર્યો. ત્યાર બાદ ડન્કન, બેટસન, હર્બર્ટ રીડ વગેરેનું આ શાખામાં મહત્ત્વનું પ્રદાન છે. | :ફ્રેન્ચ ઇતિહાસકાર ઈપોલીતે ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં સૌપ્રથમ વાર સમાજશાસ્ત્રીય અભિગમથી વિવેચન કરવાનો પ્રયત્ન કર્યો. ત્યાર બાદ ડન્કન, બેટસન, હર્બર્ટ રીડ વગેરેનું આ શાખામાં મહત્ત્વનું પ્રદાન છે. | ||
માકર્સવાદી વિવેચન એ આ પ્રકારના વિવેચનનો અત્યંત પ્રભાવશાળી ફાંટો છે. ત્રોત્સ્કી, કોડવેલ, બર્ક, લૂકાચ, રેય્મન્ડ વિલિયમ્સ વગેરેએ માકર્સવાદી સાહિત્યિક વિવેચનક્ષેત્રે નોંધપાત્ર કામ કયું છે. | :માકર્સવાદી વિવેચન એ આ પ્રકારના વિવેચનનો અત્યંત પ્રભાવશાળી ફાંટો છે. ત્રોત્સ્કી, કોડવેલ, બર્ક, લૂકાચ, રેય્મન્ડ વિલિયમ્સ વગેરેએ માકર્સવાદી સાહિત્યિક વિવેચનક્ષેત્રે નોંધપાત્ર કામ કયું છે. | ||
:જુઓ : Marxist Criticism. | :જુઓ : Marxist Criticism. | ||
'''Soliloquy સ્વગતોક્તિ''' | '''Soliloquy સ્વગતોક્તિ''' | ||
| Line 166: | Line 166: | ||
'''Stylistics શૈલીવિજ્ઞાન''' | '''Stylistics શૈલીવિજ્ઞાન''' | ||
:સાહિત્યકૃતિની ભાષા અને શૈલીનું વસ્તુનિષ્ઠ વિશ્લેષણ કરતું વિજ્ઞાન. તત્કાલીન વિવેચનમાં પ્રવર્તમાન સંસ્કારવાદ અને આત્મલક્ષિતાના વિરોધમાં આ વિજ્ઞાનનો જન્મ ૧૯૫૦ના અરસામાં થયો. | :સાહિત્યકૃતિની ભાષા અને શૈલીનું વસ્તુનિષ્ઠ વિશ્લેષણ કરતું વિજ્ઞાન. તત્કાલીન વિવેચનમાં પ્રવર્તમાન સંસ્કારવાદ અને આત્મલક્ષિતાના વિરોધમાં આ વિજ્ઞાનનો જન્મ ૧૯૫૦ના અરસામાં થયો. | ||
શૈલીવિજ્ઞાનના કેન્દ્રમાં 'શૈલી'નો સંપ્રત્યય છે. આ વિજ્ઞાન 'શૈલી'ના સંપ્રત્યયના આધારે એક બાજુ સાહિત્યિક કૃતિની સંરચના અને તેના પોત(Texture)નું વિશ્લેષણ કરે છે, તો બીજી બાજુ, આ વિશ્લેષણ દ્વારા કૃતિમાં રહેલી 'સાહિત્યિકતા' પર પ્રકાશ પાડે છે. આ વિજ્ઞાન ભાષાના 'સર્જનાત્મક વિનિયોગ' અને 'વ્યંજક પ્રભાવ'ના રૂપમાં સૌન્દર્યાનુભવ અને ભાષાકીય સંરચના વચ્ચે શૈલીને સેતુરૂપ ગણે છે, અને એના અધ્યયન-વિશ્લેષણ દ્વારા સાહિત્ય અને સાહિત્યિક કૃતિ અંગેની સમજણ કેળવવાનું લક્ષ્ય રાખે છે. આમ શૈલીવિજ્ઞાન સાહિત્યનો એક સિદ્ધાન્તવિચાર હોવાની સાથેસાથ અધ્યયન-વિશ્લેષણની પદ્ધતિ પણ છે. લીઓ સ્પિટ્સર, ચાર્લ્સ બાલી, રોજર ફાઉલર, રોમન યાકોબ્સન વગેરે આ શાખાના મુખ્ય પુરસ્કર્તાઓ છે. | :શૈલીવિજ્ઞાનના કેન્દ્રમાં 'શૈલી'નો સંપ્રત્યય છે. આ વિજ્ઞાન 'શૈલી'ના સંપ્રત્યયના આધારે એક બાજુ સાહિત્યિક કૃતિની સંરચના અને તેના પોત(Texture)નું વિશ્લેષણ કરે છે, તો બીજી બાજુ, આ વિશ્લેષણ દ્વારા કૃતિમાં રહેલી 'સાહિત્યિકતા' પર પ્રકાશ પાડે છે. આ વિજ્ઞાન ભાષાના 'સર્જનાત્મક વિનિયોગ' અને 'વ્યંજક પ્રભાવ'ના રૂપમાં સૌન્દર્યાનુભવ અને ભાષાકીય સંરચના વચ્ચે શૈલીને સેતુરૂપ ગણે છે, અને એના અધ્યયન-વિશ્લેષણ દ્વારા સાહિત્ય અને સાહિત્યિક કૃતિ અંગેની સમજણ કેળવવાનું લક્ષ્ય રાખે છે. આમ શૈલીવિજ્ઞાન સાહિત્યનો એક સિદ્ધાન્તવિચાર હોવાની સાથેસાથ અધ્યયન-વિશ્લેષણની પદ્ધતિ પણ છે. લીઓ સ્પિટ્સર, ચાર્લ્સ બાલી, રોજર ફાઉલર, રોમન યાકોબ્સન વગેરે આ શાખાના મુખ્ય પુરસ્કર્તાઓ છે. | ||
'''Stylometry શૈલીમિતિ''' | '''Stylometry શૈલીમિતિ''' | ||
:પરંપરાની પદ્ધતિઓને અનુસરનારા અભ્યાસીઓ અને નવા આંકડાશાસ્ત્રીય તરીકાઓનો ઉપયોગ કરનારા અભ્યાસીઓ વચ્ચે શૈલી અભ્યાસક્ષેત્રે મોટું અંતર છે. નવા આંકડાશાસ્ત્રીય તરીકાઓનો ઉપયોગ શૈલીવિજ્ઞાનની જે શાખામાં થાય છે તે શાખાને શૈલીમિતિ તરીકે ઓળખવામાં આવે છે. | :પરંપરાની પદ્ધતિઓને અનુસરનારા અભ્યાસીઓ અને નવા આંકડાશાસ્ત્રીય તરીકાઓનો ઉપયોગ કરનારા અભ્યાસીઓ વચ્ચે શૈલી અભ્યાસક્ષેત્રે મોટું અંતર છે. નવા આંકડાશાસ્ત્રીય તરીકાઓનો ઉપયોગ શૈલીવિજ્ઞાનની જે શાખામાં થાય છે તે શાખાને શૈલીમિતિ તરીકે ઓળખવામાં આવે છે. | ||
| Line 188: | Line 188: | ||
'''Surfiction અધિનવલ, પરાનવલ''' | '''Surfiction અધિનવલ, પરાનવલ''' | ||
:પરંપરાગત આધુનિકતાવાદી નવલકથાની પ્રતિક્રિયારૂપે આવેલો ફ્રેન્ચ નવલપ્રકાર, અધિનવલ વાચકને કોઈ સાદો સીધો આશ્વાસક સંદેશ કે ભાવાર્થ અર્પવાને બદલે તેને કળા અને જીવન વચ્ચેના સંવાદ પરત્વે દ્વિધામાં નાખે છે. અધિનવલ એ હકીકતે તો નવલ વિશેની નવલ છે. તે કથાની શક્યતાઓ તાગવા મથે છે અને એ રીતે પોતાની નિયામક પરંપરાને જ આહ્વાન આપે છે. | :પરંપરાગત આધુનિકતાવાદી નવલકથાની પ્રતિક્રિયારૂપે આવેલો ફ્રેન્ચ નવલપ્રકાર, અધિનવલ વાચકને કોઈ સાદો સીધો આશ્વાસક સંદેશ કે ભાવાર્થ અર્પવાને બદલે તેને કળા અને જીવન વચ્ચેના સંવાદ પરત્વે દ્વિધામાં નાખે છે. અધિનવલ એ હકીકતે તો નવલ વિશેની નવલ છે. તે કથાની શક્યતાઓ તાગવા મથે છે અને એ રીતે પોતાની નિયામક પરંપરાને જ આહ્વાન આપે છે. | ||
જે. ડી. સેલંજર જેવાઓની કૃતિઓ અધિનવલનાં ઉદાહરણરૂપ છે. | :જે. ડી. સેલંજર જેવાઓની કૃતિઓ અધિનવલનાં ઉદાહરણરૂપ છે. | ||
'''Surrealism પરાવાસ્તવવાદ''' | '''Surrealism પરાવાસ્તવવાદ''' | ||
:ફ્રાન્સમાં લેખકો અને ચિત્રકારો દ્વારા ચાલેલી ચળવળ. પરાવાસ્તવવાદ તાર્કિક ક્રમની અવગણના કરીને સ્વપ્ન અને અવચેતનની પદ્ધતિએ શબ્દોના માધ્યમ દ્વારા અભિવ્યક્તિ સાધવાનો પ્રયાસ કરે છે. પરાવાસ્તવવાદીઓનું લક્ષ્ય ચિત્તના કોઈક ખૂણે પડેલા ભાવોને સ્વયંચાલિત (automatic) લેખન દ્વારા અભિવ્યક્ત કરવાનું છે. આન્દ્રે બ્રેતોં, સેલ્વડોર ડાલી, ઍપોલીનેર વગેરે પરાવાસ્તવવાદના મુખ્ય પુરસ્કર્તાઓ છે. પરાવાસ્તવવાદી ખરીતો ૧૯૨૪માં પ્રકાશિત થયો. ગુજરાતી સાહિત્યમાં સિતાંશુ યશશ્ચંદ્રની કવિતાઓ પરાવાસ્તવવાદી ગણાય છે. | :ફ્રાન્સમાં લેખકો અને ચિત્રકારો દ્વારા ચાલેલી ચળવળ. પરાવાસ્તવવાદ તાર્કિક ક્રમની અવગણના કરીને સ્વપ્ન અને અવચેતનની પદ્ધતિએ શબ્દોના માધ્યમ દ્વારા અભિવ્યક્તિ સાધવાનો પ્રયાસ કરે છે. પરાવાસ્તવવાદીઓનું લક્ષ્ય ચિત્તના કોઈક ખૂણે પડેલા ભાવોને સ્વયંચાલિત (automatic) લેખન દ્વારા અભિવ્યક્ત કરવાનું છે. આન્દ્રે બ્રેતોં, સેલ્વડોર ડાલી, ઍપોલીનેર વગેરે પરાવાસ્તવવાદના મુખ્ય પુરસ્કર્તાઓ છે. પરાવાસ્તવવાદી ખરીતો ૧૯૨૪માં પ્રકાશિત થયો. ગુજરાતી સાહિત્યમાં સિતાંશુ યશશ્ચંદ્રની કવિતાઓ પરાવાસ્તવવાદી ગણાય છે. | ||
'''Suspense રહસ્ય''' | '''Suspense રહસ્ય''' | ||
:નિરૂપણાત્મક (Narrative) ગદ્ય કે પદ્યમાં–સામાન્ય રીતે વાર્તા, નવલકથા કે નાટકમાં—આવતી અનિશ્ચિતતા, અપેક્ષા અને કુતૂહલપૂર્ણ રસસ્થિતિ. રસના આવિર્ભાવનું મૂળ કારણ. | :નિરૂપણાત્મક (Narrative) ગદ્ય કે પદ્યમાં–સામાન્ય રીતે વાર્તા, નવલકથા કે નાટકમાં—આવતી અનિશ્ચિતતા, અપેક્ષા અને કુતૂહલપૂર્ણ રસસ્થિતિ. રસના આવિર્ભાવનું મૂળ કારણ. | ||
જેમ કે ભગવતીકુમાર શર્માની નવલકથા 'ઊર્ધ્વમૂલ'માં કથાનાયકનાં માતા-પિતા કોણ છે એ પ્રશ્ન રહસ્ય (Suspene) તરીકે આગળ આવે છે. | :જેમ કે ભગવતીકુમાર શર્માની નવલકથા 'ઊર્ધ્વમૂલ'માં કથાનાયકનાં માતા-પિતા કોણ છે એ પ્રશ્ન રહસ્ય (Suspene) તરીકે આગળ આવે છે. | ||
'''Swan-Song હંસગીત''' | '''Swan-Song હંસગીત''' | ||
:મૃત્યુ વિશેનું ગીત. વ્યક્તિને છેલ્લી અંજલિ આપતું ગીત. રાવજી પટેલની રચના 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા'ને ઉમાશંકર જોશી હંસંગીત તરીકે ઓળખાવે છે. (શબ્દની શક્તિ, પૃ. ૮૩) | :મૃત્યુ વિશેનું ગીત. વ્યક્તિને છેલ્લી અંજલિ આપતું ગીત. રાવજી પટેલની રચના 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા'ને ઉમાશંકર જોશી હંસંગીત તરીકે ઓળખાવે છે. (શબ્દની શક્તિ, પૃ. ૮૩) | ||