આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/T: Difference between revisions

+૧
(+૧)
(+૧)
 
Line 4: Line 4:
:૫/૭/૫/૭/૭ અક્ષરોની પાંચ પંક્તિઓમાં કુલ ૩૧ અક્ષરે ધરાવતું ૭મી સદીમાં ઉદ્‌ભવેલું જપાનનું પ્રશિષ્ટ કાવ્યસ્વરૂપ. આ સ્વરૂપ 'વાકા' કે 'ઉટા' તરીકે પણ પ્રચલિત છે; પરંતુ પશ્ચિમની કવિતા પર હાઈકુ જેટલું પ્રભાવક નથી નીવડ્યું.

:જેમ કે, કિસન સોસાનું તાન્કા
:જેમ કે, કિસન સોસાનું તાન્કા
{{Block center|<poem>"ખેતર, વૃક્ષો
{{Block center|'''<poem>"ખેતર, વૃક્ષો
વ્યોમ પંખીથી ભર્યો
વ્યોમ પંખીથી ભર્યો
ઓરડો જુઓ !
ઓરડો જુઓ !
કે અવાવર ઓલી
કે અવાવર ઓલી
આજ બારી મેં ખોલી."</poem>}}
આજ બારી મેં ખોલી."</poem>'''}}
'''Taste રુચિ'''
'''Taste રુચિ'''
:૧૮મી સદીમાં આ સંજ્ઞા સુપ્રતિષ્ઠ થઈ અને વિવિધ રીતે એનો તત્ત્વવિચાર તેમ જ સૌન્દર્ય વિચારમાં પ્રયોગ થયો. વિશેષ તો કલા અને સાહિત્યક્ષેત્રે જે કાંઈ ઉત્તમ છે એને પરખી લેવા માટેનું રુચિતંત્ર આ સંજ્ઞા દ્વારા અભિપ્રેત છે. કોલરિજે રુચિની વ્યાખ્યા આપતાં કહ્યું છે : 'ઉત્તમ રુચિ કેળવી શકાય છે. અન્ય બાબતોની જેમ રુચિ પણ વિચારનું અને શ્રેષ્ઠ નમૂનાઓના નિદિધ્યાસનનું પરિણામ છે."

Line 41: Line 41:
'''Theatre રંગભૂમિ'''
'''Theatre રંગભૂમિ'''
:દૃશ્યકલાઓ–મુખ્યત્વે નાટક—નાં બધાં જ પાસાંઓને આવરી લેતી આ સર્વાશ્લેષી સંજ્ઞા દ્વારા રંગમંચ ઉપર ભજવાતાં નાટકોની મંચનલક્ષી તેમજ નાટ્યસિદ્ધાંત સંબંધો બધી જ બાબતોનું સૂચન થાય છે.

આ સંજ્ઞાનો મૂળ ગ્રીક અર્થ અવલોકન-સ્થળ (Seeing place) એવો થાય છે. આજે સર્વાશ્લેષી સંજ્ઞા તરીકે રંગભૂમિના અર્થમાં પ્રયોજવા ઉપરાંત આ સંજ્ઞા નાટ્યગૃહના અર્થમાં પણ પ્રયોજાય છે. કોઈ એક લેખક કે વર્ગના સમગ્ર નાટ્યલેખનને આધારે ઉપલબ્ધ થતી રંગભૂમિની તેની આગવી વિભાવનાને ઇબ્સનની રંગભૂમિ (Theatre of Ibsen) કે ફ્રાન્સની રંગભૂમિ (Theatre of France) એ રીતે સૂચવવામાં પણ આ સંજ્ઞા ઉપયોગમાં લેવાય છે.
:આ સંજ્ઞાનો મૂળ ગ્રીક અર્થ અવલોકન-સ્થળ (Seeing place) એવો થાય છે. આજે સર્વાશ્લેષી સંજ્ઞા તરીકે રંગભૂમિના અર્થમાં પ્રયોજવા ઉપરાંત આ સંજ્ઞા નાટ્યગૃહના અર્થમાં પણ પ્રયોજાય છે. કોઈ એક લેખક કે વર્ગના સમગ્ર નાટ્યલેખનને આધારે ઉપલબ્ધ થતી રંગભૂમિની તેની આગવી વિભાવનાને ઇબ્સનની રંગભૂમિ (Theatre of Ibsen) કે ફ્રાન્સની રંગભૂમિ (Theatre of France) એ રીતે સૂચવવામાં પણ આ સંજ્ઞા ઉપયોગમાં લેવાય છે.
:જુઓ : Tragedy, Comedy, Absurd.
:જુઓ : Tragedy, Comedy, Absurd.
'''Theatricalism મંચવાદ'''
'''Theatricalism મંચવાદ'''
Line 51: Line 51:
'''Theoretical Criticism સૈદ્ધાન્તિક વિવેચન'''

:સાહિત્ય શું છે એની વિચારણા આ વિવેચનનું મુખ્ય ક્ષેત્ર છે. સાહિત્ય અંગેના નિયમો અને એની પદ્ધતિ અંગેનું વૈજ્ઞાનિક શાસ્ત્રીય જ્ઞાન વિવેચનનો મુખ્ય આશય છે.

'કાવ્ય શું કહે છે?' યા 'કાવ્ય ઉત્તમ છે કે નહિ?' એ વિશે જો વિનિયુક્ત વિવેચન વિચારતું હોય, તો સૈદ્ધાન્તિક વિવેચન કાવ્યની ગુણવત્તા નક્કી કરવામાં કયા ઘટકો કાર્ય કરે છે એ અંગે વિચારે છે.
:'કાવ્ય શું કહે છે?' યા 'કાવ્ય ઉત્તમ છે કે નહિ?' એ વિશે જો વિનિયુક્ત વિવેચન વિચારતું હોય, તો સૈદ્ધાન્તિક વિવેચન કાવ્યની ગુણવત્તા નક્કી કરવામાં કયા ઘટકો કાર્ય કરે છે એ અંગે વિચારે છે.
'''Thesis શોધ-પ્રબંધ'''
'''Thesis શોધ-પ્રબંધ'''
:કોઈ વિષય કે વિષયાંગને લગતી સમસ્યા કે તેને લગતા મુદ્દા પર સંશોધન કરી તૈયાર કરવામાં આવેલા શોધ-પ્રબંધ.

Line 72: Line 72:
'''Tragedy કરુણાન્તિકા'''
'''Tragedy કરુણાન્તિકા'''
:આ સંજ્ઞાનો મૂળ ગ્રીક અર્થ અજ-ગાન (Goat Song) એવો થાય છે. પ્રાચીન સમયમાં ધાર્મિક વિધિના ભાગરૂપે કરાતા પશુના બલિદાનની પેઠે કરુણાન્તિકાનો નાયક સંઘર્ષપૂર્ણ સંજોગોને અંતે મૃત્યુ પામે છે.

આ સંજ્ઞા ગદ્ય કે પદ્યમાં લખાયેલી એવી નાટ્યકૃતિનું સૂચન કરે છે જેમાં ઉમદા ચારિત્ર્યનો નાયક કોઈ એક દોષને લીધે પોતાની જ ભૂલને અંતે પોતાનું પતન નોતરે છે. નાયકનો આ પ્રકારનો ચરિત્ર-દોષ ઈર્ષ્યા, અભિમાન કે આત્યંતિક મહત્ત્વાકાંક્ષામાંથી જન્મેલો હોય છે.
:આ સંજ્ઞા ગદ્ય કે પદ્યમાં લખાયેલી એવી નાટ્યકૃતિનું સૂચન કરે છે જેમાં ઉમદા ચારિત્ર્યનો નાયક કોઈ એક દોષને લીધે પોતાની જ ભૂલને અંતે પોતાનું પતન નોતરે છે. નાયકનો આ પ્રકારનો ચરિત્ર-દોષ ઈર્ષ્યા, અભિમાન કે આત્યંતિક મહત્ત્વાકાંક્ષામાંથી જન્મેલો હોય છે.
:ગ્રીક નાટ્યકારો એસ્કિલસ, સોફોક્લિસ તથા યૂરિપિડિસનાં નાટકોના આધારે ઍરિસ્ટોટલે 'પોએટિક્સ'માં કરુણાન્તિકાવિભાવનાની ચર્ચા કરી છે. ઍરિસ્ટોટલે આ ચર્ચામાં આ નાટ્યસ્વરૂપની કાવ્યાત્મક ભાષા પર, એના ભવ્ય વિષયવસ્તુ પર તથા એમાં દયા તેમ જ ભય જન્માવતા પ્રસંગોની રજૂઆત પર ભાર મૂક્યો, પ્રેક્ષકમાં જન્મતી દયા અને ભયની આ લાગણીઓના હેતુની સમજૂતી આપતાં ઍરિસ્ટોટલે વિરેચન(catharsis)ની વિભાવના પ્રસ્તુત કરી.

:ગ્રીક કરુણાન્તિકાઓ ઉપરાંત શેક્સપિયરનાં આ પ્રકારનાં નાટકો વિશ્વસાહિત્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ કરુણાન્તિકાની વિભાવનામાં ઘણું પરિવર્તન આવ્યું. યુજિન ઓનિલ, ટી. એસ. એલિયટ વગેરેએ કરુણાન્તિકાની વિભાવના મૂળભૂત પશ્ચિમી હોઈ ભારતમાં તેની સમાંતરે ચર્ચા કરી શકાય એવું નાટ્યસ્વરૂપ નથી.

Line 100: Line 100:
'''Typography મુદ્રણકલા'''
'''Typography મુદ્રણકલા'''
:મુદ્રિત પૃષ્ઠ પર શબ્દોની ગોઠવણી. પદ્ય અને ગદ્ય વચ્ચે બહુ સ્પષ્ટ ભેદ એની મુદ્રણકલામાં રહેલો છે. પદ્યમાં કડીઓ અલગ અલગ મુદ્રિત કરવામાં આવે છે, જ્યારે ગદ્યમાં આખું પૃષ્ઠ ભરીને સળંગ મુદ્રણ કરવામાં આવે છે. વીસમી સદીના કેટલાક કવિઓએ મુદ્રણકલાની યુક્તિઓ દ્વારા કાવ્યમાં નવા પ્રયોગો કર્યા છે.

જુઓ : Concrete Poetry.
:જુઓ : Concrete Poetry.
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2