અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યશવંત વાઘેલા/શું રચાશે?: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શું રચાશે?| યશવંત વાઘેલા}} <poem> હે વાલ્મીકિ! એક પારધી દ્વારા ક...") |
(No difference)
|
Revision as of 09:14, 21 July 2021
શું રચાશે?
યશવંત વાઘેલા
હે વાલ્મીકિ!
એક પારધી દ્વારા
ક્રૌંચ પક્ષીની હત્યાથી
તમારો શોક
શ્લોકત્વ પામ્યો,
અને રચાયું રામાયણ...
પણ,
અમારી
રોજની
આ ચીસ
અને... ચિચિયારીઓમાંથી
શું રચાશે?